મંગળવાર, 19 એપ્રિલ, 2022

19 એપ્રિલ 2022 ચૈત્ર વદ-4 | અંગારકી સંકટ ચોથ ની વાર્તા | Chaitra sankashti chaturthi ni vrat katha | Okhaharan

 19 એપ્રિલ 2022 ચૈત્ર વદ-4 | અંગારકી સંકટ ચોથ ની વાર્તા | Chaitra sankashti chaturthi ni vrat katha | Okhaharan

 

Chaitra-sankashti-chaturthi-ni-vrat-katha-Gujarati
Chaitra-sankashti-chaturthi-ni-vrat-katha-Gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ચૈત્ર માસની સંકષ્ટી ચતુર્થી અંગારકી સંકટ ચોથ ની વાર્તા 

તિથિ પ્રારંભ 19 એપ્રિલ 2022 મંગળવારે સાંજે 4:39

તિથ સમાપ્તી 20 એપ્રિલ 2022 બુઘવારે બપોરે 1:52

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  19 એપ્રિલ 2022 મંગળવારે

પુજન નો શુભ સમય 11:55 થી 12:46

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:59 મિનિટ છે.

 




Subscribe Channel >>> https://www.youtube.com/watch?v=iffqoYxnFSs

 

 

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇