શનિવાર, 31 ડિસેમ્બર, 2022

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi 2024 Kayre Che | Putrada Ekadashi 2024 | Okhaharan 

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ |  Putrada Ekadashi 2024 Kayre Che | Putrada Ekadashi 2024 |  Okhaharan 

putrada-ekadashi-2024-kayre-che-putrada
putrada-ekadashi-2024-kayre-che-putrada

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ પોષ માસની સુદ પક્ષની  પુત્રદા એકાદશી 20 કે 21 જાન્યુઆરી?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 

ૐ નમો ભગવતે વાસુદેવાય

હિન્દુ શાસ્ત્રોમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. પોષ માસની સુદ પક્ષની એકાદશી તિથિ ને પુત્રદા એકાદશી કહેવાય છે. આ દિવસે વ્રત કરવાનું વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે એક તો સુદ  પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ આ પુત્રદા એકાદશી ના દિવસે તેમના નારાયણ સ્વરૂપ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. તથા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે. 

શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર ગુજરાતીમાં ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

પોષ માસની સુદ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી કહે છે એના નામ પરથી ખબર પડી જાય છે કે પુત્ર રત્ન આપનારી એકાદશી છે. આખા વષૅ બે પુત્રદા એકાદશી આવે છે એક તો પોષ માસમાં અને બીજી શ્રાવણ માસમાં બંને એકાદશી માહાત્મ્ય સમાન છે.  આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય તપસ્વી, વિદ્રાન , ધનવાન બને  સાથે સાથે આની વ્રત કથા પઠન શ્રવણ માત્રથી તેને પણ પુત્ર પ્રાપ્તિ યોગ બને તથા એને સ્વગૅ માં સ્થાન મળે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.

 કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ પોષ માસની સુદ પક્ષની  પુત્રદા એકાદશી તિથિ માહિતી  

 આ વષે 2024 ની એકાદશી ની શરૂઆત

શરૂઆત 20 જાન્યુઆરી 2024 શનિવાર સાંજે 7:26 મિનિટ

એકાદશી તિથિ 21 જાન્યુઆરી 2024 રવિવાર સાંજે 7:26 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 21 જાન્યુઆરી 2024 રવિવાર કરવો

21 જાન્યુઆરી 2024 રવિવાર પુજન નો શુભ સમય સવારે 8:33 થી 12:38 સુધી છે

પારણા નો સમય 22 જાન્યુઆરી  સવારે 8:15 થી 9:15 સુધી નો છે.

" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

પોષ માસની સુદ પક્ષની  પુત્રદા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય તપસ્વી, વિદ્રાન , ધનવાન બને  સાથે સાથે આવી કથા પઠન શ્રવણ માત્રથી તેને પણ પુત્ર પ્રાપ્તિ યોગ બને તથા એને સ્વગૅ માં સ્થાન મળે. 

પોષ માસની સુદ પક્ષની  પુત્રદા એકાદશી નું માહાત્મ્ય ની વ્રત કથા અહી ક્લિક કરો. 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 30 ડિસેમ્બર, 2022

બજરંગ સ્વરૂપ ના બાવન ગુણ નો પાઠ | Bajrang Bavani in Gujarati Lyrics | શ્રી બજરંગ બાવની નો પાઠ | Okhaharan

બજરંગ સ્વરૂપ ના બાવન ગુણ નો પાઠ |  Bajrang Bavani in Gujarati Lyrics | શ્રી બજરંગ બાવની નો પાઠ | Okhaharan

bajrang-bavani-in-gujarati-lyrics
bajrang-bavani-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી હનુમાનજી ના બજરંગ સ્વરૂપ ના બાવન ગુણ નો પાઠ એટલે બજરંગ બાવની ગુજરાતી લખાણ સાથે.

ૐ હનુમંતે નમઃ

શ્રી બજરંગ બાવની

બ્રહ્મચારી જતિ જગમાં એક, સેવાનો લીધો છે ભેખ

 રૂદ્ર તણો છે એ અવતાર, અંજની વાયુ કેરો બાળ.

 બાળપણની કહું શું વાત, ફળ જાણી રવિ ગ્રહો હાથ,

રાહુ કેતુ મન મૂંઝાય, ઈન્દ્રની પાસે તેઓ જાય.

 માર્યું વજ્ર ને પડયો બાળ, વાયુએ લીધી સંભાળ.

 ક્રોધે ભરાયા વાયુદેવ, બંધ ગતિ કીધી તત્ખેવ.

મચ્યો સઘળે હાહાકાર, દેવો દોડયા તેણી વાર. 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો અહી ક્લિક કરો. 

 સ્તૃતિ કીધી છોડી અભિમાન, પ્રસન્ન થઈ આપ્યાં વરદાન.

બળવંતા બન્યા હનુમાન, મહાબલી વળી વજ્ર સમાન.

ભણતર ભણ્યા સૂર્યની પાસ, સંગીતનો કીધો અભ્યાસ.

 કરતા ઋષિને એ હેરાન, શાપ દીધો બળનું ભૂલ્યા ભાન.

શાપ નિવારણ ઋષિ કરે, તુજ બળનું કો ભાન કરે.

 ભણી ગણિ પંડિત થયા, સુગ્રીવના એ મંત્રી બન્યા.

 માત સીતાને શોધે રામ, બ્રાહ્મણ રૂપે જાય હનુમાન.

 મહાબલી છે આ હનુમાન, ભાન કરાવે જાંબુવાન.

 બળવંતા એ તૈયાર થાય, માતા સીતાની શોધ કરાય.

 સમુદ્ર પરથી લંકા જાય, મૈનાક પર્વત મન હરખાય.

 નાગ માતા આવે છે ત્યાંય, બળબુદ્ધિ જોઈ રાજી થાય. 

રાહુની મા સિંહિકા મળે, પળમાં એનો નાશ કરે.

 લંકામાં લંકિની મળે, મુષ્ટિ પ્રહારે સીધી કરે.

 વિભીષણને જોયા છે જ્યાંય, ભક્ત હૃદય ભેટયા છે ત્યાંય.

મેળવી માતાજીની ભાળ, કર જોડી કર્યા નમસ્કાર.

 રામ સેવકની પહેચાન થાય, અંગૂઠી આપી છે જ્યાંય.

સંહાર્યા રાક્ષસને ઠેર ઠેર, વર્તાવ્યો છે કાળો કેર.

 સમરણ કરતાં રામનું મન, લંકાનું કીધું છે દહન.

 ત્યાંથી આવ્યા રામની પાસ, ઉર ઉમંગે જોડયા હાથ.

તમ કૃપાથી કીધું કામ, નિરહંકારી ને નિષ્કામ.

યુદ્ધમાં લક્ષ્મણ થાય. બેભાન, સંજીવની લાવે હનુમાન.

રાજી થઈ બોલ્યા ભગવાન, ભરત સમ ભાઈ હનુમાન.

 રામ લક્ષ્મણની ચોરી થાય, ચોમેર હાહાકાર વરતાય.

 અહિરાવણ માર્યો પાતાળ, લાવ્યા રામ-લક્ષ્મણ ભોપાળ. 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો. 

દિવસે યુદ્ધ કરે મૂકી મન, રાત્રે ચાંપે રામ ચરણ.

રામ સેવામાં રહે પ્રસન્ન, માની સાચું સેવા ધન.

માતા સીતાએ આપ્યો હાર, મોતી તોડયા છે તત્કાળ,

નારાજ થાય છે સહુ લોક કિંમતી હાર કરે શું ફોક.

 દેખી બોલ્યા શ્રી હનુમાન, રામ વગરનાનું શું કામ ?

 શંકાશીલ બોલ્યા છે વાણ, તમ હૃદયમાં કર્યાં છે રામ ?

 હૃદય ચીરી દેખાડે રામ, આલિંગન દીધું ભગવાન,

 રામ એવા સૌ કપિ કહે ! એ લાભ બીજાને ન મળે.

 ભરત શત્રુઘ્નને લક્ષ્મણ, ગોઠવે રામ સેવાનો ક્રમ

 કપિ માટે ન રાખ્યું કામ, ત્યારે બોલયા શ્રી હનુમાન.

 ચપટી ધગાડું એ મુજ કાજ, બગાસું આવે શ્રી મહારાજ,

 રાત-દિવસ બસ રામની પાસ, કયારે બગાસું લે મહારાજ.

 કંટાળ્યા આથી સૌ જન, સોંપી સેવા વાયુતન,

 સત્યભામા ને સુદર્શન, ગરૂડ ને વળી ભીમ અર્જુન.

 ગર્વ થયો આ સૌને મન, ઉતાર્યો વાયુ નંદન.

જ્યાં થાયે શ્રીરામનું ગાન, પ્રથમ પધારે શ્રી હનુમાન.

 તુલસીને દેખાડયા રામ, કૃપા કરો મુજ પર ભગવાન.

 બાવની પ્રેમે જે કોઈ ગાય, મૂઠ ચોટ ન લાગે જરાય.

 ભૂત પ્રેત ને ભેંસાસુર, રોગ દોષ સૌ ભાગે દૂર.

 આકણ સાકણ તરિયો તાવ, રાહુ કેતુ ભાગે બંગાલ.

 જન્મ-મરણ ફેરો તરી જાય, “પુનિત” પ્રભુક્ત થવાય

શનિવારે એક માળા હનુમાનજી ના આ પાઠ ની કરવા માત્રથી સમસ્ત વ્યાધિઓ નાશ પામે છે  અહી ક્લિક કરો. 

(દોહો)

ધૂપ દીપ કરી પાઠ કરે, જો રાખીને વિશ્વાસ;

સદા કપિ સંગે રહે, મીટે દુશ્મન કેરો ત્રાસ. 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 28 ડિસેમ્બર, 2022

સૂયૅ ભાનુ સપ્તમી 3 કામ કરવાથી આખું વષૅ સૂર્ય દેવની શુભ અસર રહે છે | Surya Bhanu Saptami Upay | Okhaharan

સૂયૅ ભાનુ સપ્તમી 3 કામ કરવાથી આખું વષૅ સૂર્ય દેવની શુભ અસર રહે છે | Surya Bhanu Saptami Upay | Okhaharan

Surya-Bhanu-Saptami-Upay
Surya-Bhanu-Saptami-Upay

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે સૂયૅ ભાનુ સપ્તમી ના દિવસે 3 કામ કરવાથી આખું વષૅ સૂર્ય દેવની શુભ અસર રહે છે તે જાણીશું.

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી સૂર્યદેવ 21 નામ મંત્ર સૂર્યદય અને સૂર્યાસ્ત સમયે પાઠ કરવાથી સર્વે પાપ નાશ પામે છે અહી ક્લિક કરો. 

પોષ માસની આવતી સુદ પક્ષની સાતમ તિથિ ને ભાનુ સપ્તમી કહે છે. જે આ વષૅ 29 ડિસેમ્બર 2022 ગુરૂવાર ના રોજ આવે છે . આ ગુરૂવાર ના રોજ આ તિથિ હોવાથી તેનું અનેક ધણું માહાત્મ્ય વધી જાય છે. આ દીવસે વ્રત કરવામાં આવે છે, સૂયૅ દેવની જપ, તપ, અને વ્રત કરવાથી સૂયૅ દેવ ની કૃપા રહે છે અને તમારા એ પણ ના થાય તો બસ કરી લો 3 કામ આખું વષૅ સૂયૅ દેવની શુભ અસર રહેશે.

ૐ સૂયૉય નમઃ

ભાનુ સપ્તમી ના 3 કામ

સૌપ્રથમ સવારે સૂયૅદય પહેલાં ઉઠી ને પવિત્ર નદી કે તીથૅ સ્નાન કરો અને જો આ શક્ય ના હોય તો ધરેજ પાણીમાં તલ તથા લાલ કંકુ ચપટી નાખી ને સ્નાન કરો 

શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે અહી ક્લિક કરો. 

બીજી કાયૅ

ત્યાર બાદ સ્વચ્છ કપડાં પહેરીને ધરમાં દેવી દેવતા પુજન પછી તાબા ના લોટામાં શુદ્ધ જળ લઈને તેમાં લાલ ફુલ , લાલ ચંદન કે કંકુ અને ચોખા નાખી સૂયૅ દેવ ને અધ્યૅ અપણૅ કરો. સૂયૅ જે દિશામાં હોય તેની સામે ઉભા રહીને સાથે સાથે ૐ ધૃણિ સૂયૉય નમઃ અથવા નીચે આપેલ મંત્ર નો જાપ કરો

એહિ સહસ્ત્રાશો તેજો રાશિજગત્પતે

અનુકંપય માંમ્ હત્યા ગૃહાણાધ્યૅ દિવાકર

ત્રીજી કાયૅ

આ દિવસે સૂયૅનુ દાન કરો જેમ કે માણેક , લાલ પુષ્પ , તાંબુ, કેસર , ધૃત , લાલ કે કંસુબી રંગનું વસ્ત્ર , લાલ રંગની ગાય કે વાછરડી, સૂયૅની મૂર્તિ કે લાલ કમળ તથા દક્ષિણા વગેરે યથાશક્તિ મુજબ દાન કરવું. 

આરોગ્ય જીવન માટે શ્રી સૂયૅ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

મિત્રો આ હતી ભાનુ સપ્તમી ના દિવસે 3 કામ કરવાથી આખું વષૅ સૂર્ય દેવની શુભ અસર રહે છે. 

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ધનુમાસૅ માં શ્રી કૃષ્ણ ની વંદના શ્ર્લોક અને તેનો અથૅ ગુજરાતીમાં | Krishna Vandana Stuti Gujarati Lyrics | Okhaharan

ધનુમાસૅ માં શ્રી કૃષ્ણ ની વંદના શ્ર્લોક અને તેનો અથૅ ગુજરાતીમાં | Krishna Vandana Stuti Gujarati Lyrics | Okhaharan

krishna-vandana-stuti-gujarati-lyrics
krishna-vandana-stuti-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં ધનુમાસૅ માં શ્રી કૃષ્ણ ની વંદના શ્ર્લોક અને તેનો અથૅ ગુજરાતીમાં. શ્રી કૃષ્ણ એ શ્રી નારાયણ ના આઠમો અવતાર છે. નારાયણ નો આ અવતાર જીવનમાં દરેક વસ્તુ ને દરેક કાયૅ માં શીખવતા હોય છે. આપણે શ્ર્લોક શરૂ કરીયે પહેલાં શ્રી કૃષ્ણ શરણં નમઃ જાપ કરીયે. 

ધનુમૉસમાં શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર ગુજરાતીમાં ગુજરાતીમાં અહી ક્લિક કરો.

શ્રીકૃષ્ણ વંદના શ્ર્લોક એનો અથૅ

વસુદેવસુતં દેવં કંસચાણૂર્ મર્દનમ્ ।
દેવકી પરમાનંદમ્ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્ ||

અથૅ:-
વસુદેવજીના પુત્ર, કંસરાજા અને ચાણૂર-મલ્લને મારનાર, માતા દેવકીજીને પરમઆનંદ અર્પનાર અને જગતના ગુરુ - એવા શ્રીકૃષ્ણ યોગેશ્વરને હું વંદન કરું છું.

મૂકં કરોતિ વાચાલં પન્નુમ્ લંઘયતે ગિરિમ્ ।
યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવમ્ ||

અથૅ:-
જેની કૃપા મૂંગાને બોલતો કરે છે, પાંગળાને પર્વત ઓળંગતો કરે છે, એવા પરમ આનંદ રૂપ માધવ ભગવાનને હું નમન કરું છું.

 કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્ ।
વટસ્ય પત્રસ્ય પુટે શયનં બાલં મુકુન્દ મનસા સ્મરામિ ॥

પોતાના કમળસમા હાથ વડે પોતાનાં ચરણરૂપી કમળને મુખમાં રાખવાવાળા, વડના વૃક્ષના પાંદડા પર સૂતેલા, બાલમુકુન્દ ભગવાનનું હું મનથી સ્મરણ કરું છું.
" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

મિત્રો આ શ્રી કૃષ્ણ ની વંદના શ્ર્લોક એનો અથૅ હું આશા રાખું છું કે આ ધનુમાસૅ માં જાણી આનંદ થયો હશે. 

કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 27 ડિસેમ્બર, 2022

શ્રી કૃષ્ણ આ સ્તુતિ કરવા માત્રથી વૈકુંઠ લોક ની પ્રાપ્તિ થાય છે | Krishna Stuti Gujarati Lyrics | Okhaharan 

શ્રી કૃષ્ણ આ સ્તુતિ કરવા માત્રથી વૈકુંઠ લોક ની પ્રાપ્તિ થાય છે  | Krishna Stuti Gujarati Lyrics | Okhaharan 

krishna-stuti-gujarati-lyrics
krishna-stuti-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણ આ સ્તુતિ કરવા માત્રથી વૈકુંઠ લોક ની પ્રાપ્તિ થાય છે 

ધનુમૉસમાં શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર ગુજરાતીમાં ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

શ્રીકૃષ્ણની સ્તુતિ

ભજે વ્રજૈકમંડનં સમસ્તપાપખંડનં સ્વભક્તચિત્તરંજન સદૈવ નંદનંદનમ્

 સુપિચ્છગુચ્છમસ્તકં સુનાદવેણુ હસ્તકં હ્નંયનંગરંગસાગર નમામિ કૃષ્ણનગરમ્

 મનોજગવમોચન વિશાલલોલલોચન વિધૂતગોપશોચનં નમામિ પદ્મલોચનમ્

 કરારવિન્દભૂધરં સ્મિતાવલોકસુન્દર મહેન્દ્રમાનદારણં નમામિ કૃષ્ણવારણમ્

 કદમ્બસનુકુણ્ડલં સુચારુગણ્ડમણ્ડલં વ્રજાંગનૈકવલ્લભં નમામિ કૃષ્ણદુર્લભમ્

યશોદયા સમોદયા સગોપયા સનન્દયા યુતં સુખૈકદાયકં નમામિ ગોપનાયકમ્

સદૈવ પાદપંકજં મદીયમાનસે નિજં દધાનમુત્તમાલક નમામિ નન્દબાલકમ્

 સમસ્તદોષશોષણં મસ્તલોકપોષણ સમસ્તોપમાનસં નમામિ નન્દુલાલસમ્ |

ભુવો ભરાવતારકં ભવાબ્ધિકર્ણધારકં યશોમતીકિશોરકં નમામિ દુગ્ધ ચોરકમ્

 દેગન્તકાન્તભંગિનં સદાસદાલસંગિનં દિને દિને નવં નવં નમામિ નન્દસમ્ભવમ્

 ગુણાકરં સુખાકરં કૃપાકર કૃપાવર સુરદ્વિ્ન્નિકન્દનં નમામિ ગોપનન્દનમ્

 નવીનગોપનાગર નવીનકેલિલમ્પટં નમામિ મેઘસુન્દર તત્પ્રિભાલસત્પટમ્

 સમસ્તગોપનન્દનું હૃદમ્બુજૈકમોહનં નમામિ કુંજમધ્યગં પ્રાંસન્નભાનુ શોભનમ્

 નિકામકામદાયકં દૅગન્તચારુસાયકં રસાલવેણુગાયકં નમામિ કુંજનાયકમ્

વિદગ્ધ ગોપિકામનોમનોજ્ઞતલ્પશાયિનં નમામિ કુજકાનને પ્રવૃદ્ધ વહ્રિપાયિનમ્

યદા તદા યથા તથા તથૈવ કૃષ્ણસત્કથા મયા સદૈવ ગીયતાં તથા કૃપા વિધીયતામ્

પ્રમાણિકાષ્ટ કદ્રયં જપત્યધીત્ય યઃ પુમાન્ ભવેત્સ નન્દનન્દને ભવે ભવે સુભક્તિમાન્

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતીમાં ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

બૌલીયે શ્રી કૃષ્ણ ભગવાન ની જય 