શનિવાર, 8 જાન્યુઆરી, 2022

શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય | Bajrang Chlisa Gujarati Lyrics | Okhaharan

 શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય  | Bajrang Chlisa Gujarati Lyrics | Okhaharan

Bajrang-Chalisa-Gujarati-Lyrics
Bajrang-Chalisa-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું હનુમાન ચાલીસા ની જેમ જ બજરંગ ચાલીસા પણ કષ્ટ નિવારણ માટે અત્યંત પ્રભાવશાળી સાબિત થયા છે શ્રી બજરંગ ચાલીસા ગુજરાતી લખાણ સાથે.

hanuman mantra gujarati

જિંદગીમાં ડગલે ને પગલે નિષ્ફળતા કામ તો માનવી સફળતા મેળવવા દરેક જાતના પ્રયત્નો કરે છે હનુમાન ચાલીસા ની જેમ જ બજરંગ ચાલીસા પણ કષ્ટ નિવારણ માટે અત્યંત પ્રભાવશાળી સાબિત થયા છે હનુમાન કૃપા પ્રાપ્તિ માટે તેનું નિત્ય વિધિ-વિધાનથી પાઠ કરવો

 

શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે  

 

જ્યારે વધારે પડતું કષ્ટ પડે ત્યારે આ પ્રયોગ કરવો આ પ્રયોગ શનિવાર અથવા મંગળવારથી ચાલુ કરી 21 અઠવાડિયા સુધી કરવો સવારના ૬થી ૯ વાગ્યા સુધીમાં બજરંગ ચાલીસાના 11 પાઠ કરવા જો શક્ય હોય તો બજરંગ હનુમાનજી નું યંત્ર પૂજન માં મુકવો યંત્ર પર ચંદનનો લેપ કરી ફૂલો ચડાવવા તેમજ ધુપ અગરબત્તી કરી બે હાથ જોડી હનુમાનજીનું ધ્યાન કરવો ત્યારબાદ સૌ પ્રથમ હનુમાનજીના મંત્રની એક માળા કરવી ત્યારબાદ બજરંગ ચાલીસાનો પાઠ કરવો ઘઉંની રોટલી ગોળ નું બનેલું નું નૈઋત્ય ધરાવો 21 અઠવાડિયા પછી આ યંત્ર તથા સર્વ ફૂલોને નદી તળાવમાં વિસર્જન કરવા તેના શુભ પ્રભાવ ના ચારણી સાધકને ઘણોજ લાભ થાય છે 


બજરંગ ચાલીસા

બજરંગી તુમ્હારો નામ હૈ પવનપુત્ર હનુમાન

 કૃપા કીજિયે નાથ અબ દાસ આપનો જાન

અનુપમ વીર અંજની નંદન ખલ દલ નાશક દુષ્ટ નિકંદન

પવન પુત્ર વીર બજરંગી સિયારામ ભક્તન કર સંગી

 રઘુનાયક પાવન ગુણ ગાયક શિવ અવતાર જગત સુખદાયક

તન વિશાલ પર સિંદૂર સોહદ લાલ લંગોટ ભક્ત મન મોહત  

ભાલ તિલક સિર મુકુટ વિરાજત કાનન કુંડલ જગમગ શોભિત

કર વિશાલ અરુ પીંગલ લોચન દશનકુલિશ  સમ દુઃખ વિમોચન

હસ્ત ગદા ધવલા ગિરિ ધારણ બ્રહ્મસૂત્ર પર સુભગ સૅવારણ

રામ ભક્ત તનુ પરમ વિશાલા ઉર શુચિ સિયા સમર્પિત માલા

Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-paath-Gujarati-Lyrics

 

 બજ્ર અંગ પર નિધિ બલ સાગર અજર-અમર ગુણજ્ઞાન વિશારદ

 બાલ બ્રહ્મચારી બલ ધામા મહિમા વિશ્વ વિદિત અભિરામ

જન્મત લપકી ગ્રસ્યો રવિ જાઈ અંધકાર ચહું દિશિ જગ છાઈ

સુર મુનિ તબ બહુ વિનંતી કીન્હયો તબ પ્રભુ આપ ઉગલ રવિ દિન્હયો

 જબહિ દુખિત સુગ્રવહિ જાન્યો રામ મિલાયે અગમ સુખ માન્યો

 તુહી કપિ સિન્દુ લાધ ગએ ઐસે છોટીસી નાલી હો જૈસે

સૂક્ષ્મ રૂપ તજિ તબ તુમ ગજે પ્રલય કાલ જનુ બાદલ ગજે 

 

 હનુમાનજી નો આ પાઠ સવૅ સંકટ અને આપત્તિ નિવારક  હનુમાન વડવાનલ સ્તોત્ર

 

સુરસા જીત સિન્ધ ભયે પારા મુષ્ટિ પ્રહાર લંકિની મારા

જાય વિભીષણ દર્શન દીયો  રઘુપતિ ભક્તિ પરમ હિત કરીયો

 સીતા કી સિંધુ લીન્હી જાકર આયશુ માગી વિપિન ફલ ખાકર

તરુહિ તોરી કિયા યુદ્ધ અપારા અક્ષય કુમાર આદિ સંહારા

 લૂમ ફિરાય  ચડે ગઢ લંકા તનિક નહીં લાયે મન શંકા


 વિરન માર રાવણ તડપાયો લાહ બનાકર લંક જલાયો

 ચુડામણિ સીતા સે લીની  હર્ષ  સહિત રઘુપતિ કો દીધી

પહલે વૈધ ફિર સંજીવની લાએ લખણ જિઆય રામ હષૉએ

 અહિરાવણ પ્રભુ કો હર લીના જા પાતાલ માર ઉસે દીના

રામ લખન નિજ કન્ધ ચઢાયો સબ સેના કે હ્રદય સુખ છાયો

નિજ હિય માલ તોરી બિખરાયો રોમ રોમ રામહી દિખલાયો

પરથ રથ ચઢિ વિજય કરાયી દેવન તબ દુન્દુભી બજાયી

ભીમકા મદ ચૂર કિયા પલ મેં કૌન જીતા સકે હૈ બલ મેં

શ્રી બજરંગ હનહુ અરી તુરંત ગદા બજ્ર સે ધાહુ હનુમંતા

શ્રી બજરંગ ચરિત જો ધ્યાવત અષ્ટ સિદ્ધિ નવ નિધિ વહ પાવત

શ્રી હનુમંતે નમઃ જો જાપત  તાહી કોઈ વ્યાધિ નહીં વ્યાપત

 જય ગિરિધર રઘુપતિ પર કિંકર કરણ શમન સબ રોગ ભયંકર

નમો નમામિ દુષ્ટ ગ્રહ ખંજન અંજની નંદન સર્વ ભય ભંજન

જય બલવંત ભક્ત જન રક્ષક ભૂત પ્રેત દાનવ દલ તક્ષક

કાટહુ બંધન અલક નિરંજન અરિ બલ ખણ્ડહુ ખલદલ ગંજન

પુનિ પુનિ વિનવહુ પદધર શીશા એક તુમ્હારહિ આસ  કપીશા

 કરહુ  નાથ મમ કષ્ટ વિમોચન સંકટ કાટહુ સંકટ મોચન

જન દુખ હરહુ રામ પદ પાયક કરહુ કૃપા સિય હિસ સુખદાયક 

ram raksha stotra gujarati

ઉઠવું વેગિ અબ હે કપિરાજ ચલહુ કરહુ પૂરન જન કાજા

 હરહુ વિપત્તિ પ્રભુ મુઝ અનાથ કી જય બોલું  બજરંગ બલી કી

યહ બજરંગ ચાલીસા પાઠ કરે ધરી ધ્યાન

હો પૂર્ણ સબ કામના બઢે જગત મેં માનગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇