શુક્રવાર, 27 મે, 2022

આજે શુક્ર પ્રદોષ દિવસે શુક્ર દેવ નો કવચ કરવાથી ધંધા રોજગાર , શરીર સોદયૅ લાભદાયક ફળે છે | shukra kavach gujarati lyrics | Okhaharan

 આજે શુક્ર પ્રદોષ દિવસે શુક્ર દેવ નો કવચ કરવાથી ધંધા રોજગાર , શરીર સોદયૅ લાભદાયક ફળે છે | shukra kavach gujarati lyrics | Okhaharan 

shukra-kavach-gujarati-lyrics
sukra-kavach-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શુક્રવાર શુક્ર ગ્રહ નો વાર તથા પ્રદોષ એટલે મહાદેવ ની તિથિ. આજે શુક્ર પ્રદોષ આજે શુક્ર પ્રદોષ ના દિવસે પાઠ કરીશું શ્રી શુક્ર કવચ ગુજરાતી લખાણ સાથે. 

 

શુક્ર ગ્રહ ને શુભ અને પ્રસન્ન કરવા બસ કરી લો 2 મિનિટ નો ઉપાય પછી 24 કલાક માં જુઓ ચમત્કાર ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

નવગ્હ મડલમાં શુક્ર મંત્રીનું સ્થાન છે. એક રાશિમાં સંચરણ સમય એક માસનો હોય છે. શુકર ગ્રહ એ સ્વતંત્રા , વ્યવસાય , સૌન્દયૅ તથા શરીર સુખના મુખ્યત્વે પ્રતિનિઘિત્વ કરે છે.  જે લોકો તેમની સુંદરતા અને શરીરની રચના માટે વઘારે ચિંતિત હોય છે તેઓને આ કવચનો પાઠ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. જે લોકો આ શુક્ર કવચના લખાણમાંથી, શુક્ર ગ્રહ મૂળની કુંડળીમાં મજબૂત છે. વૃષભ અને તુલા રાશિના લોકોનો રાશિ સ્વામી છે તેમણે દૈનિક શ્રી શુક્ર ગ્રહ કવચનો પાઠ કરવો જોઈએ,અને રાશિના લોકોએ શુક્રવાર ના દિવસે પાઠ કરવો. સવારે વહેલા ઊઠી સ્વચ્છ થઈ મંદિર પાસે શુક્ર દેવ છબી અથવા મનમાં ઘ્યાન ઘરી એક અગરબતી કરી આ કવચ નો પાઠ કરવો જો તમારી પાસે સફેદ વસ્ત્રો હોય તો તેજ પહેરીને પાઠ કરવાથી વઘારે લાભ થાય છે. કારણે શુક્રલગ્રહ નો રંગ સફેદ હોય છે. 

 શુક્રવાર રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 


પાઠ પૂર્ણ થયા પછી શુક્ર ની આરતી કરો અને તેના આશીર્વાદ લો. શુક્રવાર શુક્ર ગ્રહ નો વાર તથા પ્રદોષ એટલે મહાદેવ ની તિથિ. આજે શુક્ર પ્રદોષ ના દિવસે આ પાઠ સંધ્યા સમયે શિવલિંગ પાસે કરવાથી અનેક ઘણું ફળ મળે છે.


॥ શુક્રકવચમ્ ॥

શ્રીગણેશાય નમઃ ।

ૐ અસ્ય શ્રીશુક્રકવચસ્તોત્રમન્ત્રસ્ય ભારદ્વાજ ઋષિઃ ।

અનુષ્ટુપ્છન્દઃ । શ્રીશુક્રોદેવતા ।

શુક્રપ્રીત્યર્થેજપેવિનિયોગઃ ॥

મૃણાલકુન્દેન્દુપયોજસુપ્રભં પીતામ્બરં પ્રસૃતમક્ષમાલિનમ્।

સમસ્તશાસ્ત્રાર્થવિધિં મહાન્તં ધ્યાયેત્કવિં વાઞ્છિતમર્થસિદ્ધયે॥ ૧॥

ૐ શિરોમેભાર્ગવઃ પાતુભાલં પાતુગ્રહાધિપઃ ।

નેત્રેદૈત્યગુરુઃ પાતુશ્રોત્રેમેચન્દનદ્યુતિઃ ॥ ૨॥

 

શુક્રવારે કેટલાક કાયૅ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય અને અપાર ધન વષૅ થાય ગુજરાતી લખાણ સાથે

 

પાતુમેનાસિકાં કાવ્યોવદનં દૈત્યવન્દિતઃ ।

વચનં ચોશનાઃ પાતુકણ્ઠં શ્રીકણ્ઠભક્તિમાન્॥ ૩॥

ભુજૌતેજોનિધિઃ પાતુકુક્ષિં પાતુમનોવ્રજઃ ।

નાભિં ભૃગુસુતઃ પાતુમધ્યં પાતુમહીપ્રિયઃ ॥ ૪॥

કટિં મેપાતુવિશ્વાત્મા ઊરૂ મેસુરપૂજિતઃ ।

જાનુંજાડ્યહરઃ પાતુજઙ્ઘેજ્ઞાનવતાં વરઃ ॥ ૫॥


ગુલ્ફૌગુણનિધિઃ પાતુપાતુપાદૌવરામ્બરઃ ।

સર્વાણ્યઙ્ગાનિ મેપાતુસ્વર્ણમાલાપરિષ્કૃતઃ ॥ ૬॥

ય ઇદં કવચં દિવ્યં પઠતિ શ્રદ્ધયાન્વિતઃ ।

ન તસ્ય જાયતેપીડા ભાર્ગવસ્ય પ્રસાદતઃ ॥ ૭॥


શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 


॥ ઇતિ શ્રીબ્રહ્માણ્ડપુરાણેશુક્રકવચં સમ્પૂર્ણમ્॥

મિત્રો આ હતો શુક્ર ગ્રહ નો કવચ નો પાઠ હું આજે શુક પ્રદોષ ના દિવસે પાઠ કરીને ઘન્યતા અનુભવી હશે.


માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?   

 

શુક્રવાર દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે 

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇