ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2022

નવરાત્રી માં તમે ચંડીપાઠ ના 13 અધ્યાય ના કરી શકો તો કરો આ પાઠ ચંડીપાઠ સમાન ફળ મળે છે | Tuko Chandipath with Gujarati Lyrics | Okhaharan

 નવરાત્રી માં તમે ચંડીપાઠ ના 13 અધ્યાય ના કરી શકો તો કરો આ પાઠ ચંડીપાઠ સમાન ફળ મળે છે | Tuko Chandipath with Gujarati Lyrics | Okhaharan 

Tuko-Chandipath-With-Gujarati-Lyrics
Tuko-Chandipath-With-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું આ નવરાત્રી માં તમે ચંડીપાઠ ના 13 અધ્યાય ના કરી શકો તો કરો આ પાઠ ચંડીપાઠ સમાન ફળ મળે એ છે ટૂંકો ચંડીપાઠ ગુજરાતી ભાષા માં.

નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.    


ટૂંકો ચંડીપાઠ
(ભાષાંતર)
જે કર્મ ધર્મકૃતિ પંડિત સૌ વદે છે, યજ્ઞાદિ સર્વ ફળદાયી બને જ તુંથી, તું ચેતનામય એમ વિચારી ચિત્તે, નિત્યે ત્વદીપ ચરણે શરણે રહું છું. (૧)


વિષ્ણુ પધોધિતનયા પતિ શેષશાયી, આરામ તે પુરુષ લે શયને પુરાણા, જે મોહનિદ્રિત બની જગદંબા તુંથી, ઘેરાં થતાં નયન તે શયને ઢળે છે. (૨)


 આશ્ર્ચર્યકારક ખરે મધુકૈટભો તે, જે વિષ્ણુકર્મમલથી જન્મ્યા જ માતા, જેને ય વિષ્ણુશ્રમથી ય હણી શક્યા ના, તે મુગ્ધ તુંથી બનતા જલદી હણાયા. (૩) 


એ દેહ માહિષ અપૂર્ણ બલે ભરેલો, સ્વર્ગાધિનાયક પરાક્રમ જીતનારો, ત્રૈલોકયશોક કરતો અટકાવતો જે,ત્રૈલોકયતત્વ ગિરિજે રમતે હણ્યો તે. (૪) 


જે ઘુમ્રલોચન જગે બહુ માન પામ્યો, હુંકારથી તરત રાખ બની ગયો તે, દૈત્યો વિનાશ કરતી ગિરિરાજ કન્યા, ક્રોધાંતકારિ નિજ હોમ કર્યો જ તે આ. (૫)


 જે ચણ્ડમુણ્ડ અસુરો જીતવા ન સહેલા, જીતી શક્યાં ન સુરનાયક કોઈ જેને, તેદુર્મદોય પરમાંબર તુલ્યરૂપા, માતા ! વિછિન્ન તુજ ખડગથી થૈ પડયા તે. (૬)


 જાણો પ્રભાવ જગ, તે શિવદૂત રૂપે, ગૃહે ગયા અસુરના સુરશ્રેષ્ઠ પોતે, તેનો પ્રભાવ ફરીથી જગવિખ્યાત કીધો, તે નામ તું જગતમાં શિવદૂતિ પામી. (૭) 


આશ્ચર્ય છે, અમર જે નવ પીશક્યા તે, શસ્ત્રાભિધાત કરતાં રૂધિરેથી જન્મ્યા, તે રક્તબીજ અયુતે ઉભરાઈ પૃથ્વી, એ સર્વને મુખનભે ગળી, ગ્રાસ કીધા. (૮)



આશ્ચર્ય આ અતિ ખરે, છૂટથી લૂંટે જે, શસ્ત્ર હણી અવનિ, 

શુંભનિશુંભ દૈત્યો, બંનેય લઈ ગઈ જ માત ! તું સ્વર્ગ માંહે (૯)

 

નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.

 
 સૃષ્ટિ બધી પ્રલયકાળ હુતાશને આ, થાયે જ અસ્ત પળમાં તુ જ તેથી આ, તેમાં પડી મગતરાં સમ દાવવેન્દ્રો, થાયે જ ભસ્મ નહિ કોઈ નવાઈ માતા ! (૧૦) 


હું શું તને વરણવું તુજ ભક્તવૃન્દે, તારો પ્રતાપ તુજ ભક્તિ વધારનારો ! હું શું કરું સ્તવન  દુઃખથી દુઃખી લોકે, તારો પ્રભાત તુજ પ્રેમ વધારનારો ! (૧૧)


ડાબે કરે અમૃતથી પરિપૂર્ણ પાત્ર, માતા ! સુચિહન સુહવે ત્યમ હસ્ત બીજે , સ્નેહે ગદા ધરતી ખેત તું હસ્ત ત્રીજે, અંબા ભજે અરુણ શી ખરે તેહ ધન્યો (૧૨) 

નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.


કામાધિરૂઢ પરમાણું બીજ તારું, જેઓ સ્મરન્ત ભજતાં પ્રતિદિન માતા, માયાથી અંક્તિ સુધારસ બિંદુનાદે, તે ભોગવે સુહવતુંજ અતીન્દ્ર રાજ્ય (૧૩)


આવાહનો, યજન વર્ણન અગ્નિહોમ, કર્માર્પણો તુંજ વિસર્જન આદિ દેવી,

 મેં મોહમુગ્ધ બનતાં અપરાધ આવો, કીધો, ક્ષમા સરવ એ કરજો જ દેવી! (૧૪) 


તું સર્વ જન્તુ-હૃદયે રહી તન્તુરૂપે, તોયે પ્રકાશીતજ સર્જન રૂપમાં તું, તું શબ્દથી પર, કરું તુજ વર્ણને શું ? હું દીન છું જન વળી જગદંબે ભોળો (૧૫)


જેઓ ત્રિકાળ, હરરોજ સુરારિનાશી, ચંડીચરિત્ર ભણશે ભુવિ આ અતુલ, શ્રીમાન સુખી, અસુરસેવિત થાય યોગી, દીર્ઘાયુષી, કવિગણે બને ચક્રવર્તી(૧૬)


ત્રૈલોકયનો નાથ જ શંભુનાથ, છે નામ બીજું વળી સિદ્ધનાથ,

 આ સ્તોત્ર કીધુ જ કૃપાથી તેને, પૃથ્વી ધરે આગમ જાણનારે (૧૭) 


વિજ્ઞપ્તિ કે ભક્તપણી સ્વીકારી, દેવી તણી પ્રેમાળ પ્રેરણાથી, 


કીધું જ ભાષાંતર ગુર્જરામાં, અપ્યું સદા માતપદે ગજેન્દ્ર. (૧૮)

 

 

દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો

નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.  

 

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇