સોમવાર, 8 મે, 2023

આજે પાઠ કરો શ્રી હનુમાન 11 નામ માહાત્મ્ય | Hanuman 11 Name in Gujarati | Hanuman 11 Name | Okhaharan

આજે પાઠ કરો શ્રી હનુમાન 11 નામ માહાત્મ્ય | Hanuman 11 Name in Gujarati | Hanuman 11 Name | Okhaharan

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાનજીના ખાસ 11 નામ જેનું માહાત્મ્ય તેમના 12 નામ અને 108 નામ જેટલું જ છે.

 

હનુમાનજી ના તેમના જન્મ થી અત્યાર સુધી ધણા બધા નામ છે અને હજુ ભક્તો તેમને અલગ અલગ નામ થી ભક્તિ કરે છે તેમાં સૌથી પ્રમુખ તેમના 108 નામ છે અને તેમાં પણ સવૅ વ્યાધિ ઉપાધિ નિવારણ માટે તેમના 12 નામ સવારે બપોરે અને સંધ્યા સમયે પાઠ કરવાથી સવૅ કષ્ટ નો અંત આવે છે. તેની જ રીતે તેમના 11 નામ પણ છે તેના પણ નામ પાછળ રહસ્ય છે જે કળિયુગમાં ભક્તો તેના જાપથી ઉદ્ધાર થાય તથા તમામ દુઃખ દૂર થાય છે તો ચાલો આપણે જાણીએ.

 

hanuman-11-name-in-gujarati-hanuman-11-Name
hanuman-11-name-in-gujarati-hanuman-11-Name


શ્રી રામ ભક્ત હનુમાન ના 11 અગિયાર રહસ્ય નામ

 

1) ૐ મારૂતિ નમઃ :- આ હનુમાનજી નું જન્મ સમયે રાખેલ નામ છે. જે તેમનું અસલી નામ માનવામાં આવે છે.


2) ૐ અંજની પુત્ર નમઃ:-  શ્રી હનુમાનજી ની માતા નામ અંજના હતું તેથી તેમને અંજની પુત્ર કે અંજનેય પણ કહેવાય છે. 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 


3) ૐ કેસરીનંદન નમઃ :- શ્રી હનુમાનજી ના પિતા નામ કેસરી હતું તેથી તેમને કેસરીનંદન કહેવાય છે


4) ૐ હનુમાન નમઃ:- જ્યારે મારૂતિ નાનપણમાં સૂયૅ ને ફળ સમજી જ્યારે મુખમાં રાખ્યા હતા ત્યારે ઈન્દ્રે ગુસ્સે થઈ ને વજ્ર વડે તેમના હોઠ પર પ્રહાર કર્યો અને તેમના હોઠ ફાટી ગયા અને સુઝન પણ આવી . તેમના આ રૂપ ને હનુમાન કહેવાયા છે.


5) ૐ પવનપુત્ર નમઃ :- હનુમાનજી ને પવન દેવ નો પુત્ર પણ કહેવામાં આવે છે તેથી તેમને પવનપુત્ર કહેવામાં આવે છે.


6)  ૐ શંકરસુવન નમઃ:- હનુમાનજી ને શિવના રુદ્રાઅવતાર પણ  કહેવામાં આવે છે તેથી તેમણે શંકર સુવન કહે છે.

 

  શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય 

 

7) ૐ બજરંગબલી નમઃ :- હનુમાનજી બાળપણ માં ઈન્દ્ર દેવનો  વજ્ર ધા સહન કર્યો હતો તેમને વજ્રબંલી કહેવાય છે પરંતુ વજ્ર નું અભ્રરન્સ થઈ ને બંજરંગબલી કહેવાય છે.


8) ૐ કપિશ્રેષ્ઠ નમઃ:- હનુમાનજી નો જન્મ વાનર ની કપિ જાતિમાં થયો હતો અને તે એમની વાનર માં સૌથી છે માટે તેમને કપિશ્રેષ્ઠ કહેવાય છે.


9) ૐ વાનર યુથપતિ નમઃ :- હનુમાનજી વાનર માં યુથ અને સવૅ શક્તિશાળી હતા તેઓ અંગદ , સુગ્રીવ, પર ,નીલ આદિથી અલગ અને સવૅ કામ વિના કપટ પૂર્ણ કરતા હતા અને માતા જાનકી ના વરદાન થી ચિરંજીવી હતા તેથી તેમને વાનર યુથપતિ કહેવાય છે


10) ૐ રામદૂત નમઃ:- હનુમાનજી એ ભગવાન શ્રી રામચંદ્રજી ના દરેક કામ કરવામાં દૂત હતા માટે તેમને રામદૂત કહેવાય છે. 

 

  હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ

 

11) ૐ પંચમુખી હનુમાન નમઃ:- જ્યારે અહિરાવણ એ શ્રી રામ અને લક્ષ્મણ ને પાતાળ લોકમાં લઈ ગયા તથા ત્યાંથી તેમને કોઈ છેડાવે નહીં તેના માટે માં ભગવતી ના પાંચ દિશા મા દિશા કર્યો અને જ્યારે આ પાંચ દિવસ એક સાથે બુઝાય ત્યારે અહિરાવણ નો અંત થાય ત્યારે હનુમાન જે પંચમુખી રૂપ ધારણ કર્યું તેમાં ઉત્તરમાં વરાહ નું મુખ, દક્ષિણમાં નરસિંહ નું મુખ, પશ્ચિમમાં ગરુડ નું મુખ, હયગ્રીવનું મુખ આકાશ તરફ અને હનુમાનનું મુખ પૂર્વમાં છે. તેથી તને પંચમુખી હનુમાન કહેવાય છે. 

 

તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 7 મે, 2023

વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 8 કે 9 મે ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Vaishakh Sankashti Chaturthi 2023 | Okhaharan

વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  8 કે 9 મે  ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Vaishakh Sankashti Chaturthi 2023  | Okhaharan 


vaishakh-sankashti-chaturthi-2023
vaishakh-sankashti-chaturthi-2023

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  8 કે 9 મે ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે

 


દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ મે મહિનાની ચતુર્થી વૈશાખ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે .

 

 શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે

કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.


આ વષૅ વૈશાખ માસ ની સંકષ્ટી ચતુર્થી  

 તિથિ પ્રારંભ 8 મે 2023 સોમવાર સાંજે 6:18

તિથિ સમાપ્તી 9 મે 2023 મંગળવાર સાંજે 4:07

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 8 મે 2023 સોમવાર

પુજન નો શુભ સમય 6:04 થી 7:42

ચંદ્ર દશૅન સમય રાત્રે 10:08 મિનિટ છે.



ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના વક્રતુંડ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

 

 

Prestige Sandwich Maker

 Prestige Sandwich Maker

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 5 મે, 2023

5 મે 2023 વૈશાખ પૂર્ણિમા " ચંદ્રગ્રહણ " 12 રાશિ મુજબ દાન અને મંત્ર | Chandra Grahan 12 Rashi Dan Mantra Upay Gujarati | Okhaharan

5 મે 2023 વૈશાખ પૂર્ણિમા " ચંદ્રગ્રહણ " 12 રાશિ મુજબ દાન અને મંત્ર | Chandra Grahan 12 Rashi Dan Mantra Upay Gujarati | Okhaharan 

chandra-grahan-12-rashi-dan-mantra-upay-Gujarati
chandra-grahan-12-rashi-dan-mantra-upay-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2023 નું પહેલું ચંદ્રગ્રહણ સુતકકાળ સમય ? 12 રાશિ મુજબ દાન અને મંત્ર કરવાથી આપણા જીવનમાં ઘન ઘાન્ય સુખ સંપતિ સમુદ્રિ આવે. તે બધું આજે આપણે જાણીશું  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


આ વષૅ 2023 નું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મેં 2023 શુક્રવાર ના રોજ થશે ચંદ્ર ગ્રહણ શરૂઆત નો સમય 5 મેં 2023 રાત્રે 8:46 થઈ શરૂ થઈ ને મધ્ય રાત્રિએ 1:02 મિનિટ સુધી રહેશે આમ છાયા ચંદ્રગ્રહણ સમય 4:15 મિનિટ નો રહેશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં માટે તેનો કોઈ સૂતક કાળ રહેશે નહીં  જો કે ગ્રહણની અસર દેશ અને દુનિયાની ના અનેક વેપાર, અનેક લોકો પર જુદી જુદી અસર જોવા મળે છે. તમામ 12 રાશિઓમાંથી આ ગ્રહણની સકારાત્મક તથા નકારાત્મક અસર રેહશે . તો ચાલો આપણે જાણીયે 12 રાશિ મુજબ દાન અને મંત્ર કરવાથી આપણા જીવનમાં ઘન ઘાન્ય સુખ સંપતિ સમુદ્રિ આવે.

મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ ના દિવસે ધંઉ, જમીન, મસૂરની દાળ, લાલ કપડાં, લાલ ગાય, ગોળ, ચંદન, લાલ ફૂલ, સોનું, તાંબુ, કેસરનું દાન કરવું જોઈએ.


 ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ મંત્ર નો
એક માળા જાપ કરવો .

વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ ના દિવસે ચપ્પલ, ચંપલ, છત્રી વગેરેનું દાન કરવું જોઈએ.અને તેમાં સફેદ રંગ હોય તો શુભ ફળ મેળવી શકે છે.

એક માળા ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ મંત્ર નો જાપ કરવો

મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ ના દિવસે કેરી, તરબૂચ, દ્રાક્ષ , લીલા મગ , વગેરે દાન કરવું જોઈએ.

એક માળા ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુઘાય નમઃ મંત્ર નો જાપ કરવો

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 



કકૅ રાશિનો સ્વામી ચંદ્ર છે આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ ના દિવસે ચોખા, સફેદ કપડાં, ચંદન, ફૂલ, સાકર, ચાંદી, સફેદ તલ, ઘી, શંખ, દહીં, મોતી અને કર્પૂરનું દાન કરી શકે છે.

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.  


એક માળા ૐ સોં સોમાય નમઃ મંત્ર નો જાપ કરવો

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ ના દિવસે ધી, ઘઉં, માણેક, ગાય, કમળના ફૂલ, મોસંબી, સોનું, તાંબુ, કેસર, મૂંગા રત્નનું દાન કરી શકે છે. 


 ૐ સૂયૉય નમઃ મંત્ર નો 
એક માળા જાપ કરવો

ધનુ અને મીન રાશિનો સ્વામી ગુરુ છે આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ ના દિવસે અનાજ, પીળા કપડાં, સોનું, ઘી, પીળા ફૂલ, પુખરાજ, હળદર, દાન કરી શકે છે.

 એક માળા ૐ ગ્રાં ગ્રીં ગ્રૌ સઃ ગુરવે નમઃ મંત્ર નો જાપ કરવો 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય


મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ છે આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ ના દિવસે સરસવ તેલ, સાત પ્રકારના અનાજ,કાળા તલ, વાદળી અને કાળા કપડાં, દાન કરી શકે છે .


 ૐ પ્રાં પ્રીં પ્રૌ સઃ શનયે નમઃ મંત્ર નો 
એક માળા જાપ કરવો

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 2 મે, 2023

2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે? | સુતકકાળ સમય ક્યો છે? | આ સમય માં શું કરવું અને શું ના કરવું ? | Chandra Grahan 2023 Gujarati | Okhaharan

 2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે? | સુતકકાળ સમય ક્યો છે? | આ સમય માં શું કરવું અને શું ના કરવું ? | Chandra Grahan 2023 Gujarati | Okhaharan 

chandra-grahan-2023-gujarati
chandra-grahan-2023-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે? સુતકકાળ સમય ક્યો છે? આ સમય માં શું કરવું અને શું ના કરવું તથા ગભૅવતી મહિલાઓ શું ખાસ ધ્યાન રાખવું તે બધું આજે આપણે જાણીશું  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


 સૌપ્રથમ એ જાણીએ કે ચંદ્ર ગ્રહણ છે શું? ચંદ્ર ગ્રહણ એ એક ખગોડીય ધટના અને પૌરાણિક કથા છે.


પહેલાં ખગોડીય ધટના જાણીયે. પૂનમ ના દિવસે ચંદ્ર સંપૂર્ણ કળા હોય અને પૃથ્વી તથા ચંદ્ર ની વચ્ચે સૂર્ય આવે ત્યારે ચંદ્ર અદશ્ય થાય.


પૌરાણિક કથા અનુસાર સમૃદ્ધ મંથન માં અમૃત મળેવા પછી એક રાક્ષસ દેવ નું રૂપ લીધું પરંતુ ચંદ્ર અને સૂર્ય દેવ ખબર પડે એ પહેલાં રાક્ષસ અમૃત પાન કરી ચુક્યો હોય છે અને સૂર્ય તથા ચંદ્ર દેવ શ્રી વિષ્ણુ ભગવાન ને જાણશે છે અને સુદશૅન ચક્ર વડે તેનું ધડ અને શીશ કાપી નાખે છે એ રાહુ કેતુ બંને છે જે સૂર્ય અને ચંદ્ર પર ગુસ્સે હોવાથી કેટલાક સમયે તેમને ગ્રહણ કરે છે જે સૂર્ય તથા ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

ૐ મિત્રાય નમઃ


જ્યોતિષ શાસ્ત્રો મુજબ આ ચંદ્ર ગ્રહણ ધટના ને શુભ માનવામાં આવતી નથી. જે 2023 નું પહેલું ચંદ્ર ગ્રહણ છે. ચંદ્ર એ મનનો કારક માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર ગ્રસ્ત થશે એટલે તેનો અસર દરેક ના મન પર પડશે . 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 


હવે આપણે એ જાણીએ કે એ દિવસે શું ના કરવું.

ચંદ્ર ગ્રહણ ના સમય દરમિયાન બનાવેલો કે પહેલા નો કોઈ પણ ખોરાક ગ્રહણ ના કરવો તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે જીવન પર ખરાબ અસર થાય છે.એમાં પણ ખાસ કરીને ગભૅવતી સ્ત્રીઓ બાળક નું ધ્યાન રાખવા ગ્રહણ પહેલાં ભોજન કરવું તથા ગ્રહણ સમય બાદ સ્નાન કયૉ તથા રસોડું સ્વચ્છ કયૉ પછી ભોજન કરવું


ચંદ્ર ગ્રહણ ના સમય દરમિયાન કોઈ પણ માણસ ઊંધ ના લેવી જોઈએ કારણકે આમ કરવાથી ધરમાં રહેલા સુખ અને સૌભાગ્ય માં ધટાડો થાય છે તથા ગભૅવતી મહિલા સૂવાથી ગભૅમા રહેલા બાળકના ના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

ૐ ભાનવે નમઃ 


આ ચંદ્ર ગ્રહણ એ અશુભ ખગોળીય ધટના માનવામાં આવે છે તથા પૌરાણિક કથા અનુસાર રાહુ કેતુ સૂર્ય ચંદ્ર ની અશુભ ધટના છે માટે સૌથી વધારે નકારાત્મક ઉર્જા પ્રભાવ હોય છે માટે બહાર ના નિકળવું તથા ગભૅવતી મહિલા તેનો પડછાયો ના પડવો જોઇએ એક જગ્યાએ ધરમાં બેસીને હનુમાન ચાલીસા ના પાઠ કરવા.


ચંદ્ર ગ્રહણ સમય દરમિયાન કોઈ પણ સોય, છરી, કાતર કે ચપ્પુ કે પછી કોઈ પણ ધારદાર વસ્તુઓને ઉપયોગ ના કરવો કારણ કે આ બધી વસ્તુઓ રાહુ કેતુ ના કારક છે . આને ખાસ ગભૅવતી મહિલા આ બધી વસ્તુ થી દૂર રહેવું જેથી શરીર ને કંઈ પણ હાનિ ના થાય.

શિવમહિમ્નઃ સ્તોત્રમ અહી ક્લિક કરો.    


ચંદ્ર ગ્રહણ સમય પુણ્ય કામવા શું કરવું


ચંદ્ર છાયા ગ્રહણ શરૂ થાય તે પહેલા સ્નાન કરીને ભગવાનની પૂજા, યજ્ઞ , મંત્ર જાપ કરવા જોઈએ. ગ્રહણ સમયે ઈષ્ટદેવ મંત્ર , માતાજી મંત્ર,  ગુરુમંત્ર


ભગવાન વેદ વ્યાસજી મહાભારતમાં કહ્યું છે કે સૂર્યગ્રહણમાં સમયે કરવામાં આવેલ જાપ, ધ્યાન, દાન દસ લાખ ગણા ફળ આપે જ્યારે ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા જાપ, ધ્યાન, દાન એક લાખ ગણા પુણ્ય ફળ આપે છે.


ચંદ્ર ગ્રહણ કાળમાં સ્પર્શ પહેરલા કપડાં સાથે સ્નાન કરી શુદ્ધિ કરવાં.

ૐ હિરણ્યગર્ભાય નમઃ

 
ગ્રહણ સમયે ગાયને ઘાસ, પક્ષીઓને અન્ન, જરૂરિયાતમંદોને વસ્ત્ર દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.


હવે આપણે એ જાણીએ સુતકકાળ સમય


આ વષૅ 2023 નું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મેં 2023 શુક્રવાર ના રોજ થશે ચંદ્ર ગ્રહણ શરૂઆત નો સમય 5 મેં 2023 રાત્રે 8:46 થઈ શરૂ થઈ ને મધ્ય રાત્રિએ 1:02 મિનિટ સુધી રહેશે આમ છાયા ચંદ્ર ગ્રહણ સમય 4:15 મિનિટ નો રહેશે. ચંદ્ર ગ્રહણ તુલા રાશિમાં આવે અનુરાધા નક્ષત્રમાં થશે એટલે રાશિ તથા નક્ષત્ર વાળા એ વધારે ધ્યાન રાખવું પડશે હવે વાત કરીયે કે સૂતક કાળ સમય વિશે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં માટે તેનો કોઈ સૂતક કાળ રહેશે નહીં બધા મંદિર દેવસ્થાન માં પૂજા પાઠ ચાલુ રહેશે અને મંદિર ખુલ્લા રહેશે. 

ૐ ભાસ્કરાય નમઃ



મિત્રો આ ચંદ્ર ગ્રહણ સૂતક સમય ની માહિતી તથા આ સમય દરમિયાન શું કરવું અને શું કરવું ની માહિતી‌‌.

 

 શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ 

 

"" શ્રી શિવ એકાદશ નામ મંત્ર  "" અહી ક્લિક કરો.    


રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.    

 

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.   


શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.