રવિવાર, 7 ફેબ્રુઆરી, 2021

દરરોજ કરો સવૅ બાળક ની રક્ષા માટે આઈ શ્રી ખોડિયાર માઁ નો આ પાઠ ગુજરાતી લખાણ સાથે | Khodiyar Kavach Gujarati Lyrics | Okhaharan

દરરોજ કરો સવૅ બાળક ની રક્ષા માટે આઈ શ્રી ખોડિયાર માઁ નો આ પાઠ ગુજરાતી લખાણ સાથે | Khodiyar Kavach Gujarati Lyrics | Okhaharan

khodiyar-kavach-gujarati-lyrics
khodiyar-kavach-gujarati-lyrics

khodiyar kavach gujarati
Khodiyar kavach gujarati

 xxxxx

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં.ખોડિયાર કવચ ના પાઠ કરવાથી દરેક કાર્ય માં રક્ષણ મળે છે. ખાસ આ પાઠ મંગળવાર, ગુરુવારે, અને રવિવારે સાચી શ્રદ્ધા થી કરવાથી દરેક કાર્ય જરૂર રક્ષણ મળે છે. 

 khodiyar-chalisa-lyrics-in-gujarati

ખોડિયાર કવચ

ૐ  નમો માતભવાની ,
ખોડલ તું ખમકારી
જગમાં તારું છે અમર નામ ,  
મા તું પરગટ પરચાધારી
શત્રુથી મા રક્ષણ કરો ,  
મનના મનોરથ સિદ્ધ કરો
નવગ્રહ ને ત્રણ તાપના ,
સઘળાં મા તમે દુઃખ હરો
મામડીયાની દેવી દયાળી ,
 રાજપરામાં તું પ્રગટી 

xxxxxx


સાત બેન્યુની સંગે રહેતી ,
 નવખંડમાં તું નામ કમાણી
હાથે ત્રિશુલ મગરે સવારી ,
 માટેલ ધરે તું વસનારી
તારી સેવા ભક્તિ કરે ,  
વાંઝિયા મેણાં તું ભાંગનારી
કાળ સામે કરે હુંકારો ,  
કાળ પણ રહે  તુજથી આઘો
મેઘ સામુ માંડે નજરું ,  
પડતો એ તો થઈ ખાંગો 


Khodiyar-Bavni-with-Gujarati-Lyrics

કવચ તારું કંઠે ધરું ,  
અમી નજરું બસ તારી માંગુ
સર્વ જગતની ઉપાધિ ટાળતી ,  
માડી તારું શરણું માગું
કરજો કલ્યાણ સેવકનું જોગમાયા ,  
એવી ખોડલ દેવી દયાળી
તારા નામની ધુણી ધખાવું ,
 મે'૨ કરો મહાદેવી

xxxxxx

 

બોલીયે આઈ શ્રી ખોડિયાર માઁ ની જય 

Khodiyar Maa No Mantra | આઈ શ્રી ખોડિયાર માઁ નો મંત્ર | 2021| Khodal Maa Mantra |

 

શ્રી ખોડિયાર માઁ નુ વ્રત નિયમ | વિઘિ | ઉજવણું | Khodiyar Maa Vrat Vidhi | Vrat Niyam |Vrat Ujavanu|  

 

શ્રીખોડિયાર માઁ નુ વ્રત કથા || Khodiyar Mata Na Vrat Katha||

 

Khodiyar Pachisa Gujarati

 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 meldi-maa-chalisa-lyrics-gujarati 

દરરોજ કરો શ્રી‌ રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે   👇👇👇