બુધવાર, 5 મે, 2021

ચૈત્ર માસની વદ પક્ષની એકાદશી એટલે વરૂથિની એકાદશી નુ મહત્ત્વ , પુજન સમય તથા ઉપવાસ ક્યારે કરવો Varuthini Ekadashi Gujarati Okhaharan

ચૈત્ર માસની વદ પક્ષની એકાદશી એટલે વરૂથિની એકાદશી નુ મહત્ત્વ , પુજન સમય તથા ઉપવાસ ક્યારે કરવો Varuthini Ekadashi Gujarati Okhaharan

Varuthini-Ekadashi-gujarati-2021
Varuthini-Ekadashi -gujarati-2021

 

ચૈત્ર માસની વદ પક્ષની એકાદશી એટલે વરૂથિની એકાદશી નુ મહત્ત્વ , પુજન સમય તથા ઉપવાસ ક્યારે કરવો

મિત્રો સ્વાગત તમારુ આજે નવા ગુજરાતી લેખમાં આજે આપણે વરૂથિની એકાદશી નુ મહત્ત્વ , પુજન સમય તથા ઉપવાસ ક્યારે કરવો તથા વ્રત કરવાથી શું ફળ મલે એ બઘી માહિતી જણીશું.

ચૈત્ર માસની વદ પક્ષની એકાદશી એટલે વરૂથિની એકાદશી નુ મહત્ત્વ

આખા વષૅ માં કુલ 24 એકાદશી આવે છે અને 3 વષે આવતા અઘિક માસની 2 એમ કરીને કુલ 26 એકાદશી આપણા ગંથો માં ઉલ્લેખ છે. ચૈત્ર માસની વદ પક્ષની એકાદશી વરૂથિની એકાદશી દરેક એકાદશીની જેમ એક અલગ મહત્વ છે.આ દિવસે જગતનાપાલનહાર શ્રી હરિ શ્રી નારાયણ શ્રી વિષ્ણુજીની પૂજા આરાધના , ભક્તિ કરવાની હોય છે. પુજન પૂર્ણ થયા પછી પોતાની યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરે છે. એવુ માનવામા આવે છે કે આ દિવસે દાન પુણ્ય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ સ્વગૅલોકમાં જવાય છે.


વરૂથિની એકાદશી પુજન સમય

એકાદશી તિથિ અડઘી છે.

એકાદશી તિથિ શરૂ- 06 મે 2021 ના રોજ બપોરે 02.20 મિનિટથી શરૂ

એકાદશી તિથિ પૂર્ણ- 07 મે 2021 ના રોજ સાંજે 03.35 મિનિટે પૂર્ણ

હિન્દું માનયતા અનુસાર સૂયૅદય શરુ થતો ઉપવાસ કરવાનો માટે  વરૂથિની એકાદશીનો ઉપવાસ વ્રત 7 મે 2021, શુક્રવાર રોજ કરવાનો છે. એકાદશી વ્રત છોડવાનો બારશ ના દિવસ નો સમય 8 મે સવારે 5.35 થી સવારે 08.16 સુધી.

 

વરૂથિની એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મલે છે.

 આ એકાદશી  ભગવાન શ્રીકૃષ્ણજીએ અર્જુનને જણાવ્યું હતું. આ વ્રત કરવાથી સૌભાગ્ય અને આરોગ્ય પણ મળે છે.અનેક વર્ષો સુધી તપસ્યા કરવા જેટલું ફળ મળી શકે છે. આ વ્રત કરવાથી સ્વગૅલોકની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય ને યમરાજથી ડર લાગતો હોય એમને જરુર આ વ્રત કરવું જોઈએ.

 

 લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Krishna-chalisa-gujarati 

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

 

 એકાદશી ના દિવસે ખાસ કરો શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે 👇👇👇

 

 

 Ekadashi Upay,