શનિવાર, 5 માર્ચ, 2022

આજે વિનાયક ચતુર્થી ના દિવસે વ્રત કરો કે ના કરો પણ આ 7 કાયૅ ના કરો | Vinayak Chaturthi 2022 Gujarati | Okhaharan

 આજે વિનાયક ચતુર્થી ના દિવસે વ્રત કરો કે ના કરો પણ આ  7 કાયૅ ના કરો | Vinayak Chaturthi 2022 Gujarati | Okhaharan

Vinayak-Chaturthi-2022-Gujarati
Vinayak-Chaturthi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું જાણીશું આપણે વિનાયક ચતુર્થી નો  શ્રી ગણેશજીની પૂજાનો સમય શું છે? શુભ વિશેષ યોગ બને છે?  આ દિવસે ભૂલથી પણ ના કરવા આ સાત એના વિશે લેખમાં જાણીશું

રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.  


દર માસે પૂનમ પછી આવતી વદ ચોથ ને સંકષ્ટી ચતુર્થી અને અમાસ પછી આવતી ચોથ ને વિનાયક ચોથ કહેવાય છે આવી આખા વષૅ ૨૪ અને ત્રણ વષૅ આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી આપણા હિન્દુ શાસ્ત્રો માં બતાવવામાં આવી છે. ચતુર્થી તિથિ શ્રી ગણેશ ભગવાન ને આધીન છે પંચ દેવમાં શ્રી ગણેશ ને માનવામાં આવે છે શ્રી ગણેશ એ પ્રથમ પુજ્ય દેવ છે. એમાં પણ ફાગણ માસ ની વિનાયક ચતુર્થી નું ખાસ મહત્વ છે.આ દિવસે બપોરે પુજન કરવામાં આવે છે અને ભૂલથી પણ આ દિવસે ચંદ્ર દશૅન ના કરવા એવું કરવાનું અશુભ માનવામાં આવે છે.


આ વષૅ ફાગણ માસ ની વિનાયક ચતુર્થી તિથિના નો પ્રારંભ 5 માચૅ 2022 શનિવાર રોજ રાત્રે 8:35 મિનિટે થાય છે

તિથિ સમાપ્તિ 6 માચૅ 2022 રવિવાર રાત્રે 9:11 મિનિટે થાય છે

ચતુર્થી તિથિ ચંદ્રોદય પ્રમાણે હોય માટે  6 માચૅ 2022 રવિવાર રોજ ફાગણ માસ ની સુદ પક્ષની વિનાયક ચતુર્થી રહેશે.

આ દિવસે પુજન શુભ સમય બપોરે 11:22 થી 01:43 મિનિટ નૌ છે.


આ ચતુર્થી રવિવાર એટલે રવિ યોગ અને સાથે સાથે સવૉથૅ સિદ્ધિ યોગ પણ બને છે. આ યોગ કરેલ કોઈ પણ કાયૅ ફાયદાકારક હોય છે એવી માન્યતા છે.


શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 શ્રી ગણેશજી ની પુજા ભુલથી પણ ના કરો આ સાત કાયૅ

ગણેશજી ની પૂજામાં તુલસી ઉપયોગ ના કરો.


વિનાયક ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ની સ્થાપના કયૉ પછી ધરમાં એકલા ના રહેવાદો એટલે ધર્મનો કોઈ એક વ્યક્તિ ધરે જરૂર રહો.


શ્રી ગણેશ ના વ્રત ના દિવસે મન, કમૅ અને વાણી ત્રણેય સ્વચ્છ રાખો અને ખોટું ના બોલો જેથી કોઈ ને પણ ખોટી માહિતી ના અપાય . આને વ્રત કરનારે બ્રહ્મચર્ય નું ખાસ પાલન કરવાનું.


પૂજા મુકેલ કમૅ સાક્ષી દેવ દિપ ને તેની જગ્યા કોઈ કારણસર ના બદલવી એને એક જગ્યાએ રાખો અને ભૂલથી પણ તેને શ્રી ગણેશ સિંહાસન જોડો ના મુકો


શ્રી ગણેશ ની પુજન કાળા રંગના કપડા ના પહેરો કેમ કે કાળા રંગને નકારાત્મક નું પ્રતિક માનવામાં આવે છે.


વિનાયક ચતુર્થી ના દિવસે આ ખાસ ઉપાય


વિનાયક ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ નું પૂર્ણ શ્રદ્ધા થી પુજન કરવામાં આવે તો વિધ્નહર્તા દરેક વિધ્નો હરે છે


ચતુર્થી ના દિવસે ધરના મુખ્ય દરવાજા કે જાળી પર શ્રી ગણેશ ની આક, પીપળો કે લીમડાની બનેલી શ્રી ગણેશ ની મ્રુતિ મુકવાથી ધરમાં સકારાત્મક ઊર્જા આવે છે.


ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

વિનાયક ચતુર્થી પુજન સમયે શ્રી ગણેશ ને સિંદૂર ચઢાવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં ધન સાથે સુખ પણ આવે છે.


એવું કેટલીક લોક માન્યતા છે આ દિવસે શ્રી ગણેશ ને 21 લાડુ નો પ્રસાદ ધરાવો જેથી જીવના દરેક વિધ્નો દૂર થાય અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે


 મિત્રો આ હતું ફાગણ માસની સુદ પક્ષની વિનાયક ચતુર્થી માહિતી હું રાખું આપને પસંદ આવી હશે તો કોમેન્ટ માં જય ગણેશ જરૂર લખજો.

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati