મંગળવાર, 7 સપ્ટેમ્બર, 2021

શ્રી રામદેવપીર ચાલીસા | Ramdev pir na chalisa | Ramdevpir chalisa With Gujarati Lyrics | 2021 | Okhaharan

શ્રી રામદેવપીર ચાલીસા | Ramdev pir na chalisa  | Ramdevpir chalisa With Gujarati Lyrics | 2021 | Okhaharan

Ramdevpir-Chalisa-Gujarati-Lyrics
Ramdevpir-Chalisa-Gujarati-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું ભાદરવા માસથી શરૂ થતા રામદેવપીર ના નોરતા "શ્રી રામદેવપીર ચાલીસા " આ પાઠ કરવાથી અકલ્પ્ય ભય દુર થાય છે.

 

  શ્રી રામદેવજી ચાલીસા
શ્રી રામદેવાયૈ નમ : !
( દોહરો )
વન્દો પ્રભુ શ્રી રામદેવકે ,
ચરણકમલ ચિત્ત લાય
અથૅ ધમૅપ્રદ , મોક્ષફલ ,
બિનુ પ્રયાસ મિલ જાય
( ચોપાઈ )
જય અજમલસુત , જય સુખધામાં ,
 ભવસાગર હિત બોહિત નામા .
જય મેણાદેકે દૅગ તારે ,
જય જય નેતલ પ્રાણ પિયારે .
ચૌદહ સૌ ઈકસઠ શનિવારા ,
ભાદોં દૂજ શુક્લ પખવારા ,
લિયો દ્વારકાપતિ અવતારા ,
 પ્રગટે રણભૂમિ ભય ભારા .
પોઢે પ્રભુ પલનામે આઈ ,
 દુઈ સુત દેખ માતુ ઘબડાઈ .
ચમત્કાર પ્રભુ પ્રથમ દિખાવા ,
પય ઉફનત કર બઢા ઉઠાવા .
ધન્ય પોકરણ પાવન ધામાં 


ganesh 12 name gujarati

ખેલે જહાં સ્વયં શ્રી રામા .
કપડે કે ઘોડા ઊડ ધાયે ,
દજીકે પ્રભુ બંધ છુંડાયે .
સખા સંગ ખેલે હરિરાઈ ,
ગેંદ ભૈરવા ભૂમિ પઠાઈ .
ખોજત ગેંદ ચલે શ્રી રામા ,
પહુંચે બાલીનાથ સુધામા .
બાલીનાથ ગેદ પકરાઈ ,
કહા પુત્ર તુમ જાઉં પરાઈ .
શ્રી ગુરુ બાલીનાથ બનાવે ,
જિન કથા નિજ હાથ ઉઠાયે .
કંથા ખીચત ભૈરવ હારા ,
પ્રભુ માયા વશ મિલે ન પારા .
તબ પ્રભુ કિયો વેષ વિકરાલા ,
ચઢ લીલુડે કર લે ભાલા .
ભૈરવે માયા બહુત દિખાઈ ,
 ચલી ન પ્રભુ સન્મુખ ચતુરાઈ ,
ભૈરવ ભીમ કાય વિકરાલા ,
 હનેઉ તુરત પ્રભુ દીનદયાલા .
કૃપા આપકી દૈત્ય સંહારા , 


તબ ગુરુ આશિષ વચન ઉચારા .
વત્સ દૈત્ય યહ ભૂમિ ઉજારી ,
નગર બસાય કરો સુખકારી .
ગુરૂઆજ્ઞા પ્રભુ નગર બસાવા ,
નગર ‘ રુણીચા ' નામ ધરાવા.
કૃપા બોયતા પર પ્રભુ કિન્હ  
ડુબત નાવ  સિન્થુ  તર દિન્હિ
ભક્ત પુકાર કાનમે આઈ ,
ધ્યાન રૂપ પહુંચે હરિરાઈ ,
સદા સત્ય પથ તુમહિ સુહાવા ,
પ્રભુ મિશ્રીકો લવણ બનાવા ,
બણજારા લાખા ઘબડાયો ,
 પ્રભુકી શરણ દૌડકર આયો
પાંચ પીર મક્કાસે આયે ,
દેખ પ્રથમ પ્રભુકો ચકરાયે ,
મૃત સ્વારથિયો જીવિત કીન્હો ,
પીરન પીર માન પ્રભુ લીન્હો
 કો જગમેં પ્રભુ પરચનહારા ,
 માયાપતિ ગુણ સિન્ઘુ અપારા .
પ્રભુને ભોજનપાત્ર મંગાયે ,
મક્કાસે પલમેં ચલ આયે .
એક દેગમેં વિવિધ પ્રકારા ,
પીરન રુચિ - રુચિ કીન્હ અહારા .
ગર્વ કિયો પઢિહારન ભારી ,
સહ ન સકે પ્રભુ નેજાધારી .
મદ મેટત પ્રભુ વિલમ્બ ન લાવે ,

  ganesh puja vidhi mantra  home

 

રતનાકે જા ફંદ છુડાવે .
જભ્ભાકો પરિચય બતલાયો ,
ખારો સરવર નીર બનાયો .
પ્રભુ નેજા ધરતીમેં માર્યો ,
ફોડ ધરાકો નીર નિકાર્યો ,
લૂટી ચોરન સુગનાબાઈ ,
 ચઢ લીલુડે જાય બચાઈ .
સુગનાકો ઉદાસ જબ પાયો ,
શીઘ બાપજી પુત્ર જિવાયો .
દલા સેઠકો આપ નિરંજન ,
કટે શીશમેં ડાલા જીવન .
અલખ નિરંજન નેજાધારી ,
 કિયે દૂર ભક્તન દુઃખ ભારી .
દીન દયાલુ કૃપાલુ રામા ,
કરે ભક્તકે પૂરણ કામો .
 

તુમ કલિયુગકે પ્રત્યક્ષ દેવા ,
કરે સંત સુર ચરણન સેવા
જો નિત ઊંઠ ચાલીસા ગાવે ,
તાકે પ્રભુ સબ કામ બનાવે
જો ઇચ્છા મન મેં જબ લાવે ,
પ્રભુની કૃપા સફલતા પાવે .

Shiv Mantra Gujarati

 

( દોહરો )
જિન પર પ્રભુ કરુણા કરી , રંક બનાયે રાય
થોડી સેવા રીઝત , કોમલ સરલ સુભાય
શ્રી રામદેવ પીરની જય


 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati