ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે જાણો માં શૈલપુત્રી વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે- Shailiputri Maa Gujarati Navratri Okhaharan
![]() |
goddess-shailputri-about-gujarati |
નવરાત્રી દેવી જગત જનની માં અંબા સ્વરૂપના પુજન, જપ, તપ, વ્રત કરવા માં આવે છે. નવરાત્રી એ માં અંબા ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને ભકતિ ના સ્વરૂપે વ્યક્ત કરે છે. આપણા હિન્દું શાસ્ત્ર પ્રમાણે આખા વષૅ મા કુલ ચાર નવરાત્રી આવે છે.
પહેલી ચૈત્ર નવરાત્રી જે માચૅ-એપ્રિલ માસમાં આવે છે. ભકતિ કરાવાનુ મહત્વ વઘારે છે.
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.
બીજી ગૃપ્ત નવરાત્રી જે જુન જુલાઈ માં આવે છે. જેને શાંકમભરી નવરાત્રી પમ કહેવાય છે.
ત્રીજી આસો નવરાત્રી જે સપ્તેમબર – નવેમ્બર માં આવે છે. જેને મહાનવરાત્રી પણ કહેવાય છે. આ નવરાત્રી માં ગરબા રમવાનુ મહત્વ વઘારે હોય છે.
ચોથી પોષ નવરાત્રી જે ફેબુઆરી – માચૅ માં આવે છે આ પણ ગૃપ્ત નવરાત્રી છે.
આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર નવરાત્રી પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રી વિશે જાણીયે.
મા શૈલપુત્રીનું ને સૌભાગ્ય દેવી કહેવામાં આવે છે.
મા શૈલપુત્રીનો નામ પરથી ખબર પડી જાય. શૈલ એટલે કે પથ્થર માંના સ્વરૂપની ઉત્પતિ પથ્થર માથી થઈ હતી. માં આ સ્વરૂપની પુજન ભકતિ કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે . આનંદમંગળ રહે છે.
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
માં શૈલપુત્રી એ પર્વતના રાજા હિમાલયની પુત્રી છે. જેમના લગ્ન શિવજી સાથે થયા હતા. આ દેવીનું વાહન બળદ છે . બળદ ને વૃષભ પણ કહેવાય માટે તેમને વૃષોરુઢા પણ કહે છે તેમને ઉમાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે .
મા શૈલપુત્રીના સ્વરૂપ એમના જમણા હાથમાં ત્રિશૂલ રહે છે તથા તેમના બીજા હાથમાં કમળનું ફૂલ . ત્રિશૂલ જે શત્રુઓના સંહારનું કરવાનું પ્રતીક દશાવે છે . અને બીજા હાથનું કમળનું ફૂલ એ શાંતિ તથા જ્ઞાનનું પ્રતીક દશાવે છે.
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
મા શૈલપુત્રી ને મંત્ર
મા શૈલપુત્રી ને પસન્ન કરવાનો સરળ મંત્ર નીચે મુજબ છે.
ૐ દેવી શૈલપુત્ર્યૈ નમઃ
YouTube પર મંત્ર સાભળો
દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો
ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે.
Part 1 Kadva 1-29 👇👇
Part 2 Kadva 30-65 👇👇
Part 3 Kadva 66-93 👇👇
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ નો આવો થાય છે અહી ક્લિક કરો.
ચૈત્ર નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇