બુધવાર, 14 ડિસેમ્બર, 2022

ધનારક ( કમૂરતાં ) એટલે શું? | ધનારક શું કરવું ? શું ના કરવું? | Kamurta Kayre che 2023 | Dhanarak 2023 | Okhaharan

ધનારક ( કમૂરતાં ) એટલે શું? | ધનારક શું કરવું ? શું ના કરવું? | Kamurta Kayre che 2023 | Dhanarak 2023 | Okhaharan

kamurta-kayre-che-2022-dhanarak-2022
kamurta-kayre-che-2022-dhanarak-2022

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ધનારક ( કમૂરતાં ) એટલે શું?  ધનારક સમય દરમિયાન શું કરવું અને શું ના કરવું? તે બધું આજે આપણે જાણીશું

 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.    


સૌપ્રથમ સવાલ એવો થાય કે ધનારક એટલે શું ? સૂયૅ દરેક રાશિમાં એક માસ સુધી નું ભ્રમણ કરે છે જ્યારે સૂયૅ એમની ગુરૂ બ્રહસ્પતિ ની રાશિ એટલે ધન અને મીન આવે ત્યારે નીચા સ્થાને હોય છે જ્યારે મીન રાશિમાં આવે એટલે મીનારક અને ધનરાશિ માં આવે એટલે ધનારક આ સમય દરમિયાન સૂયૅ નીચલા સ્થાને હોય છે અને કોઈ પણ કાયૅ કરવા સૂયૅ અને ચંદ્ર નું સ્થાન જોઈને થાય છે. પરંતુ આ સમય દરમિયાન સૂયૅ નીચ નો હોવાથી કોઈ પણ શુભ કાર્ય થતું નથી માટે એને ક મુહૂર્ત એટલે ક્રુરતા કહેવાય છે.


આ વષૅ ધનારક તિથિ ની શરૂઆત 16 ડિસેમ્બર 2023 શનિવાર સવારે 10 વાગે સૂયૅ ધન રાશિના માં પ્રવેશ કરે અને એક માસ એટલે કે 14 જાન્યુઆરી 2024 રવિવાર રાત્રે 9 વાગે મકર રાશિના માં પ્રવેશ કરે એટલે મકરસંક્રાંતિ થાય. આ સમય દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યો થતાં નથી. 

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

 

હવે આપણે જાણીએ ધનુમાસૅ માં શું ના કરવું?


 ધનુર્માસ ના એક માસ દરમિયાન ગૃહપ્રવેશ ના કરવા


 ધનુમૉસ ના એક માસ દરમિયાન 15 સંસ્કાર વિધિ સહિત અન્ય માંગલિક કાર્યો કરવાં જોઈએ નહીં. આ દરમિયાન 16માંથી થોડા જરૂરી સંસ્કાર કરવામાં આવી શકે છે.


ધનુમૉસ ના સમય દરમિયાન ભોજનમાં માંસ, મધ, ચોખાની થૂલી, અડદ, ડુંગળી, લસણ, નાગરમોથ, છત્રી, રાઈ, નશીલા પ્રદાથો મસૂરની દાળ અને દૂષિત અનાજનો ત્યાગ કરવો જોઈએ.

 


 

ધનુર્માસ ના એક માસ દરમિયાન માં જમીન પર સૂવું જોઈએ પરંતુ વાતાવરણ અનુકુળ વધારે ઠંડી હોવાથી આપ ગાદલા કોઈ વસ્તુ પાથરીને કરીને સૂઈ શકો છો. નિયમ નું પાલન અવશ્ય કરવું.  


ધનુમૉસ ના એક માસ દરમિયાન ભોજન પતરાળામાં એટલે કે ઝાડ ના પાન પર રાખીને ભોજન કરવું, જેમ કે કેરળમાં જમે છે કેળ ના પાન પર.


  ધનુમૉસ ના સમય દરમિયાન જો કોઈ સ્ત્રીને માસિકધર્મ થાય ઓ તેનાથી દૂર રહેવું અને જો લોકો ધર્મ વિરોધી કે વાત કરતા હોય દૂર રેહવુ જોઈએ


 લોકો ની સાથે ગુસ્સો , ઝધડા થી  બચવું જોઈએ.

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 

બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.


ખોટું બોલવું અને લોકોની અવગણના કરવાથી પણ બચવું જોઈએ.

 

ધનુમૉસ સમય શું કરવું જોઈએ

આ ધનુમૉસ સમય દરમિયાન નિત્ય સવારે સૂયૅદેવ ને અધ્ય અપણૅ કરી પુજા કરવી તથા ૐ સૂયૉય નમઃ મંત્ર એક માળા જાપ કરવી.


આ ધનુમૉસ સમય દરમિયાન જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુ અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નિત્ય પુજન મંત્ર પાઠ ચાલીસા કરવા.


આ ધનુમૉસ સમય દરમિયાન દાન , પુણ્ય , ભૂખ્યા ભોજન વગેરે કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે.


આ ધનુમૉસ સમય દરમિયાન ગુરૂ , સાધુ સંતો ની સેવા કરવી.


મિત્રો આ હતો ધનુમૉસ ક્યારે છે આ સમય દરમિયાન શું કરવું શું ના કરવું તેની માહિતી  હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો  અને લેખ પસંદ આવે તો  તમારા સાથી મિત્રો સાથે શેર    કરો અમારા સૌના ને જય શ્રી કૃષ્ણ.

 

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇