શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2022

મહા માસની સંકષ્ટી ચતુર્થી 19 કે 20 ફેબ્રુઆરી 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Maha Sankashti Chaturthi 2022 | Okhaharan

મહા માસની સંકષ્ટી ચતુર્થી 19 કે 20 ફેબ્રુઆરી 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Maha Sankashti Chaturthi 2022 | Okhaharan

Maha-chauthi-kyare-che-2022-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું મહા માસની સંકષ્ટી ચતુર્થી ક્યારે છે 19 કે 20 ફેબ્રુઆરી ઉપવાસ ક્યારે કરવો આ દિવસે કયાં ગણેશજીના કયાં સ્વરૂપ નું પુજન કરવું આ ચોથ ક્યા નામે ઓળખાય છે અને ચંદ્ર દશૅનનો સમય શું છે.

રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો. 

દર માસે બે ચતુર્થી  આવે છે દરેક ચતુર્થી  નું મહત્વ અલગ હોય છે. દર માસની વદ પક્ષની ચતુર્થી ને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી છે. દરેક વિનાયક અને સંકષ્ટી  મહત્વ અલગ અલગ હોય છે. આ વષૅ મહા માસ ની સંકષ્ટી ચતુર્થી  


તિથિ પ્રારંભ 19 ફેબ્રુઆરી 2022 શનિવાર રાત્રે 9 56

તિથ સમાપ્તી 20 ફેબ્રુઆરી 2022 રવિવાર રાત્રે 9 04

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 20 ફેબ્રુઆરી 2022 રવિવાર

ચંદ્ર દશૅન સમય રાત્રે 10 05 મિનિટ છે.

 

શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

આ મહા માસ ની સંકષ્ટી ચતુર્થી ને વિકટ સંકટ ચોથ કહેવાય છે અને આ દિવસે શ્રી ગણેશ ના ભાલચંદ્ર ગણેશ સ્વરૂપ નું પુજન થાય છે.


ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati 

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 


ganesh 12 name gujarati

 

ganesh stuti gujarati,

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati