શુક્રવાર, 22 જુલાઈ, 2022

શ્રીદશામાં વ્રત ઉજવણું | શ્રી દશામાં વ્રત સંપૂણૅ ઉજવણું | Dashama Vrat Ujavanu | Dashama Vrat 2023 | Okhaharan

શ્રીદશામાં વ્રત ઉજવણું | શ્રી દશામાં વ્રત સંપૂણૅ ઉજવણું | Dashama Vrat Ujavanu | Dashama Vrat 2023 | Okhaharan

Dashama-Vrat-Ujavanu-Gujarati
Dashama-Vrat-Ujavanu-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અષાઠ વદ અમાસ થી શરૂ કરી શ્રાવણ સુદ દશમ સુધી દશ દિવસ નું માં દશામાં ના વ્રત નું દર વષૅ ઉજવણું કેવી રીતે કરવું તથા સંપૂર્ણ વ્રત એટલે કે  પાંચ વર્ષ પુર્ણ થતાં ઉજવણું કેવી રીતે કરવું તે બધું જાણીશું. 

દશામાં આરતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


વ્રત ઉજવણી : દશ દિવસનું વ્રત પૂરું થાય એટલે પાટ પર જે માટીની સાંઢણીની સ્થાપના કરી હોય એને નદી કે સરોવરના જળમાં પધરાવવી. ત્યારબાદ દાન-ધરમ કરવા. દશામાને દાન અત્યંત પ્રિય છે. તેથી શક્તિ પ્રમાણે દાન કરવાં. બીજા બહેનો તથા સગા સંબંધી માં દશામાં વ્રત વિશે માહિતી આપી ને માં સાચા હ્રદયથી પ્રચાર કરવો. કોઈ સુપાત્ર બ્રાહ્મણને અન્નદાન કરવું, વસ્ત્રદાન કરવું. બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર આપવા. વ્રતની ઉજવણી વખતે મનમાં શ્રદ્ધા ધરવી અને તન-મન પવિત્ર રાખવાં.


સંપૂર્ણ વ્રત ઉજવણી : પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત જે સ્ત્રી કરે છે તેનું વ્રત પૂર્ણ થાય છે. તે શરુ કર્યા પછી અધૂરું ન મૂકવું. ગમે તેવી કસોટી થાય તો પણ શ્રદ્ધાને ડગવા ન દેવી. પાંચ વર્ષવ્રત કર્યા પછી તેનું પૂર્ણ પ્રેમથી ઊજવણું કરી, દાન ધરમ કરવાં. જે બહેનની શક્તિ હોય તે બહેને ચાંદી કે સોનાની સાંઢણી બનાવી, નદી કે સરોવરના જળમાં પધરાવી દેવી અથવા કોઈ સુપાત્ર બ્રાહ્મણને દશામા લેખે અર્પણ કરવી. પાંચ બ્રાહ્મણ જમાડવા તથા બાળભોજન કરાવવું. અન્નદાનનો મહિમા તો અપરંપાર છે, તેથી સુપાત્ર બ્રાહ્મણને ચોખ્ખું સીધું આપવું. પંચિયું આપવું. જો સૌભાગ્ય શણગાર દાનમાં આપી શકાય તો સહસ્રગણું ફળ મળે છે.

દશામાંનો થાળ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


દશામાના વ્રતના પ્રભાવથી ખરાબ ગ્રહની અસર દૂર થાય છે. દશામાની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની છોળો ઊડે છે અને વ્રત કરનારની શ્રદ્ધા પ્રમાણે ફળ મળે છે.

દશામાં વ્રત વિધિ અને સંપુણૅ વ્રત કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


મિત્રો આ શ્રી દશામાં  વ્રત ઉજવણું ની માહિતી હું આશા રાખું આપને ખબર પડી ગઈ હશે કોઈ પ્રશ્ર્ન હોય તો કોમેન્ટ માં લખો એનો જવાબ અચુક આપીશ .

dashama Murti Online Buy

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇