89 વષૅ પછી ગુરૂ પૂણિમા ના દિવસે ચંદ્ર અને ચોખા નો નાનકડો ઉપાય કરવાથી ધન ધાન્ય આવતા કોઈ રોકી શકશે નહીં | Guru Punima Upay Gujarati | Okhaharan
guru-punima-upay-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વષૅ ગુરૂ માટે મોટી પુનમ એટલે ગુરૂ પૂણિમા ના દિવસે ચંદ્ર અને ચોખા નો નાનકડો ઉપાય કરવાથી ધન ધાન્ય આવતા કોઈ રોકી શકશે નહીં.
અષાઢ માસની આવતી પૂણિમા તિથિ ને ગુરૂપૂર્ણિમા કહેવામાં આવે છે જે આ વષૅ 2023 મા 3 જુલાઈ 2023 સોમવાર છે. જે એક શુભ સંયોગ છે. જે સોમવાર ચંદ્ર ગુરૂ પૂણિમા એક શુભ સંયોગ આ તિથિ ના દિવસે ચૂપચાપ આ જગ્યા એ નાખી દો થોડા ચોખા મળશે બધા પ્રશ્નોમાંથી મુક્તિ થશે બધા બગડેલા કામ ઘરમાં આવશે ધન ધાન્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે.
💯✔️ ગુરૂ પૂર્ણિમા ના દિવસે કરો આ કાયૅ ગુરૂ ના પુજન જેટલું ફળ મળી
અષાઢ સુદ પૂનમને ગુરુ પુનમ ના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે વેદવ્યાસનો જન્મ થયો હતો વેદ વ્યાસને ભગવાન શ્રી હરિ વિષ્ણ આ દિવસ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ચંદ્ર દેવ સાથે ગુરુદેવને બધા નો શુભ દિવસ છે. ભગવાન વેદ વ્યાસ વ્યક્તિ છે જે જ્ઞાનની ગંગા વહાવે છે જે હમેશા આપણને અંધકારની પ્રકાશ તરફ લઈ જાય છે એ ગુરુ જ આપણને ભગવાન સાથે મેળવે છે એટલા માટે ભગવાનથી પણ મોટું ગુરુ નું સ્થાન આજના દિવસે ગુરુની સાથે માતા-પિતા કે ગુરુના સમાન મળે માનવામાં આવે છે.
પૂનમની તિથિ ઉપર ચંદ્રમા પોતાની 16 કળાઓ સાથે ખીલી ઉઠે છે આ દિવસે ચંદ્ર સોથી તેજસ્વી અને પ્રસન્ન કરવાનો સૌથી ઉત્તમ દિવસ છે. અને દરેક સમસ્યા દૂર થાય છે આ દિવસે વિધિપૂર્વક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું પૂજન કરીને રાત્રે ચંદ્રદેવનુ પૂજન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. આ પૂનમ તિથિ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો પૂજન કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે .
આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે શુભ અસર માટે કરીલો ના 5 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા
મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર શુભ સંયોગ માં જે પણ પૂજા કે ઉપાય કરવામાં આવે છે તે ખૂબ જ ઝડપથી સફળ થઈ જાય છે અને તેનું શુભ ફળ મળે છે આજના આ ગુરુ પુનમના આ શુભ સંયોગ પર એક ખૂબ જ સરળ છે ઉપાય જે અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય ને કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની સાથે ચંદ્રદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપાય કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે કુંડળીમાં ચંદ્રમાની શુભતામાં વૃદ્ધિ થાય છે આ પારિવારિક જીવન સુખમય બને છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ની કૃપાથી કસ્ટોમાંથી છુટકારો મળે છે અને દુઃખ કારી સમય નો નાશ થાય છે મિત્રો ઉપાય ને સાચી રીતે કરવા માટે આ લેખ અંત શુધી જરૂર વાચજો .
મિત્રો આ ઉપાય તમારે 3 જુલાઈ 2023 સોમવાર પૂનમની રાત્રે કરવાનો છે ઉપાય કરતા સમયે તમે સ્વચ્છતા અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો . સાફ થઈ ને સ્વચ્છ વસ્ત્રો પહેરીને હાથ પગમાં ધોઈને આ ઉપાય કરો . આ સમયે સફેદ રંગ ના કપડા પહેરો તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. હવે તમે એક લોટામાં શુદ્ધ જાળ લો આ જળમાં થોડું કાચું ગાયનું દૂધ મેળવી દો આ લોટો તમે સ્ટીલનો કે ચાંદીનો લોટો લો આ ઉપાય ને કરતા સમયે ત્રાબાના લોટા નો ઉપયોગ ના કરવો. હવે તમે આ જળના લોટા ને મંદિરમાં રાખો અને મંદિર સામે આસન પાથરીને બેસી જાઓ હવે તમે ભગવાનજીના સામે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને એક સુગંધિત અગરબત્તી કરો સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરો પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કરો. આ ઉપાય તમે સાંજના સમયે કરી શકો છો એટલે કે જે સંધ્યાકાળ પૂજા નો સમય હોય છે તમે એ સમયે જે દીવો પ્રગટાવો છો ત્યારે તમે આ ઉપાય કરી શકો છો
મિત્રો દીવો અને અગરબત્તી પ્રગટાવ્યા પછી હવે તમે ભગવાનજીને કોઈ ફળ મીઠા નો ભોગ ધરાવો બની શકે તો આજના દિવસે દૂધથી બનેલી કોઈ મીઠાઈનો ભોગ ધરાવો કે સફેદ વસ્તુ જેમ કે સાંકળ જો તે ના હોય તો ખાંડનો ભોગ ધરાવો ભોગ ધરાવ્યા પછી હવે તમે થોડા આખા અક્ષત એટલે કે ચોખા લો ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા જ હોવા જોઈએ કેમકે તુટેલા ચોખા ના દાણા અપવિત્ર માનવામાં આવે છે આખા ચોખા થી જ પૂજા અને ઉપાય કરવા જોઈએ ત્યારે જ તે પૂર્ણ ગણાય છે હવે તમે થોડા ચોખા તમારા જમણા હાથમાં લો અને ભગવાન લક્ષ્મીનારાયણનું સ્મરણ કરતા તમે ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં આ ચોખા અર્પણ કરી દો. ચોખા અર્પણ કર્યા પછી થોડા ચોખા લોટામાં નાખી દો ધ્યાન રાખો કે આ ઉપાય ને કરતા સમયે તમારે ચોખામાં હળદર નથી મેળવવાની. ચોખા જળના લોટા માં નાખ્યા પછી તમે ભગવાનજીને જે મીઠાઈનો ભોગ ધરાવ્યો છે કે પછી ખાંડનો ભોગ ધરાવ્યો છે તેમાંથી થોડો ભોગ લઈને તમે તે જળના પાત્રમાં નાખી દો ભોગ જળના પાત્રમાં નાખ્યા પછી હવે બની શકે તો ઓછામાં ઓછો 108 વાર જાપ જરૂર કરો ૐ નમો ભગવતે વાસુદેવાય.
પૂનમના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું વધારે ને વધારે પૂજન કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દરિદ્રતાનો નાશ થાય છે ભગવાન વિષ્ણુના આ મંત્ર નો જાપ કર્યા પછી થોડીવાર આંખ બંધ કરીને તમે જય માં લક્ષ્મી જય મા લક્ષ્મી તેનો જાપ કરો ૐ હ્રીં શ્રી ક્લી મહાલક્ષ્મી નમ: મંત્ર જાપ કરો
મિત્રો આવી રીતે પૂજા કર્યા પછી તમે ભગવાન લક્ષ્મીનારાયણની પ્રણામ કરીને તમારા પ્રશ્નોને દૂર કરવાની પ્રાર્થના કરો. સંબંધિત સમસ્યાને દૂર કરવાની પ્રાર્થના કરો. ધન ધાન્યમાં વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરો. આવી રીતે પ્રાર્થના કર્યા પછી હવે જ્યારે ચંદ્રદેવ ચંદ્ર દય સમયે દશૅન કરી ત્યારે તમે આ જળના પાત્ર થી ચંદ્રદેવને અધ્ય આપો એટલે કે ચંદ્રદેવને જળ ચડાવો ચંદ્રદેવને અધ્ય આપતા સમયે જળના પાત્રને તમારા બંને હાથથી તમારા માથાથી ઉપર ઉઠાવો અને ચંદ્રદેવ તરફ જળની ધાર માંથી જોતા ચંદ્રદેવને અધ્ય આપો અધ્ય આપતા સમયે તમે ચંદ્રદેવના આ મંત્ર ૐ સોમ સોમાય નમઃ અથવા ૐ ચંદ્રમસે નમ: તેનો જાપ કરો આ મંત્રનો જાપ કરતાં તમે ચંદ્રદેવને અધ્ય આપ્યા પછી જળના પાત્રમાં ચોખા ખાંડ રહી જાય તો તેને હાથથી લૂછીને જળના સ્થાન પર રાખી દો અને પછી ચંદ્રદેવને પ્રણામ કરો અને ત્યાં જ ઊભા રહીને 21 વાર આ ચંદ્ર દેવ નો મંત્ર જાપ જરૂર કરો થઈ શકે તો 108 વાર આ મંત્ર નો જાપ કરો.
મિત્રો આવી રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું પૂજન કર્યા પછી ચંદ્રદેવને અધ્ય આપવાથી ભક્તોના બધા રોગ અને કષ્ટ દૂર થાય છે બધી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે પૂનમ પર આવી રીતે ચંદ્રદેવને અધ્ય આપવાથી ચંદ્રદેવની સ્થિતિ મજબૂત થાય છે જેનાથી ચંદ્રદેવથી સંબંધિત દોષમાંથી રાહત મળે છે જ્યોતિષમાં નવ ગ્રહોમાં ચંદ્રમાને રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે ચંદ્રમાં એ મનના કારક છે જ્યાં સુધી મન સારું ના હોય ત્યાં સુધી આપણને કોઈ વસ્તુ સારી નથી લાગતી એ જ કારણ છે કે જીવનના બધા સુખ માટે મન સારું હોવું જોઈએ એટલે કે ચંદ્રમાનું સારું હોવું જરૂરી છે ચંદ્રમાની કૃપા વગર જીવનમાં કોઈ સુખ નથી મળતું કુંડળીમાં ચંદ્રની સ્થિતિ સારી હોય તો પર્યાપ્ત ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે સાથે જ ચંદ્રમાને માનનો કારક પણ માનવામાં આવે છે
આવી રીતે ચંદ્રદેવનું પૂજન કરવાથી માનું સ્વાસ્થ્ય સારું રહે છે મનમાં આવી રહેલા બધા જ ખરાબ વિચાર દુર્ભાવના અસુરક્ષાની ભાવના પણ સમાપ્ત થઈ જાય છે સાથે આસપાસ જે નકારાત્મક ઊર્જા હોય છે તે પણ નષ્ટ થઈ જાય છે તો આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે.