સોમવાર, 28 ફેબ્રુઆરી, 2022

મહાશિવરાત્રી 72 વષૅ પછી બંને રહેલા પંચગ્રહ યુતીયોગ રાશિ મુજબ કરો શિવ અભિષેક અને મંત્ર | Mahashivratri Rashi Upay 2022 Gujarati | Okhaharan

મહાશિવરાત્રી 72 વષૅ પછી બંને રહેલા પંચગ્રહ યુતીયોગ રાશિ મુજબ કરો શિવ અભિષેક અને મંત્ર  | Mahashivratri Rashi Upay 2022 Gujarati | Okhaharan

Mahashivratri-Rashi-Upay-2022-Gujarati
Mahashivratri-Rashi-Upay-2022-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 72 વષૅ પછી મહાશિવરાત્રી બની રહેલા પાંચ ગ્રહ યુતી ના દિવસે રાશિ મુજબ શિવલિંગ પુજન. જેથી મહાદેવ પ્રસન્ન થાય અને આખુ વષૅ ઘનવષૉ રહે.

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ? અહી ક્લિક કરો. 


મહાશિવરાત્રી 2022 ભગવાન શિવએ જન્મરાશિ કુડંળી ના માલિક છે . ભગવાન શિવને એમની , મુતિ કે શિવલિંગ સ્વરૂપમાં પુજાય છે. ખાસ કરીને શિવરાત્રી ની રીત્રી એ મહાદેવ અને માતા પાવૅતી ની પુજન થાય છે. મંદિરોમાં શિવલિંગ સ્વરૂપે પુજન થાય છે.


આ વષૅ મહાશિવરાત્રી 2022 તિથિ ના દિવસે પાચ ગ્રહો મંગળ, શનિ, બુધ, ચંદ્ર અને શુક્ર ગ્રહો મળીને મકર રાશિમાં પંચગ્રહી યોગ બનાવે છે.  મહાશિવરાત્રી પવૅ તિથિ 1લી માર્ચ 2022 સવારે 3-15 શરૂ થઈ 2 માર્ચ 2022 સવારે 3-45 સમાપ્ત થાય છે. આ પંચગ્રહી યોગ ખૂબ જ વિશેષ રહેવાનો છે. ચાલો જાણીએ કે તમારી રાશિ અનુસાર શિવ પુજન મંત્ર તથા કંઈ વસ્તુથી રીતે પુજન કરવું જેથી મહાદેવ પ્રસન્ન થાય અને આખુ વષૅ ઘનવષૉ રહે. ચાલો હવે જાણીયે રાશિ મુજભ ઉપાય

 

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવની ગંગાજળમાં સાકર અને ગોળ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો . ત્યારબાદ ગુલાલથી પૂજા કરો અને “ઓમ મમલેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરો,  ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો.


મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.  

 વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને દૂધ, દહીં , ઘી  નો અભિષેક કરવો જોઈએ. "ઓમ નાગેશ્વરાય નમઃ" તથા ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. આર્થિક સંકટ દૂર થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે.


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવને ગંગા જળ અને શેરડીના રસથી અભિષેક કરવો થી અભિષેક કરવો જોઈએ અને મગ, ઘતુરો ચડાવોતેની સાથે "ઓમ ભૂતેશ્વરાય નમઃ" તથા ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો તમને માનસિક શાંતિ મળશે.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો   

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવને પંચામૃત દૂઘ, દહી, ઘી, મઘ , સાંકળ મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ અને મહાદેવના ‘દ્વાદશ’ નામનું સ્મરણ તથા ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો  સુખ શાંતિ આવશે


મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શુભ રંગ : નારંગી

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને મધ તથા પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને અભિષેક કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. ઈચ્છાઓ પૂર્ણ થશે. નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે.


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો પાણીમાં દુર્વા અને ભાંગને દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ‘શિવ ચાલીસા’નો પાઠ કરવો જોઈએ. અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. જૂના રોગમાંથી તમને રાહત મળશે.


તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે મહાદેવને દહીં , ઘી અને ગુલાબના અત્તરથી અભિષેક કરો નો અભિષેક કરો અને ‘શિવસ્તક’નો પાઠ કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરો. નાણાકીય સમસ્યાઓ હલ થશે.

મહાશિવરાત્રીના દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને મઘ અને સરસીયા તેલ નો અભિષેક કરવો જોઈએ અને "ઓમ અંગારેશ્વરાય નમઃ" મંત્રનો જાપ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર ની એક માળા જાપ કરવો જોઈએ.ઘરમાં સુખ-શાંતિ રહેશે. પારિવારિક વિવાદો દૂર થશે.


ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને દૂધમાં ચંદન ભેળવી અભિષેક કરો અને "ઓમ સોમેશ્વરાય નમઃ " મંત્ર અને ઓમ નમઃ શિવાય, પંચાક્ષર સ્તોત્રનો નો મંત્ર ની એક માળા જાપ કરવો જોઈએ  બધી મનોકામનાઓ જલ્દી પૂરી થશે.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો મકર રાશિના લોકો ભગવાન શિવને દૂઘમાં કાળા તલ મિકસ કરીને અભિષેક તથા શેરડીના રસથી પણ કરો છે અને "શિવ સહસ્રનામ" નો પાઠ પણ કરે છે. સફળતા મળશે. શત્રુનો નાશ થશે.

મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો. 


કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને દૂધ, દહીં, ખાંડ, ઘી, મધનો અભિષેક કરવો જોઈએ, તેની સાથે "ઓમ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવો જોઈએ.પૈસાથી ફાયદો થશે.


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો


મહાશિવરાત્રી દિવસે આ રાશિના લોકો શિવને પ્રસન્ન કરવા માટે, મોસમી ફળોના રસથી અભિષેક કરો, તેની સાથે "ઓમ ભમેશ્વરાય નમઃ" ઓમ નમઃ શિવાય, પંચાક્ષર સ્તોત્રનો નો મંત્ર ની એક માળા મંત્રનો જાપ કરો.


મિત્રો આ હતું મહાશિવરાત્રી 72 વષૅ પછી મહાશિવરાત્રી પાંચગ્રહ યુતી રાશિ મુજબ શિવલિંગ પુજન હું આશા રાખું આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો ૐ નમઃ શિવાય કોમેન્ટ માં જરૂર લખજો.

 

Mahashivratri-Vrat-Katha-Gujarati

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં 


  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇 

 

Shiv-Stuti-Gujarati-Lyrics