શનિવાર, 4 ડિસેમ્બર, 2021

શનિશ્ર્ચરી અમાસ રાત્રે સૂતા પહેલાં શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે | shani dev stuti gujarati lyrics | Okhaharan

શનિશ્ર્ચરી અમાસ રાત્રે સૂતા પહેલાં શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે | shani dev stuti gujarati lyrics | Okhaharan  

shani-dev-stuti-gujarati-lyrics
shani-dev-stuti-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું તારીખ 14  ઓક્ટોબર  2023 શનિવાર  શનિવારી અમાસ  શ્રી શનિદેવ સ્તુતિ ગુજરાતી લખાણ સાથે જો નાની શનિ પનોતી હોોયતો શનિવારે પાઠ કરો અને સાડાસાતી હોય તો નિત્ય એકવાર પાઠ કરવાથી શનિદેવનો ક્રુર પ્રભાવ ઓછો થાય છે.

about-shanidev-panoti-in-gujarati

શનિદેવ સ્તુતિ
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
સૂર્યપુત્ર પ્રભુ છાયા મહતારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
 શ્યામ અંગ વક્ર દૃષ્ટિ ચતુર્ભુજા ધારી
નીલામ્બર ધાર નાથ ગજકી અસવારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી


 કીટ મુકુટ રાજિત દિપત હૈ નિવારી
મુક્તનકી માલા ગલે શોભીત બલિહારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
 મોદક મિષ્ઠાન પાન ચઢત હૈ સુપારી
લોહા તિલ તેલ ઉડદ મહિષી અતી પ્યારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી


108-names-of-shani-deva-ashtottara-shatanamavali-lyrics-in-gujarati

  દેવ દનુજ ઋષિ-મુનિ સુમિરત નર નારી
વિશ્વનાથ ધરત ધ્યાન શરણ હૈ તુમ્હારી
જય..જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
બોલીયે શ્રી શનિદેવની જય


 

 શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.