શનિવાર, 6 માર્ચ, 2021

દરરોજ એકવાર આ 2 મિનિટ હનુમાનજી ની સ્તુતિ કરો સવૅ ભય ભૂત પિસાચ સામે રક્ષણ મલે ગુજરાતી લખાણ સાથે Hanumanji Stuti Lyrics Gujarati Okhaharan

 દરરોજ એકવાર આ 2 મિનિટ હનુમાનજી ની સ્તુતિ કરો સવૅ ભય ભૂત પિસાચ સામે રક્ષણ મલે ગુજરાતી લખાણ સાથે

Hanumanji-Stuti-Gujarati
Hanumanji-Stuti-Gujarati

 

હનુમાનજીની સ્તુતિ

જયતિ વાત - સંજાત , વિખ્યાતવિકમ ,

બૃહદ્દ્બાહુ , બલબિપુલ , બાલધિવિસાલા|

જાતરૂપાચલાકારવિગ્રહ ,

લસલ્લોમ વિઘુલ્લતા જવાલમાલા ||

 જયતિ બાલાર્ક વર - વદન ,

પિંગલ - નયન , કપિશ કર્કશ - જટાજૂટધારી !

 વિકટ ભૃકુટી , વજ દશન નખ ,

 વૈરિ - મદમત્ત - કુંજર - પુંજ - કુંજ રારી || 


 

જયતિ ભીમાર્જુન - વ્યાવસૂદન - ગર્વહાર ,

ધનંજય - રક્ષ - ત્રાણ - કેતૂ

 ભીષ્મ - દ્રોણ – કણૉદિ - પાલિત ,

કાલદૅક સુયોધન - ચમૂ - નિધન - હેતૂ ||

 જયતિ ગતરાજ દાતાર ,

હંતારે સંસાર સંકટ , દનુજ - દર્પહારી

ઈતિ અતિ ભીતિ ગ્રહ - પ્રેત - ચૌરાનલ -

વ્યાધિબાધા - શમન ઘોર મારી || 


જયતિ નિગમાગમ વ્યાકરણ કરણલિપિ ,

કાવ્યકૌતુક - કલા - કોટિ - સિંધો |

 સામગાય કે , ભક્ત કામદાયક , વામદેવ ,

 શ્રીરામ - પ્રિય - પ્રેમ - બંધો ||

જયતિ ધર્માશુ સંદગ્ધ - સંપાતિ ,

નવપક્ષ લોચન દિવ્ય - દેહદાતા |

 કાલકલિ - પાપસંતાપ - સંકુલ સંદા ,

પ્રણત તુલસીદાસ ' તાત - માતા ||


કરવા ચોથ પૂજા મુહૂર્ત | ચંદ્રને અર્ઘ્ય આપવાનો સમય | કરવા ચોથ પૂજા વિધિ | કરવા ચોથ વ્રત કથા | 


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો