શુક્રવાર, 1 જાન્યુઆરી, 2021

હનુમાન જયંતિ સ્પેશિયલ | હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics || Okhaharan

હનુમાન જયંતિ સ્પેશિયલ | હનુમાન  108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics || Okhaharan

 

hanumanji-108-name-in-gujarati.
hanumanji-108-name-in-gujarati.

 


હનુમાન નામાવલી - 108 નામ 
ૐ શ્રી આંજનેયાય નમઃ
ૐ મહાવીરાય નમઃ
ૐ હનુમતે નમઃ
ૐ મારુતાત્મજાય નમઃ
ૐ  તત્ત્વજ્ઞાનપ્રદાય નમઃ


 

ૐ સીતાદેવીમુદ્રાપ્રદાયકાય નમઃ
ૐ અશોકવનિકાચ્ચેત્રે નમઃ
ૐ સર્વમાયાવિભંજનાય નમઃ
ૐ સર્વબંધવિમોક્ત્રે નમઃ
ૐ રક્ષોવિધ્વંસકારકાયનમઃ
ૐ વરવિદ્યા પરિહારાય નમઃ
ૐ પરશૌર્ય વિનાશનાય નમઃ
ૐ પરમંત્ર નિરાકર્ત્રે નમઃ


હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   

ૐ પરમંત્ર પ્રભેદકાય નમઃ
ૐ સર્વગ્રહ વિનાશિને નમઃ
ૐ ભીમસેન સહાયકૃતે નમઃ
ૐ સર્વદુઃખ હરાય નમઃ
ૐ સર્વલોક ચારિણે નમઃ
ૐ મનોજવાય નમઃ
ૐ પારિજાત ધૃમમૂલસ્થાય નમઃ
ૐ સર્વમંત્ર સ્વરૂપવતે નમઃ
ૐ સર્વતંત્ર સ્વરૂપિણે નમઃ
ૐ સર્વયંત્રાત્મકાય નમ 

 

ૐ કપીશ્વરાય નમઃ
ૐ મહાકાયાય નમઃ
ૐ સર્વરોગહરાય નમઃ
ૐ પ્રભવે નમઃ
ૐ બલસિદ્ધિકરાય નમઃ
ૐ સર્વવિદ્યાસંપત્ર્પદાયકાય નમઃ
ૐ કપિસેના નાયકાય નમઃ
ૐ ભવિષ્યચ્ચતુરાનનાય નમઃ
ૐ કુમાર બ્રહ્મચારિણે નમઃ
ૐ રત્નકુંડલ દીપ્તિમતે નમઃ
ૐ સંચલદ્વાલ સન્નદ્ધલંબમાન શિખોજ્જ્વલાય નમઃ
ૐ ગંધર્વ વિદ્યાતત્ત્વજ્ઞાય નમઃ
ૐ મહાબલપરાક્રમાય નમઃ
ૐ કારાગૃહ વિમોક્ત્રે નમઃ
ૐ શૃંખલાબંધવિમોચકાય નમઃ
ૐ સાગરોત્તારકાય નમઃ


હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

ૐ પ્રાજ્ઞાય નમઃ
ૐ રામદૂતાય નમઃ
ૐ પ્રતાપવતે નમઃ
ૐ વાનરાય નમઃ
ૐ કેસરીસુતાય નમઃ
ૐ સીતાશોક નિવારણાય નમઃ
ૐ અંજના ગર્ભસંભૂતાય નમઃ
ૐ બાલાર્ક સદૃશાનનાય નમઃ
ૐ વિભીષણ પ્રિયકરાય નમઃ
ૐ દશગ્રીવ કુલાંતકાય નમઃ
ૐ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ
ૐ વજ્રકાયાય નમઃ
ૐ મહાદ્યુતયે નમઃ
ૐ ચિરંજીવિને નમઃ
ૐ રામભક્તાય નમઃ
ૐ દૈત્યકાર્ય વિઘાતકાય નમઃ
ૐ અક્ષહંત્રે નમઃ
ૐ કાંચનાભાય નમઃ
ૐ પંચવક્ત્રાય નમઃ
ૐ મહાતપસે નમ
ૐ લંકિણીભંજનાય નમઃ
ૐ શ્રીમતે નમઃ



ૐ સિંહિકાપ્રાણભંજનાય નમઃ
ૐ ગંધમાદન શૈલસ્થાય નમઃ
ૐ લંકાપુર વિદાહકાય નમઃ
ૐ સુગ્રીવ સચિવાય નમઃ

ૐ ધીરાય નમઃ
ૐ શૂરાય નમઃ
ૐ દૈત્યકુલાંતકાય નમઃ
ૐ સુરાર્ચિતાય નમઃ
ૐ મહાતેજસે નમઃ
ૐ રામચૂડામણિ પ્રદાય નમઃ
ૐ કામરૂપિણે નમઃ
ૐ શ્રી પિંગળાક્ષાય નમઃ
ૐ વાર્ધિમૈનાકપૂજિતાય નમઃ
ૐ કબળીકૃત માર્તાંડમંડલાય નમઃ
ૐ વિજિતેંદ્રિયાય નમઃ
ૐ રામસુગ્રીવ સંધાત્રે નમઃ
ૐ મહારાવણ મર્દનાય નમઃ
ૐ સ્ફટિકાભાય નમઃ
ૐ વાગધીશાય નમઃ
ૐ નવવ્યાકૃતિ પંડિતાય નમઃ
ૐ ચતુર્બાહવે નમઃ
ૐ દીનબંધવે નમઃ
ૐ મહાત્મને નમઃ
ૐ ભક્તવત્સલાય નમઃ
ૐ સંજીવન નગાર્ત્રે નમઃ


 
હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો

ૐ શુચયે નમઃ
ૐ વાગ્મિને નમઃ
ૐ દૃઢવ્રતાય નમઃ
ૐ કાલનેમિ પ્રમથનાય નમઃ
ૐ હરિમર્કટ મર્કટાયનમઃ
ૐ દાંતાય નમઃ
ૐ શાંતાય નમઃ
ૐ પ્રસન્નાત્મને નમઃ
ૐ શતકંઠ મદાપહૃતેનમઃ
ૐ યોગિને નમઃ
ૐ રામકથાલોલાય નમઃ
ૐ સીતાન્વેષણ પંડિતાય નમઃ
ૐ વજ્રનખાય નમઃ
ૐ રુદ્રવીર્ય સમુદ્ભવાય નમઃ
ૐ ઇંદ્રજિત્પ્રહિતામોઘ બ્રહ્માસ્ત્રનિવારકાય નમઃ
ૐ પાર્થધ્વજાગ્ર સંવાસિને નમઃ
ૐ શરપંજર ભેદકાય નમઃ



ૐ દશબાહવે નમઃ
ૐ લોકપૂજ્યાય નમઃ
ૐ જાંબવતીત્પ્રીતિવર્ધનાય નમઃ
ૐ સીતાસમેત શ્રીરામપાદસેવાદુરંધરાય નમઃ 

 

 હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો. 

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.    

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 


 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૩૭,૩૮,૩૯ નો આવો થાય છે અનુવાદ જાણો

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૩૭,૩૮,૩૯ નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 



 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
 
 
 
 

પરશુરામ શ્રીરામ, રામ બલિ બળ જેહ મા

બુદ્ધ કલકી નામ, દશ વિધ ધારી દેહ મા. || ૩૭ ||

 

જય શ્રી બહુચર માં  માડી  પરશુરામાવતાર , રામાવતાર એ બેઉ રામ કે જે મહાન બળ બતાવી એકવીશ વખત એક નિક્ષત્રી પૃથ્વી કરી અને બીજા એ અપરિચિત બળધારી દશ પ્રકારના અંશાવતાર રૂપ સ્વરૂપ ધયૉ તે પણ આપ શક્તિ ની સહાયતાથીજ ધરેલા છે. અથૉત શક્તિ સ્ફુરાયમાન થવાથી જ એ લીલા કરી છે.... || ૩૭ ||