નવરાત્રી સાતમા દિવસે જાણો માં કાલરાત્રિ વિશે માહિતી મંત્ર ગુજરાતી લખાણ સાથે | Ma Kalratri about Gujarati | Okhaharan
![]() |
goddess-Kalratri-about-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું માં નવદુગા નુ સાતમું સ્વરૂપ છે કાલરાત્રિ વિશે માહિતી મંત્ર ગુજરાતી લખાણ સાથે .
મા કાલરાત્રિ જે દુષ્ટો માટે ભયાનક રૂપ ધરાવે છે પણ ભક્તો માટે વરદાન સ્વરૂપમા
મા કાલરાત્રિનું શરીર રાતના અંધકારની જેમ કાળુ છે . ગળામાં વિદ્યુતની માળા છે અને વાળ વિખેરાયેલાં છે . માતાજીને ચાર હાથ છે . જેમાં બે હાથમાં ગંડાસા , વ્રજ છે . ત્રીજો હાથ વરમુદ્રામાં અને ચોથો હાથ અભયમુદ્રામાં છે . દુષ્ટો માટે માતાજીનું રૂપ ભયાનક છે પણ ભક્તો માટે સ્નેહમય અને વરદાન આપનારું છે .
માતાજીને પ્રસન્ન કરવા માટે જાતકપૂજા કરતી વખતે લાલ , વાદળી કે સફેદ રંગના વસ્ત્રો પહેરી શકે છે . વહેલી પરોઢે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી માતાજીની પુજા કરવાની હોય છે . જીવનની અડચણોને ઓછી કરવા માટે સાત કે નવ લીંબુની તે માળા દેવીને અર્પણ કરી શકાય છે
શુક્રવારે જાણો શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
.કાલરાત્રિ માતાજીની પૂજા કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે જે સ્થાને માતાજીની મૂર્તિ મૂકીએ ત્યાં પહેલા કાળા રંગનું સ્વચ્છ કપડું પાથરવું . દેવીની પૂજા કરતી વખતે ચૂંદડી ઓઢાડીને સૌભાગ્યની ચીજવસ્તુઓ ચટાવીએ . એપછી મા કાલરાત્રિની મૂર્તિ સમક્ષ દિપપ્રગટાવીએ
દેવીના ભકતિ કરવાના મંત્રો
ॐ ऐं ह्रीं क्लीं कालरात्र्यै नम:
દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો
યા દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની રૂપેણા સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.
ચૈત્ર ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે.
Part 1 Kadva 1-29 👇👇
Part 2 Kadva 30-65 👇👇
Part 3 Kadva 66-93 👇👇
ઓખાહરણ ફીમા વાચવા અહી ક્લિક કરો.
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 21 થી 25 છંદ નો અથૅ નો આવો થાય છે અહી ક્લિક કરો.
ચૈત્ર નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇