જો તમને આ 5 માંથી કોઈ વસ્તુ દેખાય તો સમજો કે શ્રી લક્ષ્મીજીની પધરામણી થવાની છે- 5 Sign of money-Okha haran
Sign-of-money-rich-man |
જો તમને આ 5 માંથી કોઈ પણ વસ્તુ દેખાય તો સમજો કે તમે ખૂબ ભાગ્યશાળી છો.
આપણા હિન્દુ શાસ્ત્રોમાં એવી કેટલીક વસ્તુ બતાવામાં આવી છે જો તમને વસ્તુ દેખાય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેમની આ વસ્તુ ક્રિયા ઘટના જીવન સાથે સંકળાયેલી છે જેનાથી સુખ ની પ્રાપ્તિ થાય છે. આજે આ ગુજરાતી ભકતિ લેખમાં એ વસ્તુ ના સંકેતો જોઈશું. તમારા સુખ શાંતિ અને સારા દિવસો શરૂ થવાના છે અને જીવનની દુઃખ અને જીવન નો ખરાબ સમય પુરો થવા જઇ રહી છે. તો ચાલો આપણે વાચ્યે એ વસ્તુ અને સંકેતો વિશે.
આ 5 વસ્તુ અને સંકેતો શુભ છે
અચાનક ગાય દેખાય અથવા મળે છે
જો તમને તમારા ઘરની અથવા ઓફિસની બહાર અચાનક કોઈ ગાય કોઈ પણ કલર હોય અને દેખાય છે, તો સમજી જજો કે તમારુ ભાગ્ય ખોલવા જઇ રહ્યું છે. ગાય ને આપણા હિન્દુ શાસ્ત્રામાં 33 કરોડ દેવી દેવતા નો વાસ માનવામાં આવે છે. ઘરની બહાર ગાયનું આગમન એટલે ભગવાનનું આગમન અને એ ખુશીની નિશાની છે. તથા કોઈ શુભ સમાચાર મલે એના સંકેત માનવામાં આવે છે. જો આ રીતે દરરોજ ગાય ઘરની સામે આવે તો સમજો થોડા સમયમાં તમને સંપત્તિ મળશે.
એક પોપટ ઘરે અથવા ઘરની આસપાસ ઉડે
જો પોપટ ઘરે અથવા ઘરની આસપાસ ઉડે છે, તો સમજો કે તમારું ભાગ્ય નો ઉદય થવાનો છે. જો તમારા ઘરમાં પોપટ આવે એ ખૂબ શુભ નિશાની માનવામાં આવે છે. આ સિવાય પોપટ તેની પાંખો ફફડાટ નો અવાજ એ ખૂબ જ શુભ મુહૂર્તની સંકેત છે. આવી પરિસ્થિતિ સદભાગ્યે જોડે જોવા મળે છે.
ગરોળી નું આગમન
ગરોળી ઘરમાં અથવા ઘરમાં દેખાય તો પણ શુભ નિશાની માનવામાં આવે છે. ઘરમાં ગરોળી ને ઘનના દેવી શ્રી મહાલક્ષ્મીજી નું પ્રતીક જોડે સંકળાયેલું છે. અને ખાસ કરીને તેરશ ની તિથિ આવે તો સમજો તમારા ઘનના ભંડાર ભરાઈ જશે. અને જો ગરોળી તમારા ઉપર પડે છે. માનજો કે પ્રગતિ થવાની તથા સુતેલું ભાગ્ય જાગી જશે.તેથી જ્યારે તમે ગરોળી જોઓ અથવા તમારા પર પડે તો ડરશો નહી.
ઘરની છત પર અથવા આસપાસ ઘુવડ નું દેખાવું
ઘરની છત અથવા આસપાસ ઘુવડને જોવું શુભ માનવામાં આવે છે. ઘુવડને દેવી શ્રી મહાલક્ષ્મીજી વાહન માનવામાં આવે છે. અને જો તે તમારા ઘર પર આવે છે, તો માનજો કે મા લક્ષ્મી તમારાથી ખુબ પ્રસન્ન છે અને તમારા ઘરમાં પ્રવેશી જાય છે તમારુ ઘર ઘાન્ય થી ભરપુર રહેશે. આ સિવાય મોરના પીંછા મળવા, ઘરમાં કે રસ્તા પર પૈસા પડવું શુભ નિશાનીઓ માનવામાં આવે છે.
સ્વપ્નમાં ભગવાનની મ્રુતિ કે ફોટા દેખાય
સપનામાં દેવી-દેવતાઓનો દેખાવ તો સમજો તમારા ખરાબ સમય અને દુઃખો નો અંત આવી ગયો. અને ખાસ કરીને જો કમળનું ફૂલ દેખાય તો કમળ નું ફુલ એ શ્રી મહાલક્ષ્મીજી નું પ્રતીક છે સ્વપ્નમાં જોવામાં આવે છે, તો તે પૈસા મળાવાની નિશાની સુચવે છે.
ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય સાથે ઈચ્છાપૂર્તિ થાય
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇