ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે | Gayatri Mantra Jap Rit Gujarati | Okhaharan
Gayatri-mantra-jap-rit-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ બઘા સમયે વેદ માતા ના મંત્ર જાપ કરતા પણ પણ તેમને મંત્ર જાપની સાચી રીત ખબર નથી હોતી તેથી તેનું પુષ્ણ ફળ નથી મળતું . આજે આપણે જાણીયે.વેદમાતા ગાયત્રી ના મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો અને મંત્ર જાપ થી શું ફળ મળે છે.
ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.
હિંદુ ધર્મમાં ગાયત્રી માતા ને વેદમાતા કહેવામાં આવે છે. બધા વેદોની ઉત્પત્તિ તેમના દ્વારા થઇ છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે. એટલુજ નહી અથર્વવેદ માં જણાવવામાં આવ્યું છે કે, માતા ગાયત્રી સાથે આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. વિધિ અને નિયમો સાથે કરવામાં આવતી માતા ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બનાવે છે. જેનાથી મનુષ્ય બઘી પરેશાનીઓના સમયે રક્ષા થાય છે. દેવી ગાયત્રીની ઉપાસના કરનાર લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખોઃ-
1. ગાયત્રી મંત્ર જાપ કોઇ પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ કરવો જોઇએ.
2. ગાયત્રી મંત્ર જાપ માટે સવારના સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ તેને સાંજના સમયે પણ સ્વચ્છ થઈને કરી શકાય છે.
3. ગાયત્રી મંત્ર માટે શારિરીક શુદ્રિ સાથે માનસિક શુદ્રિ પણ જરૂરી છે.
4. સ્નાન બાજ સાફ , સ્વચ્છ અને સૂતરનાં વસ્ત્ર ધારણ કરો.
5. જમીન પર ના બેસો નીચે આસન કે ચટ્ટાઇનું અવસ્ય પાથરો.
દૂપ કે કમૅ સાક્ષી દેવતા એટલે જરૂર કરો
ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
6. વેદ માતા ના મંત્ર જાપ માટે તુલસી અથવા ચંદનની માળાનો ઉપયોગ કરો.
7. સવારે બ્રાહ્મમુહૂર્ત ના સમય સૂયૅદય ના 2 કલાક પહેલાં પૂર્વ દિશા તરફ મોં રાખીને ગાયત્રી મંત્રનો જાપ કરો. સાંજે પશ્ચિમ દિશામાં મોં રાખવું.
8. આ મંત્રનો માનસિક જાપ કોઇપણ સમયે કરી શકાય છે.
9. કુદરતી શૌચ કિયા અથવા કોઇ કામનો અચાનક જાપમાં વિઘ્ન આવે તો ફરી હાથ-પગ ધોઇને મંત્ર જાપ કરી શકાય છે.
10. ગાયત્રી મંત્ર જાપ કરનાર વ્યક્તિનું ખાનપાન શુદ્ધ હોવું જોઇએ. આ મંત્રની અસરથી વ્યક્તિ પણ શુદ્ધ અને સદગુણી બની જાય છે
વેદ માતા ગાયત્રી ના મંત્ર જાપ કરવાથી શુ ફાયદા થાય
શરીર માં ઉત્સાહ અને સકારાત્મકતા ઉજા નો વધારે છે.
મનુષ્ય નું મન ધર્મ અને સેવાના કાર્યમાં વ્યસ્ત છે.
પૂણૅ શ્રદ્રા થી મંત્ર જાપ કરવાથી ધાર્યું હોય તેવું કામ થાય છે.
આપણી થકી આશીર્વાદ આપવાની શક્તિ પણ વધારો છે
માનવ ના મગજમાં રહેલો ગુસ્સો શાંત થાય છે.
ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શરીર ચામડી એક નવીનતા ગ્લો જોવા મળે છે
મન ખરાબ વિચાર અને વૃત્તિ દૂર થાય છે
ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.
ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇