ગુરુવાર, 4 માર્ચ, 2021

શ્રી યમુનાષ્ટકમ્ પાઠ ગુજરાતી લખાણ સાથે | Yamunastakam Lyrics in Gujarati | Yamunashtak Lyrics |

શ્રી યમુનાષ્ટકમ્ પાઠ ગુજરાતી લખાણ સાથે | Yamunastakam Lyrics in Gujarati | Okhaharan | 

 

Yamunashtak-lyrics-in-Gujarati
Yamunashtak-lyrics-in-Gujarati
 

 

યમુનાષ્ટક પાઠ 

નમામી યમુનામહં, સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારી, પદ પંકજ, સ્ફૂરદ મન્દ રેણુંતકાતમ
તટસ્થ નવ કાનન, પ્રકટ મોદ,પુષ્પાબુના
સુરા સુર સુ પુજિત, સ્મર પિતું: શ્રીયં બિભ્રતિમ

 

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 



કલિન્દ ગીરી મસ્તતકે, પતદ મંદ પુરોજ્જવલા
વિલાસ ગમનોલ્લસત, પ્રકટ ગણ્ડ શૈલોન્નતા
સઘોષ ગતિ દન્તુરા, સમધિ રૂઢ દોલોતમાં
મુકુન્દ રતિ વર્ધિની, જયતિ પદ્મ બન્ધો: સુતા

 
ભુવંમ ભુવન પાવની, મધિગતા મનેકસ્વનૈ:
પ્રિયા ભિરવી સેવિતાં, શૂક,મયુર હંસાદિભી:
તરંગ,ભુજ કંકણ, પ્રકટ, મુક્તિકા વાલુકા
નિતંબ તટ સુંદરી, નમત કૃષ્ણતુર્ય પ્રીયામ...
 
 
 
અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે
ઘના ધન નીભે સદા, ધ્રુવ પરાશરા ભીષ્ટદે
વિશુદ્ધ મથુરા તટે, સકલ, ગોપ ગોપી વૃતે
કૃપા જલધિ સંશ્રિતે, મમ મન: સુખં ભાવય

 
યયા ચરણ પદ્મજા, મુરરિ પો: પ્રિયં ભાવુકા
સમાગમનતો ભવત, સકલસિદ્ધિદા સેવતામ
તયા સદ્દશ તામિયાત, કમલજા સપત્ની વયત
હરિ પ્રિય કલીન્દયા, મનસિ મેં સદાસ્થિયતામ
 
 
 

નમોડસ્તુ યમુને સદા, તવ ચરિત્ર મત્યદ ભૂતં
ન જાતુ યમયાતના, ભવતિ તે પય:પાનત:
યમોડપિ ભગિની સુતાન, કથમુ હન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત, તવ હરેર્યથા ગોપિકા:...

 
મમાડસ્તુ તવ સંન્નિધૌ, તનુનવત્વ મેતાવતા
ન દુર્લભ તમા રતિ, મુરરિપૌ મુકુન્દ પ્રિયે
અતોડસ્તુ તવ લાલના, સુર ધુની પરં સંગતામ
તવૈવ ભુવી કીર્તિતા, ન તું કદાપી પુષ્ટિ સ્થિતૈ:
સ્તુતિં તવ કરોતિ ક: કમલ જાસ પત્નિ પ્રિયે
 
 
 
હરેર્ય દનુ સેવયા, ભવતિ સૌખ્ય મામોક્ષત:
ઈયં તવ કથાડધિકા, સકલ ગોપીક સંગમ
સ્મરશ્રમજલાણુભિ:, સકલ ગાત્રજૈ: સંગમ:
તવાષ્ટક મિદં મુદા, પઢતિ સૂર સૂતે સદા

સમસ્ત દુરિતક્ષયો, ભવતિ વૈ મુકુન્દે રતિ:
તયા સકલ સિદ્ધયૌ, મુરરિપુશ્ચ સંતુષ્યતી
સ્વભાવ વિજયો ભવેદ-વદતિ વલ્લભ: શ્રી હરે:... 
 

 
 

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો