મોહિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Mohini Ekadashi 2023 Gujarati | Okhaharan
![]() |
Mohini-Ekadashi-2022-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ વૈશાખ માસની સુદ પક્ષની મોહિની એકાદશી ક્યારે છે 30 એપ્રિલ કે 1 મે ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વૈશાખ
માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી તિથિને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે
છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, અસુરો પાસેથી અમૃત લેવા અને દેવતાઓને આપવા
માટે ભગવાન વિષ્ણુએ આ મોહિની એકાદશીના દિવસે મોહિનીનું રૂપ ધારણ કર્યું
હતું.
હિન્દુ
ધર્મમાં વેદ અને શાસ્ત્રો એક આગવું મહત્વ દર્શાવેલ છે. ગ્રંથોમાં વિરૂથિની
એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને
અપણૅ છે ભક્તો વિષ્ણુ ભગવાન ના કોઈ પણ અવતાર પુજન કરે છે આ દિવસે ખાસ
કરીને વિષ્ણું ભગવાન ના મોહિની અવતારની પુજા કરવામાં આવે છે મોહિની એકાદશી
નું વ્રત કરવાથી આ વ્રત મોહ આદિ પણ નષ્ટ થાય છે . આ સંસારમાં આ વ્રતથી અન્ય
કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી.
આપણા ઋષિમુનિઓએ પાપ નરક સ્વગૅ વિચાર ધ્યાન માં લઈ ને મનુષ્ય સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત તેમાં એકાદશી નું માહાત્મ્ય ધણું વધારે છે . એકાદશી નું વ્રત કરવાથી પાપો નો નાશ થાય સાથે સાથે 1000 ગૌદાનનુ ફળ મળે છે.આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો સવે આ વ્રત કરી શકે છે.
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
એકાદશી
ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા
વૃક્ષ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને
તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું
પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને વરુથીની એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે
આ વષે 2023 ની વૈશાખ માસના શુક્લ પક્ષમાં મોહિની એકાદશી તિથિ
સમાપ્ત 1 મે 2023 સોમવાર રાત્રે 10:09 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 1 મે 2023 સોમવાર કરવો
પુજન નો શુભ સમય સવારે 6:08 થી 7:45 સુધી.
પારણા સમય 2 મે 2023 સવારે 5:40 થી 8:19 સુધી..
આ
એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા
જીવનભર રહેલા દરેક પ્રકારના મોહ માંથી મુક્તિ આપનારૂ છે અંતે મૃત્યુ પછી
વૈકુંઠ મળે છે
વૈશાખ સુદ પક્ષની મોહિની એકાદશી ની કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મિત્રો
આ હતી મોહિની એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે
માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇