શનિવારે કરો એક શ્ર્લોકી રામાયણ નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે One Slok Ramayan in Gujarati with Lyrics
Ramayan-in-one-slok-with-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું એક શ્ર્લોકી રામાયણ નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે.
એક શ્ર્લોકી રામાયણ
આદૌ રામ તપોવનાદિગમનં હત્વા મૃગંક્રાંચનં વૈદેહીહરણં જટાયું મરણં સુગ્રીવસંભાષણમ્ |
બાલી નિદૅલનં સમુદ્રતરણં લંકાપુરી દાહનં પશ્વાત્ રાવણ - કુંભકર્ણહનને ચૈતદ્ધિ રામાયણમ્ ||
અથૅ
પ્રથમ શ્રીરામનો જન્મ , પછી તપોવનમાં ગમન , ત્યાં સોના જેવા દેખાતા મૃગને માર્યો , સીતાજીનું હરણ થયું , જટાયુનું મરણ થયું , સુગ્રીવ સાથે વાતચીત થઈ , વાલીનો વધ થયો , સમુદ્ર તરીને લંકાનગરીને બાળી , ત્યાર પછી રાવણ અને કુંભકર્ણને માર્યા , એટલો રામાયણનો ટૂંકો સાર છે
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇