સોમવાર, 29 માર્ચ, 2021

હનુમાન જંજીરા ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Hanuman Janjira Chalisa with GUjarati Lyrics | Okhaharan

દરરોજ કરો શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે - Hanumaji -Okhaharan -ShreeRam 

Janjira-Chalisa-Gujarati-Lyrics-Hanumanji
Janjira-Chalisa-Gujarati-Lyrics-Hanumanji

 


 

હનુમાન જંજીરા ચાલીસા
 શ્રી હનુમતે નમઃ |
( રાગ : હરિગીત છંદ )
ઉપાસના આરાધના ઔર સાધના કૈસે કરું ?
 ઉપદ્રવ ભૂતકા નિશદિન , કપિ ! ધ્યાન મેં કેસે ધરું ?
મૈં હું શરણમેં આપકે , શ્રદ્ધા હૈ હનુમત વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં
ભૂત પ્રેત પિસાચ જિન , ચૂડેલ મેલી ડાકિણી


સંતાપણી ઔર તાપણી , શિકોતરી ઔર શાકિણી
 કંતોળી અવગતિ વાસિની , ઝોડ ઝાંપડ ભંગણી
પ્રસૂતા મૃતવી ગર્ભ મૃતવી , વૈતરી ઔર બંગણી
મૈં હું શરણમેં આપકે , શ્રદ્ધા હૈ બજરંગ વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં


પથ કેડવી ઔર વેડવી , ઝડ ઝડી અડદા પૂતળી
અણજંપણી શીર કુટણી , ઔર અનુલક્ષી જક્ષણી
વનવૃક્ષી જક્ષી રાક્ષણી , ઔર અનુલક્ષી જક્ષણી
બાચકી બચકાં ભરી , ઔર બાલ માનવ ભક્ષિણી
મૈં હૂં શરણમેં આપકે , શ્રદ્ધા હૈ મહાબલવીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં
મુઠિયું અરુ ચોટિયું , વળગાડિયું અરુ ચાડિયું
ધડાકિયું તાડુકિયું , ઓર તોરિયું . ભય ત્રાડિયું
અવધોળિયું અરુ ડોળિયું , શીર ધુણિયું અરુ કંપિયું
સુનમુનિયું ઓર ઘુનિયું , રુદનિયું અજંપિયું
 મૈં હૂં શરણમે આપકે , શ્રદ્ધા હે બલવંત વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં


ઝાંઝડ ઝપટિયું ઝોડિયું , અરુ બોટિયું અણ બોટિયું
ચિત્કારિયું રવમારિયું , આળોટિયું ઔર દોટિયું
પરછાંઈયું અરુ છાંઈયું , ગૃહવાસિયું ઉદાસિયું
અભાન હસતું રોતલું , પુકારિયું અરુ હાસિયું
 મૈં હું શરણમેં આપકે , શ્રદ્ધા હૈ આપ ખમીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગુરકી જંજીરમેં
કોઈ કામણી અરુ ટુપણી , વસિયું છકેલું તોરિયું 


પરમાદિયું બકવાદિયું , વસ્ત્રો વિહોણું જોરિયું
મૈં હૂં શરણમેં આપકે , શ્રદ્ધા હૈ મહાબલ વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં
પવિત્ર મનસે જો પઢે , યહ ચાલીસા કપિ જાપકા
તત્કાળ અનુભવ હોત હૈ , જપ જાપકા પ્રતાપકા 


રાશિ પનોતી રાહુ કેતુ , ગ્રહ શનિશ્ચર બલ અતિ
યહ ચાલીસાકા પાઠસે , સબ ભય હરે હનુમંત જતિ
કહતે હૈ ‘ કેશવલાલ ' , ગ્રામે સાયલા નિવાસજી
સદ્ગુગુરુ મેરા ખાખી મહાત્મા , નામ બલદેવ દાસજી
હે ગાંવ બારી ગુરુ દ્વારા , શ્રી રામજી મંદિર હૈ
ખખંબરીકા સિદ્ધ ધુણા , સરોવર કે તીરપે
 ( દોહરો )
નિશ્ચય ૫ઢના પાઠ કૌ , નિત્ય રટે નર નાર
ભય જંજીરા તોડ તે , રહે કપિ રક્ષણહાર
 શ્રી હનુમાન દાદાની જય

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

  જય શ્રી રામ  જરૂર લખજો.

 

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

Hanumanji Stuti Gujarati

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે 

રક્ષણ મળે છે👇👇👇

bajrang baan gujarati
bajrang baan gujarati


HAnuman Chalisa Gujarati
Hanuman Chalisa Gujarati


દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો

 સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે 👇👇👇

hanuman mantra gujarati
hanuman mantra gujarati


હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે .

દરેક કામમાં રક્ષણ આપે 👇👇👇

ram raksha stotra gujarati
ram raksha stotra gujarati