ગુરુવાર, 4 નવેમ્બર, 2021

દિવાળી ચોપડા અને પૂજન શુભ ચોઘડિયા | Diwali Pujan Samay 2021 | Diwali 2021 | Okhaharan

 દિવાળી ચોપડા અને પૂજન શુભ ચોઘડિયા | Diwali Pujan Samay 2021 | Diwali 2021 | Okhaharan

Diwali-date-time-subh-muharat-gujarati
Diwali-date-time-subh-muharat-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આસો વદ અમાસ એટલે દિવાળી ના લક્ષ્મી પુજન અને ચોપડા પુજન કરવાનાં શુભ ચોઘડીયા
અમારી વેબસાઈટ તરફથી સવૅ ને દિવાળી ની શુભેચ્છાઓ
તારીખ 4 નવેમ્બર ૨૦૨૧ ગુરૂવાર નો સૂયૅદય નો સમય 6.45 મિનિટ
શુભ સવારે 6.46 થી 8.10 સમય શુભ મનાય
ચલ સવારે 10.58 થી 12.22 શુભ મનાય
લાભ બપોરે 12.22 થી 1.46 – શુભ મનાય
અમૃત બપોરે 1.46 થી 3.10 –શુભ મનાય.


 

 શુભ સાંજે 4.34 થી 5.59 શુભ મનાય
અમૃત સાંજે 5.59 થી 7.34 શુભ મનાય
ચલ રાત્રે 7.34 થી 9.10 શુભ મનાય
લાભ રાત્રે 12.22 થી 1.58 શુભ મનાય

lakshmi-stuti-lyrics-gujarati

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇