શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

આજના શુભ દિવસે પાઠ કરો સંતાન પ્રદાયક ગણપતિ સ્તોત્ર | Santan Prapti Ganpati Stotram with Meaning | OKhaharan

આજના શુભ દિવસે પાઠ કરો સંતાન  પ્રદાયક ગણપતિ સ્તોત્ર | Santan Prapti Ganpati Stotram with Meaning | OKhaharan



santan-prapti-ganpati-stotram-with-meaning
santan-prapti-ganpati-stotram-with-meaning

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું સંતાન પ્રદાયક ગણપતિ સ્તોત્ર


નમોસ્તુ ગણનાથાય સિદ્ધિબુદ્ધિયુતાય ચ । 
સર્વપ્રદાય દેવાય પુત્રવૃદ્ધિપ્રદાય ચ ||૧ ।।

સિદ્ધિ-બુદ્ધિ સહિત એ ગણનાથને નમસ્કાર છે, જે પુત્રવૃદ્ધિ પ્રદાન કરનારા તથા સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનાર દેવ છે.

ગુરુદરાય ગુરવે ગોપ્ત્રે ગુહ્યાસિતાય તે ।
ગોપ્યાય ગોપિતાશેષભુવનાય ચિદાત્મને || ૨ ||
 જે (લંબોદર) ભારે પેટવાળા, ગુરુ (જ્ઞાનદાતા), ગોપ્તા (રક્ષક), ગુહ્ય (ગૂઢ સ્વરૂપ) તથા બધી બાજુથી ગૌર છે, જેમનું સ્વરૂપ અને તત્ત્વ ગોપનીય છે તથા જે સમસ્ત ભુવનોના રક્ષક છે, એ ચિદાત્મા શ્રી ગણપતિને નમસ્કાર છે.

વિશ્વમૂલાય ભવ્યાય વિશ્વસૃષ્ટિકરાય તે !
નમો નમસ્તે સત્યાય સત્યપૂર્ણાય શુણ્ડિને ।।૩।।

જે વિશ્વના મૂળ કારણ, કલ્યાણ સ્વરૂપ સંસારની સૃષ્ટિ કરનારા, સત્યરૂપ, સત્યપૂર્ણ તથા સૂંઢવાળા છે, એ ગણપતિને વારંવાર નમસ્કાર છે.

એકદન્તાય શુદ્ધાય સુમુખાય નમો નમઃ ।
પ્રપન્નજનપાલાચ પ્રણતાર્તિવિનાશિને ।।૪ ।।
જેમને એક દાંત અને સુંદર મુખ છે, જે શરણાગત ભક્તજનોના રક્ષક છે અને પ્રણામ કરનારાઓની પીડાનો નાશ કરનારા છે, એ શુદ્ધ સ્વરૂપ શ્રી ગણપતિને વારંવ નમસ્કાર છે.

શરણં ભવ દેવેશ સંતતિં સુદૃઢા કુરુ ।
ભવિષ્યન્તિ ચ યે પુત્રા મત્કુલે ગણનાયક ||પ 
તે સર્વે તવ પૂજાર્થ નિરતાઃ સ્યુર્વરો મતઃ ।

હે દેવેશ્વર ! તમે મારા માટે શરણદાતા છો. મારી સંતાન પરંપરાને સુદઢ કરો. હે ગણનાયક ! મારા કુળમાં જે પુત્રો થાય, એ બધા તમારી પૂજા-સ્તુતિ માટે સદા તત્પર રહે, એવું ઈષ્ટ વરદાન મને આપો.

પુત્રપ્રદમિદં સ્તોત્રં સર્વસિદ્ધિપ્રદાયકમ્ ૬ ।।


 આ પુત્રદાયક સ્તોત્ર, સમસ્ત સિદ્ધિઓ અને સર્વ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ આપનારું છે. ...

બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 




"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇