વસંતપંચમી ના દિવસે સૂતાં પહેલાં એકવાર આ સરસ્વતી સ્ત્રોત કરવાથી આખું વષૅ વિધા પરીપૂર્ણ થાય છે | Saraswati Stotram Gujarati Lyrics | Okhaharan
Saraswati-Stotram-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વસંતપંચમી ના દિવસે સૂતાં પહેલાં એકવાર આ સરસ્વતી સ્ત્રોત કરવાથી આખું વષૅ વિધા પરીપૂર્ણ થાય છે.
સરસ્વતી દ્રાદશં નામ સ્તોત્ર
સરસ્વતીમયં દૅષ્ટવા વીણા પુસ્તક ધારિણીમ્
હંસવાહનસમાયુકતા વિધાદાનકો મમ
પ્રથમં ભારતી નામ દ્રિતીય છ સરસ્વતી
તૃતીયં શાદરા દેવી ચતુથૅ હંસવાહિની
પંચમ જુગતિ ખ્યાતા ષષ્ઠં વાણીશ્ર્વરી તથા
કૌમારી સત્પમ પ્રોકતા અષ્ટમ બ્રહ્મચારિણી
નવમ બુદ્રિદાત્રી ચ દશમ વરદાયિની
એકાદશં ક્ષુદ્રધણ્ટા દ્રાદશં ભુવનેશ્વરી
બ્રાહ્મી દ્રાદશનામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર:
સવૅસિદ્રિકરી તસ્ય પ્રસન્ના પરમેશ્ર્વરી
સા મેં વસતુ જિહ્રાગ્રે બ્રહ્મરુપા સરસ્વતી
વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે
શ્રી સરસ્વતી માતાની જય
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
સરસ્વતી દ્રાદશં નામ સ્તોત્ર અથૅ
હે માં સરસ્વતી હે વીણા પુસ્તક ધારિણી હે હંસવાહિની કૃપા કરી મારા તરફ દૅષ્ટિ કરો અને મને સમસ્ત વિનાઓનુ વરદાન આપો. ભારતી, સરસ્વતી, શારદા , હંસવાહિની, જગત વિખ્યાત , વાણીશ્ર્વરી , કૌમારી, બ્રહ્મચારિણી , બુદ્ધિ દાત્રી, વરદાયિની, ક્ષુદ્રધણ્ટા , ભુવનેશ્વરી, મહામાયા.
જે મનુષ્ય સરસ્વતી ના આ બાર નામનો પ્રાતઃકાળે અથવા સાયંકાળે જપ કરે છે તેના પર સવૅ સિદ્ધિ આપનારી સરસ્વતી પ્રસન્ન થઈ એની જીભ ઉપર નિવાસ કરે છે. અને તે સાધકને વિધા, બુદ્ધિ, જ્ઞાન અને પરીક્ષા માં પૂણૅ સફળતા આપે છે.
વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ અહી ક્લિક કરો
સુતા પહેલા આ પાઠ જરૂર કરો સરસ્વતી સ્તોત્ર અહી ક્લિક કરો.
સવૅ કુળદેવી મંત્ર અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇