ગુરુવાર, 16 જાન્યુઆરી, 2025

આજે ચતુથી ના દિવસે પાઠ કરીશું શ્રી ગણેશ ના 21 નામ મંત્ર ગુજરાતી લખાણ સાથે | Ganesh 21 Name in Gujarati | Okhaharan

આજે ચતુથી ના દિવસે પાઠ કરીશું શ્રી ગણેશ ના 21 નામ મંત્ર ગુજરાતી લખાણ સાથે | Ganesh 21 Name in Gujarati | Okhaharan



ganesh-21-name-in-gujarati
ganesh-21-name-in-gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે ચતુથી ના દિવસે પાઠ કરીશું શ્રી ગણેશ ના 21 નામ મંત્ર ગુજરાતી લખાણ સાથે.

ભગવાન ગણપતિના આ ૨૧ નામો મોદક સમાન છે. જે ભક્ત આ મોદક સ્વરૂપ ૨૧ નામ દ્વારા ભગવાન ગણપતિમાં પૂર્ણ શ્રદ્ધા રાખી તેમની પૂજા, આરાધના ને સ્તુતિ કરે છે તેને ગણપતિનાં હજાર નામનો જપ કરવા જેટલું પુણ્ય મળે છે એમાં કોઈ શંકા નથી. તથા આ 21 નામ સાથે શ્રી ગણેશજીને દુવૉ અપૅણ કરે તેના સવૅ પ્રકાર ના સંકટો દૂર થાય છે.


તેમના ૨૧ નામો આ પ્રમાણે છે.

ૐ ગણેશાય નમઃ
ૐ હેરમ્બાય નમઃ
ૐ વક્રતુંડાય નમઃ
ૐ વિઘ્નેશાય નમઃ
ૐ શુર્પકર્ણાય નમઃ
ૐ ચિંતામણયે નમઃ
ૐ લંબોદરાય નમઃ


ૐ બ્રહ્મસ્પતયે નમઃ
ૐ જેષ્ઠરાજ્ઞેય નમઃ
ૐ કપિલાય નમઃ
ૐ આશાપુરકાય નમઃ
ૐ મયુરેશાય નમઃ
ૐ ઢુણ્ઢીરાજાય નમઃ
ૐ ગજાનનાય નમઃ
ૐ મોહવિવર્જિતાય નમ:
ૐ વિનાયકાય નમઃ
ૐ વિકટાય નમઃ
ૐ ધરણીધરાય નમઃ


ૐ ધુમ્રકેતવે નમઃ
ૐ એકદંતાય નમઃ
ૐ સ્વાનંદવાસકારકાય નમઃ


 


"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.