રવિવાર, 17 એપ્રિલ, 2022

ચૈત્ર માસની સંકષ્ટી ચતુર્થી 19 કે 20 એપ્રિલ 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Chaitra Sankashti Chaturthi 2022 | Okhaharan

ચૈત્ર માસની સંકષ્ટી ચતુર્થી 19 કે 20 એપ્રિલ 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Chaitra Sankashti Chaturthi 2022 | Okhaharan

Chaitra-Sankashti-Chaturthi-2022
Chaitra-Sankashti-Chaturthi-2022

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ચૈત્ર માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  19 કે 20 એપ્રિલ ઉપવાસ ક્યારે કરવો ?  આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  તે બધું આ વિડીયો માં જાણીયે.  

 સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે.ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે.માટે દરેક કાર્ય ની શુભ શરૂઆત શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકષ્ટી ચતુર્થી ના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવાનો હોય છે. 

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 


દર માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને આપણૅ છે  દર માસે બે ચતુર્થી  આવે છે દરેક ચતુર્થી  નું મહત્વ અલગ હોય છે. દર માસની વદ પક્ષની ચતુર્થી ને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી છે. દરેક વિનાયક અને સંકષ્ટી મહત્વ અલગ અલગ હોય છે. આ વષૅ ચૈત્ર માસ ની સંકષ્ટી ચતુર્થી 

 


તિથિ પ્રારંભ 19 એપ્રિલ 2022 મંગળવારે સાંજે 4:39

તિથ સમાપ્તી 20 એપ્રિલ 2022 બુઘવારે બપોરે 1:52

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  19 એપ્રિલ 2022 મંગળવારે

પુજન નો શુભ સમય 11:55 થી 12:46

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:59 મિનિટ છે.


ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા અને પૂજા વગેરે કરવા માટે ઉપવાસ રાખે છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. ચૈત્ર માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના વિનાયક સ્વરૂપ પૂજા કરવામા આવે છે 

 

 19 એપ્રિલ 2022 ચૈત્ર વદ-4 | અંગારકી સંકટ ચોથ ની વાર્તા અહી ક્લિક કરો.

 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો  

 

શનિદેવ 108 નામવલી જાપ  સાડાસાતી સામે રક્ષણ મળશે ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇