શુક્રવાર, 12 માર્ચ, 2021

14 -15 Amas ચૌદશ, અમાસ અને પુનમ ના દિવસે માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે | Bahuchar Bala Ashtakam Gujarati | Okhaharan

ચૌદશ, અમાસ અને પુનમ ના દિવસે માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે | Bahuchar Bala Ashtakam Gujarati | Okhaharan

Bahuchar-Bala-Ashtakam-Gujarati
Bahuchar-Bala-Ashtakam-Gujarati

 

શ્રી બાલાષ્ટક

પરમ પાવનં હંસ વાહન , 

દૈત્ય દાનવં ભકત ભાવનં ,

વેદ મા તુ તે પ્રક્રિત પરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી .

વેણુ પુસ્તકં પંચ મસ્તકં , 

મુગટ રાજીતં શુભ્ર ભ્રાજીતં ,

શશી કલા સમં ત્રિપુરસુંદરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી.  

કૃષ્ણ વર્ણનં કૃષ્ણ ચંદનં , 

કૃપણ અંબરં , કૃષ્ણ ભૂપણ ,

સાંયકાળી કે શ્યામ ઉરધરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી.

સુમન તાદ્રશી ક્રાંતિ કોમળં , 

પારિજાતકે કુંદ માલતી ,

પૂજ્ય તે પદં શચી પુરંધરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી

સાગર સુધા પર્યું કાશનં , 

કુરું વિલાશનં કષ્ટ નાશનં ,

વિધિ હરાહરી અમિત સહચરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી. 


શરણ વિબુધા અષ્ટ આયુધા , 

શુભ શેયુષા કરી કૃપા વધા ,

 અતુલ પ્રાક્રમં મુનિભી ઉચરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી.

શ્રી સરસ્વતી વાણી ભારથી , 

જન ગતિ મતિ મા કૃપાવતી ,

અંતરાત્મી કે સહુ સહોદરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી .

માનસર ત્રટે દેવી દેવળં , 

ગોખ સ્થાપીત યંત્ર દૈવત ,

મંત્ર સિદ્ધ તે બિંદુ અક્ષરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી.

શુભ ગુણાકૃત યદુરામયે , 

બાળા અષ્ટકે પઠય તે જના ,

ચતુર વર્ગદા અંબા ઈશ્વરી , 

ભજ વિશ્ર્વંભરી માત બહુચરી. 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

શ્રી બહુચરમાતાની જય જરૂર લખજો.

 

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 


Anand No Garbo Fal Gujarati

anand no garbo meaning 61 62 63