ગુરુવાર, 8 ફેબ્રુઆરી, 2024

હનુમાનજી નો ધ્યાન મંત્ર તથા હનુમાન વંદના મંત્ર અને તેનો અથૅ ગુજરાતીમાં | Hanuman Dhyan Vandana Mantra meaning Gujarati lyrics | #Okhaharan

હનુમાનજી નો ધ્યાન મંત્ર તથા હનુમાન વંદના મંત્ર અને તેનો અથૅ ગુજરાતીમાં | Hanuman Dhyan Vandana Mantra meaning Gujarati lyrics | Okhaharan

hanuman-dhyan-vandana-mantra-meaning-Gujarati-lyrics
hanuman-dhyan-vandana-mantra-meaning-Gujarati-lyrics શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા  ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાનજી નો ધ્યાન મંત્ર તથા હનુમાન વંદના મંત્ર અને તેનો અથૅ ગુજરાતીમાં.

ૐ નમો હનમંતે ભગવતે નમઃ


હનુમાન ધ્યાન મંત્ર મનોજ વ મારૂત તુલ્ય વેગં,
જીતેન્દ્રિય બુદ્ધિમતાં વિરષ્ઠમ્ ।
વાતાત્મજં વાનરયુથ મુખ્ય,
શ્રી રામદૂતં સતત સ્મરામિ ॥


મન અને વાયુ સમાન તિવ્ર ગતિવાળા, ઈન્દ્રીયોને જીતવાવાળા, બુદ્ધિમાનોમાં સર્વશ્રેષ્ઠ, પવનપુત્ર, વાનર સેનાના મુખ્ય પ્રમુખ અને ભગવાન શ્રી રામના સેવક શ્રી હનુમાનજીનું હું સદાય ધ્યાન કરું છું.હનુમાન વંદના મંત્ર


વજાંગ પિંગકેશ કનકમયલ સત્કુણ્ડલાકાત ગંડ,
નાના વિદ્યાધિનાથં કરતલ વિધૃત પૂર્ણ કુમ્ભં દઢં ચ ભક્તાભિષ્ટાધીકાર
 વિદધતિ ચ સદા સર્વદા સુપ્રસન્ન કપિંદ્રમ,
ત્રૈલોકયં ત્રાણકારં સકલ ભુવનગં રામદુતં નમામી ॥

વજ્ર સમાન દેહવાળા, સોનેરી કેશવાળા, કાનોમાં સુવર્ણ કુંડળોથી શોભતા, અનેક વિદ્યાઓના જ્ઞાતા, હથેળીમાં જળ કળશ ધારણ કરવાવાળા, પોતાના ભક્તોના સર્વ મનોથો પૂર્ણ કરનાર, સદા પ્રસન્ન રહેવાવાળા, ત્રણે લોકનું રક્ષણ કરવાવાળા, સર્વવ્યાપક શ્રી રામજીના દૂત એવા શ્રી હનુમાનજીને હું વંદન કરું છું.મિત્રો આ હનુમાન બે શ્ર્લોક એમના પુજન પહેલાં કરવામાં આવે છે હું આશા રાખું છું કે આ તમને જાણાકારી પસંદ આવી હશે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજના શુભ દિવસે પાઠ કરો માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે | Mahalakshmi Stuti Gujarati Lyrics | #Okhaharan

આજના શુભ દિવસે પાઠ કરો માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે | Mahalakshmi Stuti Gujarati Lyrics |   Okhaharan 

Mahalakshmi-Stuti-Gujarati-Lyrics
Mahalakshmi-Stuti-Gujarati-Lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રી શ્રી મહાલક્ષ્મી જી ની સ્તુતિ ગુજરાતી લખાણ સાથે. મહાલક્ષ્મી માતા એ સમુદ્ર મંથન સમયે 14 રત્નો સાથે પ્રગટ થયા હતાં. લક્ષ્મી માતા એ જગતનાં સંચલાન કરનાર પ્રભુ શ્રી વિષ્ણું ના પત્ની છે. ઘરના સંચલાન માટે લક્ષ્મી જોઈએ એમ હંમેશાં દરેક યુગ તથા વિષ્ણું ના દરેક સ્વરૂપમાં માતા લક્ષ્મી જોડે જ હોય છે.જેમ દરેક માતા અને ભગવાન માટે વાર અને તિથિ હોય છે એમ માતા લક્ષ્મી માટે શુક્રવાર અને ઘનતેરશ તથા પુનમ તિથિ હોય છે. ચાલો હવે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે એમની સ્તુતિ કરીયે.  


ૐ શ્રી મહાલક્ષ્મી દેવૈય નમઃ 

શ્રી મહાલક્ષ્મી જી ની સ્તુતિ

મહાદેવી મહાલક્ષ્મી નમસ્તે ત્વં વિષ્ણુપ્રિયે |
શક્તિ દાયી મહાલક્ષ્મી નમસ્તે દુઃખ ભંજની ||

શ્રેય: પ્રાપ્તિ નિમિત્તાય મહાલક્ષ્મી નમામ્યહમ્ |
પતિતો દ્રારિણિ દેવિ નમામ્યહં પુનઃ પુન:||


વેદાસ્ત્વા સંસ્તવન્તિહિ શાસ્ત્રાણિ ચમુહુમુહુ:|
દેવાસ્ત્વા પ્રણમન્તિહિ લક્ષ્મીદેવિ નમો્સ્તુતે ||

નમસ્તે મહાલક્ષ્મી નમસ્તે ભવ ભજની|
ભક્તિ મુક્તિ ન લભ્યતે મહાદેવી ત્વયિ કૃપા વિના||

સુખ સૌભાગ્ય ન પ્રાપ્નોતિ યંત્ર લક્ષ્મી નવિધતે|
ન તત્ફલં સમાપ્નોતિ મહાલક્ષ્મી નમામ્યહમ્ |
દેહિ સૌભાગ્ય મારોગ્યં દેહિમે પરમં સુખમ્||
નમસ્તે આધશકિત ત્વં નમસ્તે ભીડભંજની


 

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

 

શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 


 
 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇