શનિવાર, 16 એપ્રિલ, 2022

હનુમાન જંયતિ ના દિવસે ચપટી સિંદૂર ના દિવસે કેટલાક ઉપાય કરવાથી ભાગ્ય ચમકશે | Hanuman Jaynti Upay Gujarati | Okhaharan

હનુમાન જંયતિ ના ચપટી સિંદૂર ના દિવસે કેટલાક ઉપાય કરવાથી ભાગ્ય ચમકશે  | Hanuman Jaynti Upay Gujarati | Okhaharan

Hanuman-Jayanti-Upay-Gujarati
Hanuman-Jayanti-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાન જંયતિ ના ચપટી સિંદૂર ના દિવસે કેટલાક ઉપાય કરવાથી ભાગ્ય ચમકશે 

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.    


ચૈત્ર માસની પૂર્ણિમા ની તિથિ એ હનુમાન જંયતિ ઉત્સવ ઉજવાય છે આ દિવસે હનુમાનજી નો જન્મ થયો હતો આ દિવસે હનુમાન મંદિરે હનુમાન જંયતિ ધુમધામથી ઉજવાય છે. હનુમાનજી જાગતા દેવ છે . હનુમાનજી નું સાત ચંરજીવિ માં સ્થાન છે.હનુમાનજી ને તેમના માતા પિતા એટલે કે અંજનીપુત્ર કેસરીનંદન તરીકે ઓળખાય છે . હનુમાનજી ને વિષ્ણુ ભગવાન ના સાતમાં અવતાર શ્રી રામચંદ્ર ના પરમ ભક્ત માનવામાં આવે છે. શિવ રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે.આ વર્ષે ચૈત્ર માસની સુદ પક્ષની પૂર્ણિમા હનુમાન જયંતિ 16 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજી માટે વિધિ-વિધાન પૂજા કરવામાં આવે છે. હનુમાનજી ની વિશેષ આશીવૉદ મેળવવા ઉપવાસ કરતા હોય છે.  આ ખાસ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તેનાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે એક ચપટી સિંદૂરથી કેટલાક ઉપાય કરવાથી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

 

 

હનુમાન જયંતીના દિવસે કરો આ ઉપાય


હનુમાન જયંતિના દિવસે શુદ્ધ  ઘી માં એક ચપટી સિંદૂર મિક્સ કરીને હનુમાનજી ને ચઢાવો. તેનાથી હનુમાનજી પ્રસન્ન રહે તથા પોતાના ભક્તોને ભય અને જીવનમાં આવતા અવરોધોથી રક્ષણ કરે છે.


હનુમાન જંયતિ ના દિવસે એક ચપટી સિંદૂરમાં ઘી મિક્સ કરીને એક સફર  કાગળ પર સ્વસ્તિક ચિન્હ બનાવો. પછી મંદિરે હનુમાનજીના હૃદયથી સ્પશૅ કરીને ધરે લાવો અને તમારી તિજોરીમાં રાખો. દરરોજ થાતો લક્ષ્મી નો વ્યય ખચૅ ધટાડો થશે અને સંપત્તિમાં વધારો થશે.

 

જે છોકરી લાંબા સમયથી લગ્નમાં કોઈને કોઈ પ્રકારે  અડચણો  આવતી હોય તો તેઓ હનુમાનજીના ચરણોમાં સિંદૂરની એક ચપટી લગાવો અને હનુમાનજીને વહેલા લગ્ન માટે પ્રાર્થના કરો. આ પછી, તમારી માંગમાં સિંદૂરની રસી લગાવો, ટૂંક સમયમાં લગ્નની સંભાવના બનશે.


હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજીના  આ જંજીરાનો પાઠ કરવાથી શત્રુ પર વિજય મળે છે અહી ક્લિક કરો. 

ધરમાં નકારાત્મક પ્રવેશતી અટકાવવા માટે હનુમાન જયંતિના દિવસે સરસવના તેલમાં સિંદૂર મિક્સ કરીને પહેલા હનુમાનજીને ચઢાવો. આ પછી ઘરના મુખ્ય દ્વારથી શરૂ કરીને રૂમના દરવાજા પર સ્વસ્તિક ચિન્હ બનાવવો આમ કરવાથી ધનમાં સમૃદ્ધિ છે.

 

તમે વારંવાર સમસ્યાઓ અને પરેશાની પડતા હોય અને એનાથી બચવા માટે 5 મંગળવાર અને 5 શનિવારે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચઢાવવું અને  પ્રસાદમાં ગોળ-ચણા અર્પિત કરીને જરૂરિયાતમંદ  ગરીબોમાં વહેંચવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

      

 જે લોકો નોકરીમાં તકલીફ હોય અને નવી નોકરી ના ઈચ્છા ધરાવતા લોકો આ દિવસે હનુમાનજીના ચરણોમાં સિંદૂર લગાવો અને સફેદ કાગળ પર સ્વસ્તિક ચિન્હ બનાવો. આ કાગળ હંમેશા તમારી સાથે રાખો, આમ કરવાથી જીવનમાં રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. 

હનુમાન જંયતિ ના દિવસે શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું  ? અહી ક્લિક કરો.  


તમે કોઈ દેવામાં માંથી મુક્તિ મેળવવા માટે હોય તો આ દિવસે  ચમેલીના તેલમાં સિંદૂર લગાવો. પછી તમારી જેટલી ઉમંર હૌય એટલા પીપળા પાન લો તેની ઉપર આ મિક્સ સિંદૂર અને તેલ વડે શ્રી રામ લખી શ્રી હનુમાન ના ચરણો માં આપણૅ કરો અથવા તેની માળા બનાવી હાર હનુમાન ને ચડાવો આમ કરવાથી દેવામાંથી જલ્દી મુક્તિ મળે છે. 

 

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇