શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2021

દરરોજ કરો શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે | Shanidev Stuti Gujarati Lyrics | Okhaharan

દરરોજ કરો શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે | Shanidev Stuti Gujarati Lyrics | Okhaharan

Shani Dev Stuti Gujarati
Shani-Dev-Stuti-Gujarati

 

 શનિદેવની સ્તુતિ

જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી ,

સૂર્ય પુત્ર પ્રભુ છાયા મહતારી , જય ...

શ્યામ અંગ વક્ર દેષ્ટિ ચતુભુજા ધારી ,

નીલામ્બર ધાર નાથ ગજકી અસવારી , જય ...


કીટ મુકુટ શીશ રાજિત દિપત હૈ લિલારી ,

મુક્તનકી માલ ગલે શોભિત બલિહારી . જય ....

મોદક મિષ્ઠાન પાન ચઢત હૈ સુપારી ,

લોહા તિલ તેલ ઉડદ મહિષી અતિ પ્યારી . જય ...

 

શનિવાર દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો અહી ક્લિક કરો.  

 

 દેવ દનુજ ઋષિ મુનિ સુમિરત નર નારી ,

 વિશ્વનાથ ધરત ધ્યાન શરણ હૈ તુમ્હારી જય ...


 

 શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

તમે આનંદ નો ગરબો પાઠ કરતા હશો પણ તમને ખબર છે આ પાઠ કરવાથી શું ફળ મળે છે? તો જાણો ભક્ત વલ્લભ રચિત આનંદ ના ગરબાનું ફળ ગુજરાતીમાં

 તમે આનંદ નો ગરબો પાઠ કરતા હશો પણ તમને ખબર છે આ પાઠ કરવાથી શું ફળ મળે છે? તો જાણો ભક્ત વલ્લભ રચિત આનંદ ના ગરબાનું ફળ ગુજરાતીમાં

Anand No Garbo Fal Gujarati
Anand-No-Garbo-Fal-Gujarati


 



 

આનંદ ના ગરબાના પાઠનું ફળ

આનંદના ગરબા ના પાઠથી આજે ત્રણસો વરસ દરમ્યાનમાં અનેક ભક્તોને અસંખ્ય શ્રી (ચંડીપાઠ ) ની માફક દરેક શ્ર્લોક ની પેઠે મંત્ર સામર્થના વિવિધ ચમતકારો મળેલા છે અને મળે છે . તેના અનેક દાખલાઓ પણ મોજૂદ છે . 

બહુચર માંની સ્તુતિ કરી લેજો કોઈ વાળ પણ વાંકો નહીં કરે 


તેમજ દરેક કાર્ય પ્રસંગે આ આનંદનો ગરબો , જે ધારેલી ધારણા સફળ કરવા સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન છે . અને વલ્લભ ભટ્ટજીનું પણ વાક્ય છે કે " કલી કલ્પતરૂવાડા જે જાણે તેને મા ’ ‘ આ કળિયુગમાં કહ વૃક્ષની ( વાડી ) બગીચારૂપી આપ શ્રી જગદંબા જ છો , તો પણ જે આપને પૂર્ણપણે જાણે પિછાણે છે , તેને જ આપ સકળ ઇચછાપૂરક કલ્પતરૂ સમાન છો .



' આનંદના ગરબા થકી સિદ્ધિ મેળવવા ઇચ્છતા પોતાની મનોકામનાની સફળતા માટે આસો માસની નવરાત્રિમાં જયાં શ્રી બહુચરાઆ જગદંબા ) નું મૌદિર હોય ત્યાં અથવા ગોંખ આંગી મૂર્તિ છબિ સન્મુખ રાખી , જવારા સાઈ સારા મુહુર્તમાં કુંભસ્થાપના કરી શ્રીફળ સ્થાપી માજીનું દીપ , ધૂપ નૈવેધાદિથી પૂજન તથા બારાતી - સ્તુતિ કરવા . 

 ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે 


મનમાં દૅઢ સંકલ્પ કરી સાથે આનંદનો ગરબો હંમેશાં ઉપરનો વિધિ સાચવી બની શકે તેવી વાર શુદ્ર ઉચ્ચાર અને ઉત્તમ શ્રદ્ધા ભાવથી કરવો . આસો સુદ ૮ મીની ચાર ઘડી રાત્રિ જવા પછી માતાજીની સન્મુખ ધૂપયુકત ગરંબા નો પાઠ શરૂ કરી ‘ નવમીના સૂર્યોદય થતા લગી ૧૦૮ વાર કરવો . જેથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે અથવા તો મહા માસની , ચૈત્ર માસની અષાઢ માસની અને આસોની નવરાત્રિથી પણ ઉપરની વિધિ મુજબ કરી શકાય છે .


નવમીના રોજ દિવસે માતાજીનું પૂજન કરી પારણું કરી ઉઘાપન કરવાનો નિયમ છે . ( બ્રહ્મચર્ય , સત્યવચન , સાત્વિક ભોજન , એકાસન - એકટાણું ભોજન અને પવિત્રાચાર વિચાર જાળવવા ખાસ દયાન દેવું ) તદ્દનંતર કે બીજા વર્ષની આસોની અષ્ટમીના દિને “ નમો નમો જગમાત , નામ સહસ્ત્ર તારે મા ; માત તાત ને ભ્રાત , તું સર્વે મ્હારે મા . ' આ પાઠ મંત્રનો દશ હજાર જાપ કરવો અને એજ મુજબ ચારે નવરાત્રિએ કરવું . જેથી મંત્ર સિદ્ધ થાય છે . અગર જેની જે માગણી હોય તે પૂર્ણ કરવા ગરબામાં ૧૦૦ મા ગરબાથી શરૂ થયેલા પદમંત્રની ઉપાસના કરવી . એટલે કે ધન , ધાન્ય , પશુ , પુત્ર અને દીર્ધાયુ - એ પાંચેની ને ઇચ્છાવાળાએ - ‘ ‘ પામે પદારથ પાંચ , શ્રવણે સાંભળતાં મા , આ પાઠની ઉપાસના કરવી .



અગ્નિભયથી બચવા - નાવે ઉની આંચ , દાવાનળ બળતાં મા . ” તથા શત્રુના શાસ્ત્રાસ્ત્રના ભયથી બચવા - “ “ શસ્ત્ર ન અડકે અંગ ' એ - બે પદનો , તેમજ હંમેશાં નવનવા ભોગ સંયોગની ‘ ઇરછવાવાળાએ “ નિત નિત નવલે રંગ ” એ બે પદોનો , તથા જળભયથી ડરતા હોય તેમણે - “ જળ જે અકળ અધાત ” એ બે પદોનો તથા અન્ય ભય સંકટનાશાનાર્થ મોટે “ ક્ષણ ક્ષણ નિશદીન પ્રાત- ” એ બે પદોનો તથા ભૂત પ્રેતાદિના ત્રાસ નિવારણ માટે “ ભૂત પ્રેત જંબુક ' એ ચારે ' પદોનો તથા પગ હાથ વગેરે 


 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૧૬,૧૭,૧૮, નો આવો થાય છે અનુવાદ જાણો 


અંગોપાંગની ગતિ ભંગથયેલી સુધારવાની ઇચ્છાવાળાએ - ‘ ચરણ કરણ ગતી ભંગ ” એ બે પદોનો , તથા મુંગા , બોબડા , તોતડા અને અંગની બાધા - વ્યાધિઓ ટાળવાની ચાહનાવાળાએ “ ગુંગ મુંગ મુખ અંગ ” એ બે પદોનો , રોગથી અંધાપો પામેલાએ નેત્રજ્યોતિ પાછી મેળવવા માટે “ સયણવીકુણાં નેણ ' ' એ બે પદોનો.


વાંઝીયાપણું ટાળવા ઇચ્છનારે “ પુત્ર વીહુણા કહેણ ” એ બે પદોનો . ધર્મ - અર્થ - કામ - મોક્ષની ઇચ્છાવાળાએ “ કળી કલ્પતરૂ વાડ ” એ ચારે પદોનો . પુરુષાર્થ મેળવવાની ચાહનાવાળાએ “ પ્રકટ પુરુષ પુરુપાઈ ' ' એ બે પદનો , તથા ગરીબી ટાળી , ઠકુરાઈ પામવાની ઇચ્છાવાળાએ – ‘ ‘ ઠાલાં ઘર ઠકુરાઈ ' ' એ બે પદનો તથા નિર્ધનને શ્રીમાન થવું હોય તો ‘ નિર્ધનને ધન પાત્ર ' ' એ બે પદનો , રોગ - શોક - દુઃખમાત્રના નાશ અર્થે “ રોગ દોષ દુઃખમાત્ર ” એ બે પદનો 


વિવિધ વાહનોની સંપત્તિ ચાહનારે “ હય ગજ રથ સુખ પાલ ” એ બે પદોનો . તેમજ ધર્મની ધ્વજા ધન ધાન્યાદિની સ્થિરતા મેળવવા ચાહનારે ધર્મ વજા ધન ધાન્ય ' ' એ બે પદોનો અને રાજ્યમાન મેળવવાની વાંછનાવાળાએ - “ મહીપતી કે મુખમાન " એ બે પદોનો સબળ સંકલ્પ ગર્ભિત વિધિયુક્ત મંત્ર જપવો . એટલે ત્રણ કે નવ દિવસમાં ૧૦,૦૦૦ ( દશ હજાર ) સંપુટી પાઠ કરી , કાર્ય સિદ્ધિ મળે , અપરાધ ક્ષમા શાંતિ પાઠ - નવચંડી કરાવી બ્રહ્મભોજનાદિ વડે બહુચર માની પ્રસન્નતા મેળવવી .

 

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

 

શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 


 
 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

દરેક કાર્ય સંતોષ થાય એટલી સિદ્ધિ મેળવવા કરો સંતોષી માં નો આ પાઠ ગુજરાતીમાં જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય

દરેક કાર્ય સંતોષ થાય એટલી સિદ્ધિ મેળવવા કરો સંતોષી માં નો આ પાઠ ગુજરાતીમાં જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય

Santoshi-Chalisa-Gujarati-Lyrics
Santoshi-Chalisa-Gujarati-Lyrics


  શ્રી સંતોષીમાં ચાલીસા

શ્રી સંતોષી માતાયે નમઃ |

( દોહરો )

શ્રી ગણપતિ પદ નાય સિર , ધરિ હિય શારદા ધ્યાન

સંતોષી માકી કરું , કરતિ સકલ બખાન

( ચોપાઈ )

જય સંતોષી મા જગ જનની , ખલ મતિ દુષ્ટ દૈત્ય દલ હનની.

ગણપતિ દેવ તુમ્હારે તાતા , રિદ્ધિસિદ્ધિ કહલાવહં માતા .

માતા - પિતાકી રહૌ દુલારી , કીરતિ કેહિ વિધિ કહું તુમ્હારી .

કીટ મુકુટ સિર અનુપમ ભારી , કાનન કુંડલકો છવિ ન્યારી .

સોહત અંગ છટા છવિ પ્યારી , સુન્દર ચીર સુનહરી ધારી .

આપ ચતુર્ભુજ સુઘડ વિશાલા , ધારણ કરહુ ગલે વન માલા .

 નિકટ હૈ ગૌ અમિત દુલારી , કરહુ મયૂર આપ અસવારી .

જાનત સબહી આપ પ્રભુતાઈ , સુર નર મુનિ સબ કરહિં બડાઈ. 


તુમ્હરે દરશ કરત ક્ષણ માઈ , દુઃખ દરિદ્ર સબ જાય નસાઈ .

વેદ પુરાણ રહે યશ ગાઈ , કરહુ ભક્તકી આપ સહાઈ .

બ્રહ્મા ઢિંગ સરસ્વતી કહાઈ , લક્ષ્મી રૂપ વિષ્ણુ ઢિંગ આઈ .

રાવ ઢિંગ ગિરજા રૂપ બિરાજી , મહિમા તીનો લોકમેં ગાજી .

શકતિ રૂપ પ્રગટી જન જાની , રુદ્ર રૂપ ભઈ માત ભવાની .

દુષ્ટદલન હિત પ્રગટી કાલી જગમગ જ્યોતિ પ્રચં નિરાલી

ચણ્ડ મુણ્ડ મહિષાસુર મારે શુમ્ભ નિશુમ્ભ અસુર હનિ ડારે

મહિમા વેદ પુરાતન બરની , નિજ ભક્તનકે સંકટ હરની .

રુપ શારદા હંસ મોહિની નિરંકાર સાકાર દાહિની

પ્રગટાઈ ચહુંદિશ નિજ માયા , કણ કણમે હૈ તેજ સમાયા

પૃથ્વી સૂર્ય ચન્દ્ર અરુ , તારે , તવ ઇગિત ક્રમ બદ્ધ કે સારે

પાલન પોપણ તુમહી કરતી ,ક્ષણ ભંગુર મેં પ્રાણ હરતી

બ્રહ્મા વિષ્ણુ તુમ્હેં નિત ધ્યાવૈ , શેષ મહેશ સદા મન લાવે

મનોકામના પૂરણ કરની , પાપ કાટની ભવ ભય તરની .

ચિત લગાય તુમ્હે જો ધ્યાતા , સો નર સુખ સંપત્તિ હૈ પાતા   

વન્ઘ્યા નારિ તુમહિ જો ધ્યાવૈં , પુત્ર પુષ્પ લતા સમ વહ પાવૈ ,


પતિવિયોગી અતિ વ્યાકુલ નારી , તુમ વિયોગ અતિ વ્યાકુલ યારી .

કન્યા જો કોઇ તુમકો ધ્યાવૈ , અપના મન વાંછિત વર પાવૈ .

શીલવાન ગુણવાન હો મૈયા , અપને જનકી નાવ ખિવૈયા .

વિધિપૂર્વક વ્રત જો કોઈ કરહિ , તાહિ અમિત સુખ સંપત્તિ ભરહિં .

ગુડ ઓર ચના ભોગ તોહિ ભાવૈ , સેવ કરૈ સો આનંદ પાવૈ .

શ્રદ્ધાયુક્ત ધ્યાન જો ધરહિં , સો નર નિશ્ચય ભવ સો તરહિં

ઉથાપન જો કરાહિ તુમહારા , તાકો સહજ કરહુ નિસ્તારા .

નારિ સુહાગિન વ્રત જો કરતી , સુખ સંપત્તિ સો ગોદી ભરતી .

જો સુમિરત જેસી મન ભાવા , સો નર વૈસોહિ ફલ પાવા .

સાત શુક્ર જો બ્રત મન ધારે , તાકે પૂર્ણ મનોરથ સારે .

સેવા કરંહિં ભકિત યુત જોઈ , તાકો દૂર દરિદ્ર દુ:ખ હોઈ .

જો જન શરણ માતા તેરી આવૈ , તાકે ક્ષણમેં કાજ બનાવે .

જય જય જય અમ્બે કલ્યાની , કૃપા કરૌ મૌરી મહારાની .

જો કોઈ પઢૈ સંતોષી ચાલીસા , તાપે કરહિં કૃપા જગદીશા .

નિત પ્રતિ પાઠ કરે ઇક બારા , સો વર રહે તુમ્હારા પ્યારા 

નામ લેત બ્યાધા સબ ભાગે , રોગ દોષ કબહૂં નહીં લાગે .


( દોહરો )

સંતોષી માં કે સદો , બન્દહું બદલું નિશ વાસ

પૂર્ણ મનોરથ હો સકલ , માત હરો ભવ ત્રાસ


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

શ્રી સંતોષી માતાની જય જરૂર લખજો.

 

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

દરરોજ કરો શ્રી‌ રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

randal ma chalisa gujarati

Randal Maa Chalisa gujarati

 

શ્રી મહાકાળી માં નો ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે

 👇👇👇 

Mahakali chalisa gujarati
Mahakali chalisa gujarati

 

  

ચોટીલા વાળા માં ચામુંડા ના ચાલીસ ગુણ નો પાઠ તમે હજી 

સુધી નહીં વાંચ્યો હોય  👇👇👇

 

Chamuda Chalisa Gujarati
Chamuda Chalisa Gujarati

 

 


શ્રીકૃષ્ણની છઠ્ઠી ના દિવસે સાભળો " શ્રી ગોપાલ ચાલીસ" | Gopal Chalisa Lyrics | Gopal Krishna chalisa with Gujarati Lyrics | Okhaharan

શ્રીકૃષ્ણની છઠ્ઠી ના દિવસે સાભળો " શ્રી ગોપાલ ચાલીસ" | Gopal Chalisa Lyrics | Gopal Krishna chalisa with Gujarati Lyrics | Okhaharan 

gopal-chalisa-lyrics-in-gujarati-lyrics
gopal-chalisa-lyrics-in-gujarati-lyrics

 


શ્રીગોપાલ ચાલીસા

 (દોહરો)

શ્રી રાધાપદ કમલ રજ , સિર ઘરિ યમુના કૂલ .

વરણો ચાલીસા સરસ , સકલ સુમંગલ મૂલ .

( ચોપાઈ )

જય જય પૂરણ બ્રહ્મ બિહારી , દુષ્ટ દલન લીલા અવતારી ,

જો કોઈ તુહરી લીલા ગાવૈ , બિન શ્રમ સકલ પદારથ પાવૈ .

શ્રી વસુદેવ દેવકી માતા , પ્રકટ ભયે સંગ હલધર ભ્રાતા .

મથુરા સોં પ્રભુ ગોકુલ આયે , નન્દ ભવનમેં બજત બધાયે . 

gopal-stuti-pdf-gujarati-lyrics

 

જો વિષ દેન પૂતના આઈ , સો મુક્તિ દૈ ધામ પઠાઈ .

તૃણાવર્ત રાક્ષસ સંહાર્યો , પગ બઢાય સકટાસુર માર્યો .

ખેલ ખેલમેં માટી ખાઈ , મુખમેં સબ જગ દિયો દિખાઈ .

ગોપિન ઘર ઘર માખન ખાયો , જસુમતિ બાલ કેલિ સુખ પાયો .

ઊખલ સોં નિજ અંગ બંધાઈ , યમલાર્જુન જડ યોનિ છુડાઈ .

બકા અસુરકી ચોંચ વિદારી , વિકટ અઘાસુર દિયો સંહારી . 

 

 

બ્રહ્મા બાલક વત્સ ચુરાયે , મોહનકો મોહન હિત આયે .

બાલ વત્સ સબ બને મુરારિ , બ્રહ્મા વિનય કરી તબ ભારિ .

કાલી નાગ નાથિ ભગવાના , દાવાનલકો કીન્હોં પાના .

સખન સંગ ખેલત સુખ પાયો , શ્રીદામા નિજ કન્ધ ચઢાયો .

ચીરહરન કરિ સીખ સિપાઇ , નખ પર ગિરવર લિયો ઉઠાઈ .

 દરશ યજ્ઞ પત્નિન કો દીહો , રાધા પ્રેમ સુધા સુખ લીન્હો .

નન્દહિં વરુણ લોક સો લાયે , ગ્વાલનકો નિજ લક દિખાયે .

શરદ ચન્દ્ર લખિ વેણુ બજાઈ , અતિ સુખ દીન્હો રાસ રચાઈ .

અજગર સોં પિતુ ચરણ છુડાયો , શંખચૂડકો મૂડ ગિરાયો .

હને અરિષ્ટા સુર અરુ કેશી , વ્યોમાસુર માર્યો છલ વેષી

વ્યાકુલ બ્રજ તજિ મથુરા આયે , મારિ કંસ યદુવંશ બસાયે .

માત પિતાકી બન્દિ છુડાઈ , સાન્દીપનિ ગૃહ વિદ્યા પાઈ

પુનિ પઠયૌ બ્રજ ઊધૌ જ્ઞાની , પ્રેમ દેખિ સુધિ સકલ ભુલાની .

 કીન્હીં કુબરી સુન્દરી નારી , હરિ લાયે રુકિમણિ સુકુમારી

ભૌમાસુર હનિ ભક્ત છુડાયે , સુરત જીતિ સુરતરુ મહિ લાયે

દન્તવક્ર શિશુપાલ સંહારે , ખગ મૃગ મૃગ અરુ બધિક ઉધારે

દીન સુદામા ધનપતિ કીન્હીં , પારથ રથ સારથિ યશ લીન્હો

ગીતા જ્ઞાન સિખાવન હારે , અર્જુન મોહન મિટાવન હારે , 

 

 

કેલા ભક્ત બિદુર ઘર પાયો , યુદ્ધ મહાભારત રચવાયો .

દ્રુપદી કો સુતાકો ચીર બઢાયો , ગર્ભ પરીક્ષિત જરત બચાયો .

કચ્છ મચ્છ વારાહ અહીશા , બાવન કલ્કી બુદ્ધિ મુનીશા .

હૈ નૃસિંહ પ્રહલાદ ઉબાર્યો , રામ રૂપ ધરિ રાવણ માર્યો .

જય મધુ કૈટભ દૈત્ય હનૈયા , અમ્બરીષ પ્રિય ચક્ર ધરૈયા .

વ્યાધ અજામિલ દીન્હેં તારી , શબરી અરુ ગણિકાસી નારી .

ગરુડાસન ગજ ફન્દ નિકન્દન , દેહુ દરશ ધ્રુવ નયનાનન્દન .

દેહુ શુદ્ધ સન્તન કર સંગા , બાઠૈ પ્રેમ ભક્તિ રસ રંગા .

દેહું દિવ્ય વૃન્દાવન બાસા , છૂટે મૃગ તૃષ્ણા જગ આસા .

ખાર તુમ્હરો ધ્યાન ધરત શિવ નારદ , શુક સનકાદિક બ્રહ્મ વિશારદ .

જય જય રાધારમણ કૃપાલા , હરણ સકલ સંકટ ભ્રમ જાલા .

બિનસેં બિઘન રોગ દુ:ખ ભારી , જો સુમરૈં જગપતિ ગિરધારી .

જો સત બાર પઢે ચાલીસા , દૈહિ સકલ બાંછિત ફલ શીશ

ગોપાલ ચાલીસા પઢે નિત , નેમ સોં ચિત્ત લાઈ

સો દિવ્ય તન ધરિ અન્ત મહં , ગોલોક ધામ સિધવાઈ 

 

 

સંસાર સુખ સમ્પત્તિ સકલ , જો ભક્તજન સન મહં ચહે  

.જયરામદેવ ' સદૈવ સો , ગુરુદેવ દાયા સો લહૈ ,

શ્રી ગોપાલ કૃષ્ણાય નમઃ

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

શ્રી ગોપાલ કૃષ્ણાય નમઃ જરૂર લખજો.

 

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

 

 

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

 

 એકાદશી ના દિવસે ખાસ કરો શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે 👇👇👇