રવિવાર કરો સૂયૅદેવના 12 નામ અને જળ અધ્યૅ આપ્યા પછી નમસ્કાર મંત્ર ગુજરાતી લખાણ સાથે- Suya 12 Name in gujarati Okha Haran
![]() |
sri-surya-namaskara-mantram-gujarati-okhaharan |
રવિવારે કરો સૂયૅદેવના 12 નામ જળ અઘ્યૅ આપ્યા પછી નમસ્કાર મંત્ર ગુજરાતીમાં
નવગ્રહ મંડળમાં સૂયૅદેવને રાજાનું પદ આપવામાં આવ્યું છે. સૂયૅદેવ એ અદિતિના પુત્ર છે. આજે આપણે ગુજરાતી ભકતિ લેખમાં સૂયૅદેવના 12 નામ તથા જળનો અઘ્યૅ અપણૅ પછીનો નમસ્કાર મંત્ર જાણીએ.
ૐ મિત્રાય નમઃ ।
ૐ રવયે નમઃ ।
ૐ સૂર્યાય નમઃ ।
ૐ ભાનવે નમઃ ।
ૐખગાય નમઃ ।
ૐ પૂષ્ણે નમઃ ।
ૐ હિરણ્યગર્ભાય નમઃ ।
ૐ મરીચયે નમઃ ।
ૐ આદિત્યાય નમઃ ।
ૐ સવિત્રે નમઃ ।
ૐ અર્કાય નમઃ ।
ૐ ભાસ્કરાય નમઃ ।
આ 12 નામ દરરોજ સવારે સૂયૅ સામે ઊભા રહીને પાઠ જરુર કરો.
હવે આપણે વાત કરીયે જળ અઘ્યૅ આપ્યા પછી નમસ્કાર મંત્ર
આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોઙસ્ત્ તે
આદિત્યસ્ય નમસ્કારં યે કુવૅન્તિ દિને દિને
જન્માન્તરસહસ્રેષુ દારિદ્રયં નોપજાયતે
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
ૐ સૂયૉય નમઃ જય જરૂર લખજો.
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
દરરોજ કરો શ્રી રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે👇👇👇
![]() |
Randal chalisa |
રવિવારે ખાસ કરો સૂર્ય દેવ સ્મરણમ્ સ્ત્રોત તમે ક્યારેય વાચીયો નહીં હોય 👇👇👇
![]() |
Surya Stotram |