વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ | Vasant Panchmi ke din kya kharide | Vashant Panchmi 2024 | Okhaharan
vasant-panchmi-ke-din-kya-kharide |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આપણે જાણીશું વસંત પંચમી ના દિવસે આપ હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો તો લાવો આ 11 રૂપિયાની વસ્તુ અને જો આ 11 રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો તો ઘરે બેસી એક કામ કરશો તો પણ વિઘાદેવી સરસ્વતીની આખું વષૅ કૃપા રહેશે.
મહા મહિની શરૂઆત થતાં શુભ પ્રસંગોની શરૂઆત થઈ જાય અને એમાં પણ મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી એટલે આ દિવસે કોઈ પણ મુહુત જોયા વગર શુભ કાયૅ થાય. જેમ મહાકાલી એ કિયાશક્તિ માટે પુજન થાય, મહાલક્ષ્મી ઈચ્છા શક્તિ માટે પુજન થાય તેમ મહાસરસ્વતી દેવીનું જ્ઞાન શક્તિ માટે પુજન કરવામાં આવે છે તેનાં માટે વસંત પંચમી ની તિથિથી બીજો કોઈ ઉત્તમ દિવસ ના હોઈ શકે જે આ વષૅ મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી તિથિ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ રહેશે આ દિવસે જ્ઞાન, વાણી, અને સગીત ના દેવી મહાસરસ્વતી પુજન કરવાનો શુભ દિવસ છે. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં માતા સરસ્વતીનો વાસ થાય અને આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આવો જાણીએ 11 રૂપિયાની કંઈ વસ્તુ ખરિદિ કરવાથી ભાગ્ય સાથે કિસ્મત બદલાઈ જાય.
વસંત પંચમી તિથિના દિવસે મહાદેવ અને પાર્વતીનો તિલકોત્સવ થયો હતો જેને આપણો ચંલ્લો કે રિંગ સેરેમની કહીયે છે.માટે આ તિથિ દિવસે લગ્ન સંબંધિત સામગ્રી, લગ્ન પહેરવેશ, ઘરેણાં, લગ્નની વસ્તુઓ , અને સુહાગણ સામ્રાગી ખરીદવાથી સુખ અને સૌભાગ્ય વધે છે.
વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય
પાળો સ્ફટીક બોલ
વસંત પંચમી ના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે. પીળો ક્રિસ્ટલ બોલ જરૂર ખરીદો કરી ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આમ કરવાથી બાળકોનું ભણવામાં મન લાગશે અને કોઈ પણ પ્રકાર ની અડચણ નહી આવે.
મોર છોડ અથવા મોર પીછું કે સામાન્ય એને વિઘા છોડ પણ કહે છે.
મોર છોડ અને મોર ના પીછા નો વિશેષ મહત્વ છે તેને ઘરના પુવૅ દિશામાં લગાવો અને જોડીયાં. મોર એ માતા સરસ્વતી પાસે રહે છે અને મોર પીછ કૃષ્ણ ભગવાનનાં મુગુટમાં વિરાજ માન છે એનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આમ વિઘા છોડ અને મોર પીછ લગાવવાથી મહાસરસ્વતી અને મહાલક્ષ્મી બંને પ્રસન્ન થાય છે.
વાંસળી
માતા સરસ્વતી ને સંગીતના દેવી કહે છે વસંત પંચમીના દિવસે ઘરમાં એક નાનું સંગીત નું સાઘન જે મઘુર અવાજ આપે એવું વાંસળી લાવીને માતા સરસ્વતીને અર્પણ કરો અથવા એમના કોઈ મંદિરમાં તેનાથી જ્ઞાન વૃદ્રિ થાય છે.
મા સરસ્વતીની મૂર્તિ
વસંત પંચમીના દિવસે બજારમાંથી માતા સરસ્વતી મૂર્તિ ખરિદિ કરો જે મૂર્તિ માં હાથમાં વીણા સાથે બેઠેલી મા સરસ્વતીની હોય અથવા ફોટો લાવો. તેને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એટલે ઈશાનમાં રાખો અને નિયમિત પૂજા કરો. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
હુ આશા રાખું આટલે સુઘી આપને માહિતી ખબર પડી ગહે હવે આપણે વાત કરીયે કે આ જાણવેલ કોઈ પણ વસ્તુ ના ખરિદિ શકો ઘરે બેસીને માતા સરસ્વતી નો આ મંત્ર એક અગરબત્તી કરીને જાપ કરો. સવૅ રીતે માતા સરસ્વતી ની કૃપા રહેશે તે પહેલા આપ ચેનલ કરો આ મંત્ર છે.
'ॐ सरस्वत्यै विद्महे ब्रह्मपुत्र्यै धीमहि तन्नो देवी प्रचोदयात्'
આ મંત્ર એ દેવી મહાસરસ્વતી નો ગાયત્રી મંત્ર છે.
હું આશા રાખું આપેલ સંપૂણૅ સમજાઈ હશે .
શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇