આજે સોમવારે શિવજી સરસ ભજન કે શિવજી સંકટ ને હરજો ગુજરાતી લખાણ સાથે | Shiv Bhajan Shivji Sankat Harjo | Okhaharan
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું શિવજી સરસ ભજન કે શિવજી સંકટ ને હરજો ગુજરાતી લખાણ સાથે.
સોમવારે મહાદેવ નો આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે
શિવજી સંકટ ને હરજો
મહાદેવ મહેર સદા કરજો
કે શિવજી સંકટ ને હરજો
કે સોમે શિવ શંકર ભોળા
ચડે વિભૂતિ ના ગોળા
કે શિવજી સંકટ ને હરજો
મહાદેવ મહેર સદા કરજો...
કે મંગળે બહુ મૂર્તિ નાની
જટામાં ગંગાજી નારી
કે શિવજી સંકટ ને હરજો
મહાદેવ મહેર સદા કરજો...
કે બુધે બળદ તણી અસવારી
સાથે પાર્વતી નારી
કે શિવજી સંકટ ને હરજો
મહાદેવ મહેર સદા કરજો...
દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે
કે ગુરુ એ જ્ઞાન તણી મૂર્તિ
કે વાલે મારે ઉચ્છરંગે લીધી
કે શિવજી સંકટ ને હરજો
મહાદેવ મહેર સદા કરજો...
કે શુક્રે શુક્ર તના દાતાર
કે વાલો મારો ગુણ તમારા ગાતા
કે શિવજી સંકટ ને હરજો
મહાદેવ મહેર સદા કરજો...
કે શનિ એ સર્પ ધાર્યા અંગે
મહાદેવ ને શોભે છે રંગે
કે શિવજી સંકટ ને હરજો
મહાદેવ મહેર સદા કરજો...
કે રવિ એ રવિ રક્ષા કરશે
કે દુઃખો સર્વે નં હારશે
કે શિવજી સંકટ ને હરજો
મહાદેવ મહેર સદા કરજો...
કોમેન્ટમાં ૐ નમઃ શિવાય સમય હોય તો લખો
સવૅ અમારા જય ભોલે.
મહાદેવ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇