14 મે 2021 અખાત્રીજ ના દિવસે ભૂલથી પણ ના કરો આ 5 કાયૅ નહીં તો ગરીબ થતાં કોઈ નહીં બચાવી શકે. akshaya tritiya 2021 maa laxmi upay gujarati Okhaharan
akshaya-tritiya-2021-maa-laxmi-upay-gujarati |
14 મે 2021 અક્ષય તૃતીયાને દિવસે ભૂલથી પણના કરો આ કાયૅ . શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયા આવા અબુજા મુહૂર્તા છે. તેમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે. તેનુ અક્ષય પુણ્ય ફળ મલે છે. અક્ષય તૃતીયા કોઈ પણ શુભ કાર્ય શરૂ થઈ શકે છે. આ વષૅ શુક્રવારના રોજ હોવાથી માતા શ્રી મહા લક્ષ્મી પણ આશીવાદ મળે છે.આદિવસે ખરીદવાની પરંપરા છે. તેનું પાલન કરીને પરિસ્થિતિનો સંપૂર્ણ લાભ લઈ શકાય છે. ચાલો આપણે જાણીએ કે જો તે આજે ક્યાં કાયૅ ના કરવામાં જોઈએ
1) આજે ખરીદી ખૂબ મહત્વની છે. ખાલી હાથએ ઘરમા માં આવવું જોઈએ નહી.સોનાની કે ચાંદીની વસ્તુ ખરીદિ કરવાનું ખાસ મહત્વ છે પરંતુ ક્ષમતા પ્રમાણે કોઈ ને કોઈ વસ્તુ કે સમાન ખરીદવા નેજ ઘરમાં પ્રવેશ કરવો
2) અક્ષય તૃતીયા નો દિવસ મહાલક્ષ્મી માંનો દિવસ છે માટે જ્યાં સ્વછતા માં નો વાસ. ઘરનાં મંદિર તથા પુજન ની જગ્યાં ખાસ સ્વસ્છ રાખો. પૂજાની સાથે સાથે તમારી પોતાની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો.
3) અક્ષય તૃતીયા શ્રી લક્ષ્મી નારાયણ નો દિવસ છે માટે શ્રી નારાયણ અતિપ્રિય તુલસીના પાન તોડવા નહી. તેનું પુજન કરો.
4) અક્ષય તૃતીયા ના દિવસે ગુસ્સે ના કરવો. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શુભ કાર્યો ખૂબ જ વિશેષ હોય છે. કોઈપણ શુભ કાર્યો કરવા માટે ઘરનું વાતાવરણ અને મન શાંત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, આજના દિવસોમાં, ઘરના વડીલો તથા અન્ય લોકો માટે લાગણી રાખો કોઈના માટે મનમાં ખરાબ ભાવનાઓ ના રાખો.
5) કોઈનો અનાદર ના કરવો આખો દિવસ અબુદ્ર મુહૂર્તમાં હોય છે જે અક્ષય આપનારું હોય છે. માટે અનાદર ન કરો, સમાજ અને તમારા માટે પુણ્ય કાર્ય, નવીનીકરણીય કાયૅનું અનંતનું ફળ મલે છે. ઘરની બહાર આવેલા જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછા ન જવા દો. તે મહત્વનું છે કે તમારે તમારી ક્ષમતા અનુસાર થોડું દાન આપવું જોઈએ, આ દિવસે દરેકને આદર આપવો જોઈએ.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
દરરોજ સવારે શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે