આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ભુવનેશ્વરી નો આ કવચ નો કરવાથી સવૅ પ્રકારે રક્ષણ મળે છે | Shree bhuvaneshwari kavacham Gujarati Lyrics | Okhaharan
Shree-bhuvaneswari-kavacham-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું દશ મહાવિધા ના એક દેવી શ્રી ભુવનેશ્વરી નો કવચ નો પાઠ ગુજરાતી લખાણ સાથે.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
દેવી ભાગવત અનુસાર જેમ નવદુર્ગા છે તેવી જ રીતે દશ મહાવિધા છે જેમાં કાલી, તારા , ષોડશી ત્રિપુરસુદરી , ભુવનેશ્વરી, છિન્નમસ્તા , ત્રિપુરભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી તથા કમલા છે. તેમાં ભુવનેશ્વરી દેવી એક અલગ શક્તિ છે. ત્રણેય ભુવન નું સજૅન સંચાલન મહાદેવી ભુવનેશ્વરી કરે છે. સમગ્ર સૃષ્ટિ ના ઐશ્વર્ય ની અધિષ્ઠાત્રી દેવી છે.
ભુવનેશ્વરી કવચ
પાતકદહન નામ કવચ સવૅકામદમ્
શ્રૃણુ પાવૅતિ વક્ષ્યામિ તવ સ્નેહાત્પ્રકાશિતમ્
પાતકદહનસ્યાસ્ય સદાશિવ ઋષિસ્મૃત:
છન્દોનુષ્ટુપ્ દેવતા ચ ભુવનેશી પ્રકીતિતા
ધમૉથૅકામમોક્ષેષુ વિનિયોગ પ્રકીતિત
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ઐ બીજં મેં શિર પાતું હ્રીં બીજં વદનં મમ
શ્રી બીજં કટિદેશ તું સવૉગ ભુવનેશ્વરી
દિક્ષુ ચૈવ વિદિક્ષુ વૈ ભુવનેશી સદાવતુ
અસ્યાપિ પઠનાત્ સધ: કુવેરોપિ ધનેશ્ર્વર
તસ્માત્સદા પ્રયત્નેન પઠેયુમૉનવા ભુવિ
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇