મંગળવાર, 4 જાન્યુઆરી, 2022

આ ગણેશ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ પાઠ કરવાથી દરેક સુખ સમૃદ્ધિ તમામ ઐશ્વર્યા પ્રાપ્ત થાય છે | Ganesh Lakshmi Stotram Gujarati Lyrics | Okhaharan

આ ગણેશ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ પાઠ કરવાથી દરેક સુખ સમૃદ્ધિ તમામ ઐશ્વર્યા પ્રાપ્ત થાય છે | Ganesh Lakshmi Stotram Gujarati Lyrics | Okhaharan

Ganesh-Lakshmi-Stotram-Gujarati-Lyrics
Ganesh-Lakshmi-Stotram-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં  આજે મંગળવારે પાઠ કરીશું શ્રી ગણપતિ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ  સ્તોત્રનો જાપ સતત એક વષૅ સુધી કરે છે તે અવશ્ય દરિદ્રતા થી મુક્તિ થઈ ધનવાન બની જાય છે અને દરેક પ્રકારે સુખ સમૃદ્ધિ મેળવી તમામ ઐશ્વર્યા પ્રાપ્ત કરે છે

ganesh 12 name gujarati


લક્ષ્મી પ્રાપ્તિ માટે સંત તુલસીદાસ રચિત પાઠ ભાદરવા માસની શુક્લ પક્ષની ગણેશ ચતુર્થી ના દિવસથી આરંભ કરી બીજા વષૅની ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થી સુધી પૂરા બાર માસ સુધી કરવો. પ્રતિદિન પ્રાતઃ કાળે સ્નાનાદિ  પરવારી એક ધોતી પહેરી ખેસ ઓઢી એકાંત માં પવિત્ર આસન પર બેસી ગણેશજી નું ધ્યાન કરતા કરતા ૧૦૮ મણકા વાળી ચંદનની માળાથી સાતવાર તુલસીદાસજી કૃત રામાયણ આ સ્ત્રોતનો જાપ કરવો જોઈએ


જે લોકો સંસ્કૃત જાણતા ના હોય તેમના માટે આ સ્ત્રોત બધા પ્રકારે દરેક અમંગળોનો નાશ કરવાવાળું તથા લક્ષ્મીની વૃદ્ધિ કરનારૂં છે. ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસ ની આ સ્તુતિ લગભગ ૧૦ સેકન્ડ માં પૂર્ણ થઈ જાય છે .


તો આપણે આ રીતે ૨૦ મિનિટમાં એક માળા જપ થઈ જાય છે સાત માળામાં દરરોજ ૭૫૬ વાર થાય છે જે એક વષૅ માં ઓછામાં ઓછાં અઢી લાખ જાપ થઈ જાય છે.


જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા વિશ્ર્વાસ થી ઉપર આપેલ સ્તોત્રનો જાપ સતત એક વષૅ સુધી કરે છે તે અવશ્ય દરિદ્રતા થી મુક્તિ થઈ ધનવાન બની જાય છે અને દરેક પ્રકારે સુખ સમૃદ્ધિ મેળવી તમામ ઐશ્વર્યા પ્રાપ્ત કરે છે.

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

શ્રી ગણપતિ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ

ગાઈએ ગનપતિ જગબંદન

શંકર સુવન ભવાની નંદન

સિદ્ધિ સદન ગજ બદન વિનાયક

કૃપાસિન્દુ સુંદર સબ લાયક

મોદક પ્રિય મુદ મંગલદાતા

વિધા વારિધિ બુદ્ધિ વિધાતા

માગત તુલસીદાસ કર જોરે

બહસિ રામ સિય માનસ મોરે 


સર્વે ને અમારા  જય ગણેશ 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

મંગળવાર સંઘ્યાએ પાઠ કરીયે ગણેશ આવ્યા ગૌરીનંદન ગણપતિ

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
 

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati