ગુરુવાર, 27 જાન્યુઆરી, 2022

ષટતિલા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Shattila Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 ષટતિલા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Shattila Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

Shattila-Ekadashi-Vrat-Katha-Gujarati
Shattila-Ekadashi-Vrat-Katha-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની વદ ષટતિલા એકાદશી  જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા..

ષટતિલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Shattila Ekadashi 2022 | Okhaharan

ષટતિલા એકાદશી
શરૂઆત 28 જાન્યુઆરી 2022 શુકવાર સવારે 2:16 મિનિટ
સમાપ્ત 28 જાન્યુઆરી 2022 શુકવાર રાત્રે 11:35 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 28 જાન્યુઆરી 2022 શુકવાર કરવો
પારણા સમય 29 જાન્યુઆરી સવારે
7:11 થી 9:15 સુધી. 


એક સમયે દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિ ને પૂછ્યું એ મુનીશ્વર મનુષ્ય મૃત્યુ લોકમાં બ્રહ્મ હત્યાના સાદી મહાન પાપ કરે છે અને બીજાના ધનની ચોરી બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષા આદિ કરે છે તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી તેનું શું કારણ છે? તે ન જાણીએ કહ્યું? અલ્પદાન અથવા પરિશ્રમ કરે છે કે જેનાથી પાપ નષ્ટ થાય છે આ બધું તમે મને કૃપા કરીને કહો

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


તેથી પુલત્સ્ય બોલ્યા હે મુની તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી સંસારી જીવનને ખૂબ લાભ થશે અને ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી પરંતુ હું તમને આ ગુપ્ત ભેદ અવશ્ય જ બતાવું છું

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


 પોષ માસ આવવાથી મનુષ્ય સ્નાનાદિથી શુદ્ધ હોવું જોઇએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તથા કામ ક્રોધ લોભ મોહ ઈષૉ અભિમાન આદિ નું સ્મરણ ન કરવો જોઇએ તેણે હાથ-પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણા કપાસ તલ મેળવીને જાડા બનાવવા જોઈએ આનાથી 108 વખત હવન અને જો એ દિવસે મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું સ્નાનાદિ નિત્યકર્મ ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવું


શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં 

 

 બીજા દિવસે ધૂપ  દીપ નૈવેદ્ય થી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનું ભોગ લગાવવો જોઈએ એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું તેમની પેઠા નારિયેળ સીતાફળ સોપારી સહિત અધ્યૅ દેવા જોઈએ પછી તેમની સ્તુતિ કરવી જોઇએ કે ભગવાન તમે અશરણો ને શરણ લેનારા છો તમે સંસારમાં ડૂબેલા નું ઉદ્ધાર કરનારા છો હે પુડંરીકાક્ષ હે કમલ નેત્ર ધારી હે  વિશ્વ ભગવાને હે જગતગુરુ તમે લક્ષ્મીજી સહી મારા આ તુચ્છ અધ્યૅનો સ્વીકાર કરો તે પછી બ્રાહ્મણને તલનું દાન કરવું જોઈએ આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે તલ સ્નાના,  તલનું ઉબટન, તિલોદક ,  તલનુ હવન , તલ નું ભોજન , તલનું દાન આ ષટતિલા કહેવાય છે તેનાથી અનેક પ્રકારના પાપ દૂર થાય છે


 કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

 

 એક દિવસ નારદજી ઋષિ બોલ્યા હે ભગવાન તમને નમસ્કાર છે આ ષટતિલા એકાદશીનું કયું પુણ્ય હોય છે અને એની કથા કંઈ છે તે કૃપા કરીને કહો


શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હું તમને આખો જોયેલી સત્યઘટના કહું છું તે ધ્યાનપૂર્વક પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એ બ્રાહ્મણી રહેતી હતી તે સદેવ આ વ્રત કરતી હતી એક સમયે એ કે માસ સુધી વ્રત કરતી રહી તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું તે અત્યંત બુદ્ધિમાન હતી છતાં તેણે ત્યારે દેવતાઓ તથા વૃક્ષો થી પોતાનું મન અસ્થિર નો કર્યું આ રીતે મેં વિચાર્યું બ્રાહ્મણી એ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોકો પણ મળશે પરંતુ તેણે ક્યારેય અન્ન દાન કર્યું ન હતું તેથી તેની તૃપ્ત થવી મુશ્કેલ છે આવું વિચારીને હું મૃત્યુ લોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માગ્યું તે બોલી મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો મેં કહ્યું મને દીક્ષા જોઈએ છે તેથી તેણે મને એ માટીનો પિંડ  આપી દીધો હું તે લઈને સ્વર્ગમાં પાછો ફર્યો .

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો


થોડા સમય વિતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી મૃત્યુ ના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્રવૃક્ષ સહીત ગૃહ મળ્યું પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી તે ગભરાઈ ને મારી પાસે આવી અને કહેવા લાગી હે ભગવાન મે અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓ રહિત છે તો તેનું કારણ શું છે મેં કહ્યું તું તારા ઘરે જા અને દેવ સ્ત્રીઓ તને જોવા આવશે જ્યારે તું તેમના જોડેથી ષટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળીલે ત્યારે દરવાજો ખોલજે

br />ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘરે ગઇ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી તો ષટતિલા એકાદશીનું મહાત્મ્ય કહો તેમાંથી એક દેવ સ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવી દીધું તેણે દેવ સ્ત્રીઓના કહ્યાં અનુસાર શક્તિના એકાદશીનું  વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન-ધાન્યથી ભરપુર થઈ ગયું તેથી મનુષ્ય એ મૂર્ખતા છોડીને ષટતિલા એકાદશી વ્રત કરવું જોઈએ તેનાથી મનુષ્યને જન્મ જન્મ ના આરોગ્ય તા પ્રાપ્ત થાય છે આ પ્રભાવથી મનુષ્યના પાનસર થાય છે


બોલીયે શ્રી કૃષ્ણ ભગવાન ની જય

સવૅ ને અમારા જય શ્રી કૃષ્ણ

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

Bhagavad-Gita-gujarati-sar-Adhyay-1

  Krishna-chalisa-gujarati 

 

ષટતિલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Shattila Ekadashi 2022 | Okhaharan

ષટતિલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Shattila Ekadashi 2022 | Okhaharan

Shattila-Ekadashi-2022-Gujarati
Shattila-Ekadashi-2022-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની વદ ષટતિલા એકાદશી કયારે છે ?  એકાદશી ઉપવાસ 28 કે 29 જાન્યુઆરી કયારે છે? પારણા સમય . વ્રત કરવાથી શુ ફળ મલે? તથા તલનો ઉપયોગ.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


શરૂઆત 28 જાન્યુઆરી 2022 શુકવાર સવારે 2:16 મિનિટ

સમાપ્ત 28 જાન્યુઆરી 2022 શુકવાર રાત્રે 11:35 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે

ઉપવાસ 28 જાન્યુઆરી 2022 શુકવાર કરવો


પારણા સમય 29 જાન્યુઆરી સવારે

7:11 થી 9:15 સુધી.


 ષટતિલા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં

 

દરમાસની બે અને અઘિક માસની બે એમ 26 એકાદશી છે અને દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ  પોષ માસની વદ પક્ષની એકાદશી ને ષટતિલા એકાદશી  કહેવાય છે.ષટતિલા એકાદશી એટલે તેના નામ પરથી ખબર છ પ્રકારે તલ નો ઉપયોગ  કરવો.

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


તલસ્નાન

તલનુ ઉબટન

તિલોદક

તલનો હવન

તલનું ભોજન

તલનું દાન

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 


એકાદશીની પૂજા વિધિ-

આ એકાદશી વ્રતના નિયમ દસમ તિથિની રાતથી જ શરૂ થઈ જાય છે. એટલે કે 27 જાન્યુઆરી સંઘ્યા સમયથી. એકાદશીના દિવસે એટલે કે 28 જાન્યુઆરી શુક્રવાર સૂર્યોદય પહેલાં જ સ્નાન કરવું જોઈએ. સાફ કપડા પહેરીને ભગવાન વિષ્ણુજીની મૂર્તિ કે છબી સામે બેસીને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. અને પુજનમાં ભગવાન વિષ્ણું અવતારની પૂજા વિધિ-વિધાન સાથે કરો. 


ભગવાનની છબી ને સ્વચ્છ કપડાં વડે સાફ કરી બાજટ પર મુકો અને જો ભગવાન મ્રુતિ હોય તો ઉપર શુદ્ધ જળ ચઢાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો. ખાસ કરીને પુજન તલની વસ્તુઓનો ઉપયોગ કરો જેમકે સ્નાન સમયે તલ મિશ્ર જલ, તે પછી ફરીથી શુદ્ધ જળ ચઢાવો. તે પછી ભગવાનને ગંધ, ફૂલ, ધૂપ, દીવ, તથા તલ ચડાવો નેવેદ્ય વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ તથા એકાદશી કથા સાંભળો. તે પછી ભગવાનને નેવેદ્યમાં તલ નો ભોગ આપો આરતી કરો અને બધામાં પ્રસાદ વહેંચો. શક્ય હોય તો વિદ્રવાન બ્રહ્મણ સાથે તલ નું હવન કરાવો. સવાર અને સાંજ બંન્ને સમય પુજન કરો.આ એકાદશી ના દિવસે ખાસ કરીને તલનું દાન જરૂર કરો.

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

એકાદશીએ શું ન કરવું-

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

એકાદશીએ શું કરવું- 

 એકાદશી ના દિવસે નીચે મુજબ ના પાઠ મંત્રો કરી શકાય છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય -૧૦૮ જાપ

વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત

 વિષ્ણુ અષ્ટોત્તરી નામાવલી

કૃષ્ણ નામાવલી


વિષ્ણુ ચાલીસા

રામ રક્ષા સ્ત્રોત

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય. 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 ષટતિલા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 Krishna-chalisa-gujarati