શુક્રવાર, 5 ફેબ્રુઆરી, 2021

શુક્રવારે જાણો શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ ગુજરાતી લખાણ સાથે | Lakshmi 8 Name Gujarati | Okhaharan

શુક્રવારે જાણો શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ ગુજરાતી લખાણ સાથે | Lakshmi 8 Name Gujarati | Okhaharan

lakshmiji 8 name in gujarati with meaning
Lakshmi 8 name in Gujarati with meaning


 શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ

શાસ્ત્રોમાં લક્ષ્મીજી નાં વિવિધ સ્વરૂપોનું વર્ણન આપવામાં આવ્યું છે અત્રે તેમના વિવિધ સ્વરૂપો અને તેમના મહિમાનું આલેખન આપવામાં આવ્યું છે.


લક્ષ્મીજી એક જ છે પરંતુ તેમના આઠ વિવિધ સ્વરૂપો છે આઠે સ્વરૂપો નું વ્રત શાસ્ત્રીય વિધિ પૂર્વક જ કરવું અને તેની ઉજવણી પણ શાસ્ત્રીય વિધિ પૂર્વક જ કરવી આમ કરવાથી લક્ષ્મીજી જે છે અને આપણને તેનું ફળ મળે છે મુખ્ય વસ્તુ શ્રદ્ધા છે અને ધીરજથી આફત કરે એનું ફળ અવશ્ય મળે છે.


ધનલક્ષ્મી : આ સ્વરૂપ ધન આપે છે

ગજલક્ષ્મી:  સ્વરૂપ શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય આપે છે

અધિલક્ષ્મી : આ સ્વરૂપ અધિક લક્ષ્મી આપે છે

વિજયલક્ષ્મી:  આ સ્વરૂપ ગમે તેવા કાર્યોમાં સફળતા આપે છે

ઐશ્વર્યલક્ષ્મી: આ સ્વરૂપ સુખ સાહેબી અને ઐશ્વર્ય એટલે મોટી અને સર્વોપરીપણું આપે છે

વીરલક્ષ્મી: આ સ્વરૂપ ગમે તેવા ગૂંચવાયેલા કાર્યને પાર પાડે છે અને સફળતા અપાવે છે

ધાન્યલક્ષ્મી : આ સ્વરૂપ લખલૂટ ધાન્ય આપે છે

સંતાનલક્ષ્મી : આ સ્વરૂપ વાંઝિયાનું મેણું ટાણે અને શેર માટીની ખોટ પૂરી છે

આ આઠ સ્વરૂપ ની છબીઓ તેમજ લક્ષ્મીજીને અત્યંત પ્રિય એવી શ્રી યંત્રની છબીને નમ્રતાપૂર્વક અને ભાવભર્યા હદયે નમસ્કાર કરી લેવાની હોય છે.


શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 👇👇👇

Lakshmi Kavach in gujarati
Lakshmi kavach in gujarati


 

 દરરોજ શ્રી મહાલક્ષ્મી ની પુજા સમયે આ સ્તુતિ જરૂર કરો ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

Lakshmi Stuti in gujarati
Lakshmi Stuti in Gujarati





શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇