સોમવાર, 1 જાન્યુઆરી, 2024

શું તમે જાણો છો ? ઘરના ઉમરાનુ મહત્વ | પૂજન વિઘિ | Gharni Dahelij Pujan | Home Entrance | #Okhaharan

શું તમે જાણો છો ? ઘરના ઉમરાનુ મહત્વ  | પૂજન વિઘિ  | Gharni Dahelij  Pujan | Home Entrance |  #Okhaharan 


gharni-dahelij-pujan-home-entrance-puja
gharni-dahelij-pujan-home-entrance-puja


શ્રી ગણેશાય નમ: જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણુ ભક્તિ લેખ આજે આપણે જાણીશું ઘરના ઉમરાનુ મહત્વ 


"શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય


 મિત્રો આપણો ભારત દેશ ભક્તિમય ગણાય છે અને દરેક લોકોમાં ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે આપણા દરેક ઘરોમાં ભગવાનનું નાનું મંદિર હોય છે અને એમાં સુંદર ભગવાનની મૂર્તિઓ હોય છે ફોટા હોય છે અને તેમાં આપે સવાર સાંજ ધુપ દીપ પુષ્પો વડે પૂજા કરીએ છીએ આપણા ઘરોમાં ભગવાનની પૂજા નું મહત્વ તો છે જ પરંતુ ઘરનો ઉમરો જે ઘરની મર્યાદા નું પ્રતીક છે ઘરની લક્ષ્મણ રહે છે એક ઘરના વડીલ જેવી ગરજ સારે છે ખોટું કરવા ઉપડેલા પગની વાળે છે અશકના બંધ ઉપર આગળ વધવાની મનાઈ કરે છે મનુષ્યના કર્મોની નોંધ લે છે ઘરમાંથી ક્યાં જવું છે ક્યાંથી આવ્યા છીએ એ બધી વાતોની સાચી પૂર નાર ઘરનો ઉમરો હોય છે


હનુમાનજી નો આ  ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય


 કઈ વ્યક્તિ કયા પ્રકારની વ્યક્તિ કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે ઘરમાં પ્રવેશ કરે છે તેનો સાક્ષી માત્ર ઘરનો મોભી ઉમરો જ હોય છે તો મિત્રો આટલો મહત્વ નો અને ખૂબ જ જરૂરી એવા ઘરના સ્થાનને કેમ ભુલાય માટે ઉમરાનુ પુજન તો કરવું જ જોઈએ ઘરની સુરક્ષા માટે તથા ઘરમાં રહેતા સદસ્યોના કલ્યાણ માટે ઉમરાનુ પુજન ખૂબ જ જરૂરી છે 
પેલા તો આપણે જાણીએ કે ઘરના ઉમરાનુ મહત્વ શું ઘરના મુખ્ય દ્વારની શાસ્ત્રમાં ઘરનું મુખ કહેલું છે ઘરમાં જો ઉમરો ના હોય ને તો એ ઘર અપવિત્ર ગણાય છે કહેવાય છે કે ઉમરા વગરના ઘરમાં લક્ષ્મીનો વાસ હોતો નથી માટે ઘરમાં ઉંબરો ખૂબ જ જરૂરી છે ઘરનો ઉમરો એ ઘરના સ્વામીની શાલીતા તથા વિધ્વતા અને સમૃદ્ધિના પ્રતિરૂપે મનાય છે 

માટે મુખ્ય દ્વાર ઘરના બીજા દ્વાર કરતાં મોટો તથા શણગારેલું હોવું જોઈએ પૌરાણિક ભારતીય સંસ્કૃતિ અનુસાર મુખ્ય દ્વાર પર કળશ નાળિયેર અશોપાલવ પત્તા નું તોરણ કેળના પતાથી શણગાર અને સ્વસ્તિક એટલે કે સાથિયો કરી સુસર્જિત કરવાની પ્રથા છે શણગારવાની પ્રથા છે આપણા હિન્દુ મંદિરોમાં પણ ઉંબરો હોય જ છે ને તેની પાર કરીને તો ભગવાનના દર્શન કરવા જવાય છે

ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય 


 હવે આપણે જાણીએ કે ઉમરાનુ પૂજન કેવી રીતે કરવું તો ઘરની બેન દીકરી માતા કે ગૃહ લક્ષ્મીએ ઘરના ઉમરાનુ પૂજન કરવું જોઈએ ઉમરામાં રહેલા દેવની પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારા ઘરમાં લક્ષ્મીનું આગમન થાવ મારા ઘરના  સંતોનું સ્વાગત થાય રાક્ષસોનું નહીં મારા ઘરના દ્વારેથી સદવિચારોનું આગમન થાવ કુ વિચારોનું નહીં મારા ઘરમાં જે કમાઈ એટલે કે ઠંડુ આગમન થાય તેમાં બરકત રહે એ પ્રાર્થના કરું છું અમારા ઘરના સદસ્યોની રક્ષા તથા અમારા ઘરની સદા રક્ષા કરતા રહેજો. આમ બોલી પૂજન કરી વંદન કરવા. 


મિત્રો ઉમરાના પૂજન થી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી. ઘરની રક્ષા થાય છે માટે આપણા હિન્દુ ધર્મમાં ઉમરાનુ પુજન મહત્વનું ગણાય છે ઘરનો ઉમરો ખૂબ જ પૂજનીએ માટે મિત્રો ઘરમાં ઉમરાના સ્થાનનું ખાસ ધ્યાન રાખવું. 

તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર


આ હતી ઉમરા પુજન ની માહિતી. 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇