બુધવાર, 3 ફેબ્રુઆરી, 2021

દરરોજ શ્રી મહાલક્ષ્મી ની પુજા સમયે આ સ્તુતિ જરૂર કરો ગુજરાતી લખાણ સાથે | Lakshmi Stuti Gujarati Lyrics | Okhaharan

દરરોજ શ્રી મહાલક્ષ્મી ની પુજા સમયે આ સ્તુતિ જરૂર કરો ગુજરાતી લખાણ સાથે | Lakshmi Stuti Gujarati Lyrics | Okhaharan

 

lakshmi-stuti-in-gujarati

 

  Click Here To Play 👇👇👇

 
 


શ્રી મહાલક્ષ્મી ની સ્તુતિ

મહાદેવી મહાલક્ષ્મી નમસ્તે ત્વં વિષ્ણુ પ્રિયે

શક્તિદાયી મહાલક્ષ્મી નમસ્તે દુ:ખ ભંજનિ 

શ્રેયા પ્રાપ્તિ નિમિ‌ત્તાય મહાલક્ષ્મી નમામ્યહમ 

પતિનો ધ્ધારિણી દેવિ નમામ્યહં પુનઃ પુનઃ 

વેદાસ્તવા સંસ્તુવન્તિ હી શાસ્ત્રાણિ ચ મુહૂર્ત

દેવાસ્તવા પ્રણમન્તિહી લક્ષ્મીદેવી નમોસ્તુતે

નમસ્તે મહાલક્ષ્મી નમસ્તે ભવભંજની

ભુક્તિ મુક્તિ ન લભ્યતે મહાદેવી ત્યચિ કૃપા વિના


સુખ સૌભાગ્ય ન પ્રાપ્નોતિ પક્ષ લક્ષ્મી ન વિધતે

ન તત્ફલં સમાપ્નોતિ મહાલક્ષ્મી નમામ્યહમ્ 

દેહિ સૌભાગ્ય મારોગ્યં દેહિમે પરમં સુખમ્

નમસ્તે આધશક્તિ ત્વં નમસ્તે ભીડભંજની 

વિધેહી દેવી કલ્યાણ વિધેહી પરમા શ્રિયમ્

વિધાવન્તં યશસ્વન્તં લક્ષ્મવન્તં જા કુરૂ

અચિન્ત્ય રૂપ ચરિતે સવૅશત્રુ વિનાશીની 

નમસ્તેતુ મહામાયા સવૅ સુખ પ્રદાયિની

નમામ્યહં મહાલક્ષ્મી નમામ્યહં સુરેશ્ર્વરી 

નમામ્યહં જગધ્ધાત્રી નમામ્યહં પરમશ્ર્વરી 

 જય શ્રી મહાલક્ષ્મી માં 

સમય હોય તો શેર

શુક્રવારે કરો શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ
👇👇👇


  
 
 

 

આ સ્ત્રોત નો પાઠ કરવાથી બુધ ગ્રહ પીડા નાશ થાય છે.સવૅ મનોરથ પૂર્ણ થાય છે. ગુજરાતી લખાણ સાથે

આ સ્ત્રોત નો પાઠ કરવાથી બુધ ગ્રહ પીડા નાશ થાય છે.સવૅ મનોરથ પૂર્ણ થાય છે. ગુજરાતી લખાણ સાથે


 
Click Here to Play 👇👇👇


બુધ પંચવિશતિનામસ્તોત્રં
બુધ નો પાઠ 
શ્રી ગણેશ નમઃ
બુધો બુદ્ધિમતા શ્રેષ્ઠો બુદ્ધિ દાતા ધનપ્રદ |
પ્રિયંગુકલિકાશ્યામ: કંજનેત્રો મનોહર: ||

ગ્રહોપમો રોહિણેયો નક્ષત્રેશો દયાકર: | 
વિરૂધ્ધ કાયૅહંતા ચ સૌમ્યો બુદ્ધિ વિવધૅન ||

ચંદ્રાત્મજો વિષ્ણુ રૂપી જ્ઞાતી જ્ઞો જ્ઞાનીનાયક:|
ગ્રહપીડાહરો દારાપુત્ર ધાન્યપશુપ્રદ : ||

લોકપ્રિય: સૌમ્યમૂતિગુણદો ગુણિવત્સલ:|
પંચવિશતિ નામાનિ બુધસ્યૌતાનિ ય: પઠેત્ ||

સ્મૃત્વા બુધં સદા તસ્ય પીડા સવૉ વિનશ્યતિ|
તદ્રિને ના પઠેધસ્તુ લભતે સમનોગત્  ||

ઈતિ શ્રી બુધ પંચવિશતિનામસ્તોત્રં સમાપ્તમ્||

આ સ્તોત્ર પદ્મ પુરાણમાં છે. 
આ સ્તોત્ર નો પાઠ કરવાથી ગ્રહપીડા નો નાશ થાય છે 
અને સવૅ મનોરથો પૂર્ણ થાય છે.
 
 
 
 
 

દરરોજ સવારે શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે | lakshmi kavach in gujarati | Okhaharan

દરરોજ સવારે શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે | lakshmi kavach in gujarati | Okhaharan

lakshmi-kavach-in-gujarati.

 

Click Here to play 👇👇👇


 

લક્ષ્મી કવચ 

ૐ અસ્ય સવેશ્ય પ્રદાસ્યાસ્થ લક્ષ્મી લક્ષ્મી કવચ સ્ત્રોત મંત્રસ્ય વિધિ ઋષિ પંકતિચ્છન્દ: પદમાલયા દેવતા સિદૈશ્ર્વયૅ જપેસ્વેવ વિનિયોગ 

કવચ 
મસ્તકં પાતું મેં પદમા કંઠં હરિપ્રિયા 
નાસિકા પાતું મેં લક્ષ્મી કમલા પાતું લોચનમ્
કેશાન કેશવ કાન્તા ચ કપાલ કમલા લયા
જગત્ પ્રસૂગા ગ્રન્ડ યુગમં સ્કન્ધ સંપત્ યદા સદા
ૐ શ્રી કમલ વાસિન્યૈ સ્વાહા પૃષ્ઠ સદા વતુ
ૐ શ્રી પદમાલયૈ સ્વાહા વક્ષ: સદાવતુ
પાતું શ્રી મમૅ કકાલમ બાહુ યુગ્મં ચ તે નમઃ
 
 
ૐ હ્રીં શ્રી અક્ષ્મ ચૈન્ભ: યાદૌ પાતું મેં સતતં ચીરમ્
ૐ હ્રીં શ્રી નમઃ પદમાયૈ સ્વાહા પાતું મેં નિતંબકમ્
ૐ હ્રીં શ્રી કલી મહાલક્ષ્મ્યૈ સ્વાહા મામ સવૅત 
ૐ હ્રીં મહાલક્ષ્મયૈ સ્વાહા સવૉગમ પાતું મેં સદા 

જય શ્રી મહાલક્ષ્મી માં 
સમય હોય તો શેર 

આ લક્ષ્મી કવચ નો પાઠ કરવાથી સવૅ રીતે રક્ષણ કરી સુખ શાંતિ આપે છે.