સોમવાર, 24 જાન્યુઆરી, 2022

મંગળવાર કરો ગણપતિનો એક એવો સ્ત્રોત મધ્યરાત્રિએ કરવાથી સવૅ વિધ્નનાશ પામે છે | Ganpati Pancharatna Stotram Gujarati Lyrics | Okhaharan

મંગળવાર કરો ગણપતિનો એક એવો સ્ત્રોત મધ્યરાત્રિએ કરવાથી સવૅ વિધ્નનાશ પામે છે | Ganpati Pancharatna Stotram Gujarati Lyrics | Okhaharan

Ganpati-Pancharatna-Stotram-Gujarati-Lyrics
Ganpati-Pancharatna-Stotram-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું સ્તોત્ર ગણપતિ ભક્તો માટે કલ્પવૃક્ષ જેવો છે હંમેશા ગણપતિ ભક્તોની રક્ષા કરે છે. આ પાઠ સવારે , સંધ્યાએ, અને  મધ્યરાત્રિએ કરવાથી ગણપતિ  દરેક વ્યાધિ નો નાશ પામે છે

 મંગળવાર કરો શ્રી ગણેશ નો ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત અહી ક્લિક કરો

ગણપતિ પંચરત્ન સ્તોત્રમ્


હિમાગંજા સુતાનુજ ગણેશમીશ નંદન

અનેક ચક્રવક્ર તુડ નાગ યજ્ઞ સૂત્રક

રક્તગાત્ર ધૂમ્રનેત્ર શુક્લ વસ્ત્ર મંડિતં

કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનં


પાશપાણિ ચક્રપાણિ મુખ્યકાધિરોહણં

અગ્નિકોટિ વજ્રાકોટિ સૂયૅકોટિ મુજવલં

ચિત્રશાલ મુક્તિ માલ ભાલચંદ્ર શોભિતં

કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનં


વિશ્ર્વવીયૅ વિશ્ર્વધૈયૅ વિશ્ર્વકમૅ નિમિતં

વિશ્ર્વકતૃ વિશ્ર્વહતૃ યત્રપત્ર પૂજિત

ચતુર્ભુજ ચતુર્મુખ ચતુયુગાદિ સેવિતં

કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનં


ભૂતભવ્ય ભવ્ય કવ્ય ભાગૅવાદિ સેવિતં

દિવ્ય તાલ જ્વાલમાલ લોકપાલ વંદિતં

પૂણૅબ્રહ્મ સૂયૅકણૅ પાષૅદં પુરાતનં

કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનં

મંગળવાર કરો શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.


અષ્ટ સિદ્ધિ રિદ્ધિ બુદ્ધિ સદ્ગગતિ પ્રદાયકં

યજ્ઞકમૅ સવૅધમૅ પૂજાનાતિ નિશ્ર્ચિતં

ભૂતદષ્ટિ દિવ્ય દષ્ટિ દાનવાદિ નાશનં

કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનં


પંચરત્નં પઠેત્પ્રાત: ત્રિસંધ્યં મધ્યરાત્રિકં

વ્યાસેન કથિતં પૂવૅ સવૅવ્યાધિ વિનાશનં


દરરોજ કરો પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે

 કોમેન્ટમાં જય ગણેશ  સમય હોય તો લખો

સવૅ અમારા જય ગણેશ 


જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.
👇👇👇

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

  ganesh puja vidhi mantra  home

ganesh 21  name gujarati