ગુરુવાર, 18 નવેમ્બર, 2021

ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે | Gayatri Stuti Gujarati Lyrics | Okhaharan

ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે | Gayatri Stuti Gujarati Lyrics | Okhaharan 

gayatri-stuti-gujarati-lyrics
gayatri-stuti-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ગાયત્રી માં વેદમાતાની સ્તુતિ આ સ્તુતિનો પાઠ કરવાથી વેદ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

Gayatri-Chalisa-in-gujarati-Lyrics

શ્રી ગાયત્રીમાતાની સ્તુતિ

ૐ ભુભુઁવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભગૉ

દેવસ્ય ધીમહિ ઘિયો યો નઃ પ્રચોદયાત્

ગાયત્રી ત્ર્યક્ષરાં બાલાં સાક્ષ સૂત્ર કમંડલમ્

રક્ત વસ્ત્રાં ચતુહૅસ્તાં હંસવાહન સંસ્થિતામ્

ઋગ્વેદ ચ કૃતોત્સગૉ સવૅ લક્ષણ સંયુતામ્

બ્રહ્માણી બ્રહ્મદૈવત્યાં બ્રહ્મલોક નિવાસિનીમ્

આવાહ્યામ્યહં દેવી માયાતી સૂયૅ મડંલાત્

આગચ્છ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની

ગાયત્રી છન્દસાં માતબ્રહ્મયોનિ નમોઙસ્તુ તે

ગાયત્રી તુ સકૃત સ્મત્વા જપ લક્ષ ફલં લભેત્

ગાયત્રી દશઘા જપ્ત્વા દશ લક્ષ ફલં લભેત્

જય શ્રી ગાયત્રી માતાની જય 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

વૈકુંઠ ચતુર્દશી રાત્રે સૂતા પહેલાં વાંચી લો કેમ શિવ કરેલ વિષ્ણુંજીની પરિક્ષાની કથા | Vaikund chaturdashi vrat katha gujarati | Okhaharan

 વૈકુંઠ ચતુર્દશી રાત્રે સૂતા પહેલાં વાંચી લો કેમ શિવ કરેલ વિષ્ણુંજીની પરિક્ષાની કથા | Vaikund chaturdashi vrat katha gujarati | Okhaharan

Vaikund-chaturdashi-vrat-katha-gujarati
Vaikund-chaturdashi-vrat-katha-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વૈકુંઠ ચતુર્દશી ની શિવ કરેલ વિષ્ણુંજીની પરિક્ષાની નાનકડી વાતૉ.કારતક માસના શુક્લ પક્ષની ચતુર્દશી વૈકુંઠ ચતુર્દશી કહેવાય છે. આ વર્ષે 18 નવેમ્બર, ગુરૂવારે  છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે જે ભક્તો પુજન, તપ,જપ,વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેઓ વૈકુંઠ ધામની પ્રાપ્તિ અવશ્ય થાય છે.

Shiv Mantra Gujarati

વૈકુંઠ ચતુર્દશીની શિવ કરેલ વિષ્ણુંજીની પરિક્ષા નાનકડી વાતૉ

હિન્હું ગ્રંથ અનુસાર, કારતક સુદ ચૈદશના દિવસે ભગવાન વિષ્ણુએ ચાતુમાસ પછી  કાશીમાં જઈને ભગવાન શિવને 1008 સોનેરી કમળના પુષ્પ અર્પણ કરવાનો મનમાં સંકલ્પ કર્યો . ભગવાન શિવે વિષ્ણુની ભગવાનની પરીક્ષા કરવા માટે તેમની પાસેથી એક કમળ પુષ્પ ગાયબ કરી દીઘું. જ્યારે પુજન સમયે એક કમળ પુષ્પ ઓછું થયું ત્યારે વિષ્ણું ભગવાને પોતાની એક નયન અપણૅ કરી કેમકે વિષ્ણું ભગવાન ને કમળ નયન એટલે એમની આંખો કમળ પુષ્પ જેવી છે. ત્યારે ભગવાન શિવ તેમની આ રીતે ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમને આશીવાદૅ રૂપે સુદરશન ચ્રક આપ્યું. 

 આ દિવસ પછી ભગવાન વિષ્ણું વૈકુંઠ માં જાય છે માટે કારતક માસના શુક્લ પક્ષની ચતુર્દશી 'વૈકુંઠ ચૌદસ' તરીકે ઓળખાશે. 

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics