માગશરમાં નિત્ય પાઠ કરો "" શ્રી નારાયણનું નામ જ લેતાં સ્તુતિ ""| Narayan Stuti Gujarati | Okhaharan
narayan-stuti-gujarati |
નારાયણનું નામ લેતાં
નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,
મનસા – વાંચો - કમૅણા કરીને શ્રી લક્ષ્મીવરને ભજીએ રે.
નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,
નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે
કુળને તજીએ કુટુંબને તજીએ, તજીએ મા અને બાપ રે;
ભગિની સુત દારાને તજીએ, જેમ તજે કાંચળી સાપ રે.
નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,
પ્રથમ પિતા પ્રહાલાદે તજિયા, નવ તિજયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને માતા તજિયાં, નવ તજિયા શ્રીરામ રે.
નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,
ઋષિ-પત્નીએ શ્રીહરિને કાજે, તજિયા નિજ ભરથાર રે;
તે માટે કોઈ દોષ ન લાગ્યો, પામી પદારથ ચાર રે,
નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,
શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર
વ્રજ વનિતા વિઠ્ઠલને કાજે, સરવ તજી વન નીકળી રે;
ભણે નરસૈંયો વૃંદાવનમાં, હરિશું રંગે મહાલી રે.
નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,
ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો ગુજરાતીમાં
શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇