શુક્રવાર, 20 જાન્યુઆરી, 2023

મૌની અમાવસ્યા મહાત્મય | Shani Amavasya 2023 | Mauni Amavasya Mahatmya 2023 | Amavasya 2023 | Okhaharan

મૌની અમાવસ્યા મહાત્મય | Shani Amavasya 2023 | Mauni Amavasya Mahatmya 2023 | Amavasya 2023 | Okhaharan

shani-amavasya-2023-mauni-amavasya
shani-amavasya-2023-mauni-amavasya

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આપણે જાણીશું મૌની અમાવસ્યા માહાત્મ્ય, સ્નાન દાન પિતૃ તૅપણ સમય આ દિવસે શુ કરવું શુ ના કરવું તે બઘું વિડીયોમાં જાણીશું. 

શનિ અમાવસ્યા શનિદેવ નો પાઠ જેનાથી સાડાસાતી નો પ્રભાવ ઓછો થાય અહી ક્લિક કરો

સૈપ્રથમ એ જાણીયે અમાસ શું છે. અમાસ તિથિ એ પંચાગ અનુસાર 30 તિથિ ગણાય છે અને આ દિવસે ચંદ્ર શૂન્ય કળામાં હોય છે. આ અમાસ તિથિનાં દિવસે સ્નાન દાન જપ તપ તથા પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે. હવે આપણે જાણીયે મૌની અમાવસ્યાનું મહત્વ વિશે. 2023 ની પ્રથમ અમાસ પોષ માસ ની મૈની અમાસ 21 જાન્યુઆરી 2023 રોજ છે સાથે શનિવાર નો વાર આવતો હોવાથી તેનું અનેક ઘણું માહાત્મ્ય વઘી જાય છે આ વષૅ અમાસ મૈની શનિ અમાવસ્યા પણ કહેવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે મૈન રહીને પ્રભું ભક્તિમાં લિંન રહેવાનું હોય એ પછી 10 મિનિટ કરો, અડઘો કલાક કરો કે પછી આખો દિવસ કરી મનમાં ભગવાનનું રટણ કર્યા કરવાનું હોય છે. આ દિવસે પિતૃ ભક્તિ તથા પિતૃ તપણૅ માટે ઉત્તમ માનવામાં આવે છે સવારે પિતૃઓને અર્પણ કરવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

શનિ અમાવસ્યા દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો અહી ક્લિક કરો

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

આ ઉપાયો કરો
મૌની અમાવસ્યા પર 11 લવિંગ અને કપૂરથી હવન કરો. ત્યારબાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી આર્થિક તંગી દૂર થાય છે. આ સાથે ઉછીના પૈસા પણ જલ્દી પરત મળી જાય છે. આ સિવાય આ દિવસે રાત્રે કોઈ નદીમાં 5 લાલ ગુલાબ અને 5 સળગતા દીવા કરવા જોઈએ, આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી કૃપાળુ રહે છે.

વષૅમાં આવતી કોઈ પણ અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન, પૂજા, જાપ અને તપની ખાસ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય . અમાસના દિવસે ગંગા જળ થી સ્નાન કરી પૂજા કરવાથી બધી  મનોકામનાઓ પૂર્ણ થાય છે, આ દિવસે પિતૃઓને નિમિત્ત દાન કોઈ પણ પ્રકારનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ અમાસની તિથિને પિતૃ તરફથી લાગેલા દોષમાંથી મુક્તિ મેળવવા માટે અતિ શુભ સમય માનવામાં આવે છે.

અમાસ દિવસે શુ ના કરવું તથા શુ કરવું અહી ક્લિક કરો 

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.   

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રેશ્મા બેન ની "" બંધ ઘડિયાળ "" એક લઘુકથા | Stop Watch Shot Story By Gayatri Jani | Okhaharan

 રેશ્મા બેન ની "" બંધ ઘડિયાળ "" એક લઘુકથા | Stop Watch Shot Story By Gayatri Jani |  Okhaharan

બંધ ઘડિયાળ

"આવો આવો રેશ્મા બેન બહુ દિવસે દેખાયા?"

"હા અલકા બેન આજે થયુ તમને મળી આવુ"

"બેસો. ઘરે બધા મજામાં ને?"

"અલકા બેન આજે મન ભરાઇ ગયું હતું કઈ સુઝતું નહોતું થયુ તમારી સાથે બેસીને વાત કરું મન હળવુ થશે"

એમ વાત કરતા કરતા રેશ્મા બેન રડવા લાગ્યા.

"બોલો શુ થયુ? આપણે ફોન પર તો અવાર નવાર વાત કરતા મને જણાવ્યું કેમ નહી?""શું થયું?"

"અલકા બેન મારી દીકરી ના છૂટાછેડા લેવાના છે હવે આર્થિક રીતે વકીલ ની ફી ભરી ને પણ ખેચાઇ ગયા છે કઈ ઉકેલ આવતો નથી દીકરી રડ્યા કરે છે એટલે મારુ મન પણ ક્યાંય લાગતુ નથી "

"રેશ્મા બેન બધુ સારુ થશે ચિંતા કરશો નહીં "

વાત કરતાં કરતાં સમય વધારે પસાર થઈ જાય છે.

"રેશ્મા બેન તમે બેસો હુ ખાલી શાક સમારવા નુ અહીંયા લઇને આવુ મોડુ થયું છે આજે થોડુ "

રેશ્મા બેન ઘડિયાળ સામે નજર કરે છે

" અરે હજુ તો પાંચ વાગ્યા છે"

"ના ના રેશ્મા બેન એ ઘડિયાળ બંધ પડી ગઈ છે અત્યારે સાડા છ થવા આવ્યાં"

"અરે રે મારે પણ ખૂબ મોડુ થઈ ગયુ જવામાં"

"અલકા બેન ઘર મા બંધ ઘડિયાળ ના રખાય"

"વાત તમારી સાચી એ ઘડિયાળ સવારે જ બંધ થઈ છે"

"રેશ્મા બેન બંધ ઘડિયાળ ના કારણે આજે સારુ થયું તમે શાંતી થી બેઠા અને મન હળવુ કર્યુ""હા તમારી વાત સાચી"

કહીને ઊભા થાય છે કયારેક બંધ ઘડિયાળ પણ કામ કરી જાય છે

"અલકા બેન આજે મારો ભાર હળવો થયો બંધ ઘડિયાળ ના કારણે હુ વધારે બેઠી પણ મજા આવી ગઈ"

"" અજાણ્યું આમંત્રણ ""  એક લઘુકથા અહી ક્લિક કરો.   

 સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો. 

ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  