શનિવાર, 23 જુલાઈ, 2022

કામિકા એકાદશી 5 ઉપાય થી શ્રી હરિની કૃપા થઈ મા લક્ષ્મી ધનનો વરસાદ કરશે | Kamika Ekadashi 5 Upay Gujarati | Okhaharan

કામિકા એકાદશી 5 ઉપાય થી શ્રી હરિની કૃપા થઈ મા લક્ષ્મી ધનનો વરસાદ કરશે | Kamika Ekadashi 5 Upay Gujarati | Okhaharan

Kamika-Ekadashi-5-Upay-Gujarati
Kamika-Ekadashi-5-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કામિકા એકાદશીના દિવસે 5 ઉપાય કરવાથી શ્રી હરિની કૃપા થઈ માતા લક્ષ્મી ધનનો વરસાદ કરશે.

 કામિકા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી કહે છે જે આ વષૅ તિથિ અનુસાર 31 જુલાઈ ના રોજ રાખવામાં આવશે. એકાદશી દિવસે ભગવાન વિષ્ણુની અથવા તેમના દશ અવતારમાંથી કોઈ પણ અવતાર ની પૂજા વિધિ વિઘાન થી કરવામાં આવે છે. હિન્દુ ગ્રંથો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે. કામિકા એકાદશી એટલે નાના માં  નાના કમૅ કરીને પુણ્ય કમાવવાનો દિવસ.આ તિથિ વિષ્ણું ભગવાન, ગાયમાતા, પીપળા વૃક્ષ, તુલસીમાતા નું પુજન કરવાનો દિવસ માનવામાં આવે છે.  


જે પૂણૅ શ્રદ્રા અને શુદ્ઘ હ્રદયે આ વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ગ્રંથો માં કામિકા એકાદશીના દિવસે કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ઉપાય છે તે આપણે જાણીયે. 

શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.   


ઘરમાં માતા લક્ષ્મીનું આગમન વઘે માટે કામિકા એકાદશીના દિવસે હળદરની બે ટુકડા , ચાંદી નાહોય તો સાદો એક રૂપિયાનો સિક્કો બંને ભેગા કરી એક પીળા રંગની પોટલીમાં રાખો તે પછી ભગવાનને અપણૅ કરો અને ભગવાનનાં આશીર્વાદ લીઘા પછી તમારા ઘરમાં જ્યાં ઘન સંપતિ હોય ત્યાં રાખી દો આમ કરવાથી માતા લક્ષ્મીનું આગમન વઘે

શ્રી વિષ્ણુ ભગવાન 24 નામ મંત્ર ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   


ઘરમાં એકબીજા જોડે સંબંઘમાં અડચણ આવતી હોય તો આ એકાદશી નાં દિવસે પૂજાના સમયે દક્ષિણાવર્તી શંખમાં ગંગા જળ કે પવિત્ર નદીનું ભરીને ભગવાન વિષ્ણુને જળ નો અભિષેક કરો  પૂજા પછી આ જળને ઘરનાં દરેક સભ્ય ને પ્રસાદ આપો આમ કરવાથી સંબંધો સારા થશે.


જીવનમાં આર્થિક પ્રગતિ માટે આ એકાદશીના દિવસે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો સાથે સાથે  ૐ નમો ભગવતે નારાયણાય' નો જાપ જાપ કરતાં 11 વાર તુલસીના છોડને પ્રદક્ષિણા કરો. આમ કરવાથી જીવનમાં આર્થિક સ્થિતિ સારી થશે. 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  


જો તમે નોકરી ઘંઘામાં કે કરિયરમાં આગળ વધવા માંગો તો પીપળાનું એક સરસ પાન લઈ તેની ઉપર ચંદન વડે સ્વસ્તિક ચિન્હ બનાવીને ભગવાન વિષ્ણુના ચરણોમાં ' ૐ નમો ભગવતે વાસુદેવાય' કહીને અર્પણ કરો. અને જો શક્ય હોય તો સાથે તુલસી, પીળા રંગની મીઠાઈ અથવા કેળા પણ અર્પણ કરો.


કજૅ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ એકાદશીના દિવસે કાચા સૂતર ના દોરા વડે પીપળા લપેટાય એ રીતે 11 વાર પ્રદક્ષિણા કરો. પરિક્રમા પૂર્ણ થયા બાદ પીપળના મૂળમાં જળ ચઢાવો. પછી પ્રાથના કરો ઋણમાંથી જલ્દી મુક્તિ અપાવો દેવ.

 શ્રી લક્ષ્મી માં ના લલિતા સ્વરૂપ ના ચાલીસ ગુણ નો પાઠ કરવાથી ધન ધાન્ય ખોટ રહેતી નથી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

ઈચ્છિત મનોકામનાઓની પૂર્તિ માટે આ એકાદશીના દિવસે દૂધમાં કેસર તથા તુલસી મિક્સ કરીને ભગવાન વિષ્ણુને અભિષેક કરવાથી તે જલ્દી ખુશ થઈ જાય છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇